weird

નરકથી પણ ખરાબ હાલત કરી પોતાના જ 13 બાળકોની, આ રીતે દુનિયા સામે આવી હકિકત

નવી દિલ્હી: કેલિફોર્નિયાના એક કળિયુગી માતા-પિતાની તેમના બાળકો પર અત્યાચાર ગુજારવાની કહાની હવે વાયરલ થઈ રહી છે. આરોપી માતા-પિતાને 13 બાળકો હતા, જેમાંથી ઘણા પુખ્ત બની ગયા છે અને તેઓએ ટીવી ચેનલો પર આવીને ઘરમાં તેમના પર થયેલા અત્યાચારની કહાની શેર કરી હતી, જેને સાંભળીને ઘણા લોકો પોતાના આંસુ રોકી શક્યા ન હતા.

Nov 14, 2021, 05:03 PM IST

Weird News: ફાઈવ સ્ટાર હોટલના બહુ અભરખા હોય તો એકવાર વાંચી લો આ સમાચાર...ધ્રુજારી છૂટી જશે

અનેક લોકો ફાઈવ સ્ટાર હોટલમાં જ રહેવાનું પસંદ કરતા હોય છે. કારણ કે ત્યાં ખુબ સારી અને આલિશાન સુવિધાઓ મળતી હોય છે. ફાઈવ સ્ટાર હોટલના ભાડા પણ ખુબ વધારે હોય છે. જો આટલા મોંઘા રૂમ ભાડા ચૂકવવા છતાં તમને અસુવિધા મળે તો તમે શું કરશો?

Nov 6, 2021, 07:53 AM IST

અભિનેત્રીએ પ્રાઈવેટ પાર્ટ જોવા માટે શોધી નાખી એવી રીત...જાણીને ચોંકી જશો તમે 

સેલિબ્રિટી લોકો બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ કરીને કરોડો રૂપિયા કમાતા હોય છે. કેટલાક સુપર સ્ટાર ફેન ફોલોઈંગના દમ પર પોતાની જ પ્રોડક્ટ સુદ્ધા લોંચ કરી દે છે. 'આયર્ન મેન' ફેમ અભિનેત્રી ગાઈનેથ પેલ્ટ્રો (Gwyneth Paltrow) એ પણ કઈક આવું જ કરી નાખ્યું છે. જે પોતાની બ્યૂટી અને લાઈફ સ્ટાઈલ પ્રોડક્ટ્સને લઈને ચર્ચામાં રહે છે.

Sep 19, 2021, 11:42 AM IST

Boyfriend એ પ્રેમિકા સાથે સેક્સ દરમિયાન કરી એવી 'હરકત' કે હવે તે ડોક્ટરોના ધક્કા ખાઇ રહી છે

સોશિયલ મીડિયા (Social Media) પર એક મહિલાની પોસ્ટ જોરદાર વાયરલ થઇ રહી છે. મહિલાએ બોયફ્રેંડ દ્વારા સેક્સ દરમિયાન કરવામાં આવેલી હરકતનો ઉલ્લેખ કર્યો છે જે તેના માટે મુસીબત બની ગઇ છે.

Aug 29, 2021, 05:11 PM IST

MYSTERIES: વિચિત્ર બગીચાથી લઈ અનોખા આઈલેન્ડ સુધી, જાણો દુનિયાના 5 ઐતિહાસિક રહસ્યો

આજકાલ ટેક્નોલોજી રિસોર્સેસની મદદથી વૈજ્ઞાનિકો ઘણા ઐતિહાસિક રહસ્યોને ઉકેલવામાં સફળ થયાં છે. પરંતુ, દુનિયામાં હજુ પણ એવા ભયાનક રહસ્યો છે. જેના કોઈ જવાબ નથી. જ્યારે, આ વણઉકેલાયેલા રહસ્યોથી કેટલાક લોકો બેચેન છે. ત્યારે, જુઓ અને જાણો આ 5 અજીબો-ગરિબ રહસ્યો વિશે.

Aug 27, 2021, 12:02 PM IST

America: બે વઝાઇના સાથે સેક્સ એક્સપીરિયન્સ 'લોટરી' જેવો, છોકરીએ જણાવ્યો પોતાનો અનુભવ

અમેરિકામાં સામાન્ય રીતે 3,000 મહિલાઓમાંથી દર એક મહિલાને બે વઝાઇના (vaginas) છે. પરંતુ મોટાભાગની મહિલાઓને યોગ્ય સમયે તેના વિશે ખબર પડતી નથી જેના લીધે પરેશાનીનો સામનો કરવો પડે છે. 

Aug 26, 2021, 05:25 PM IST

Brazil: મહિલાએ પ્રાઇવેટ પાર્ટમાં લગાવ્યું ઝેર, ઓરલ સેક્સ દરમિયાન મર્ડરનો હતો પ્લાન

એક મહિલાએ સેક્સ દરમિયના પતિને એવું દર્દનાક મોત આપવાનો પ્લાન બનાવ્યો જેના ખુલાસાએ પોલીસે પણ આશ્વર્યચકિત કરી દીધી.

Aug 25, 2021, 11:45 PM IST