western countries

અર્દોગને અમેરિકા, ફ્રાન્સ સહિત 10 દેશોના રાજદૂતોને તુર્કીથી કાઢ્યા, જાણો કારણ શું છે?

તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગને શનિવારે જણાવ્યું હતું કે તેમણે કાર્યકર્તા ઓસ્માન કાવાલાને મુક્ત કરવાને સમર્થન આપનારા 10 પશ્ચિમી રાજદ્વારીઓને હાંકી કાઢવા માટે વિદેશ મંત્રાલયને આદેશ આપ્યો છે. ચાર વર્ષથી જેલમાં રહેલા કવલા પર દેશવ્યાપી વિરોધ પ્રદર્શન માટે નાણાં આપવાનો આરોપ છે.

Oct 23, 2021, 11:32 PM IST

Black Sea Conflict: જો તમારા કારણે ત્રીજુ વિશ્વયુદ્ધ થયું તો... પુતિને અમેરિકા અને બ્રિટનને આપી ચેતવણી

 રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનનું કહેવુ છે કે અહીં વિવાદ વધી જાય તો પણ વિશ્વ યુદ્ધ થશે નહીં અને તે એટલા માટે કારણ કે પશ્ચિમી દેશોને તે ખ્યાલ છે કે તે વૈશ્વિક લડાઈમાં જીતી શકે નહીં. 

Jun 30, 2021, 08:27 PM IST

ચીને જાસુસી માટે રચી ખતરનાક જાળ, અમેરિકા સહિત સેંકડો વિદેશી વૈજ્ઞાનિકોને ફોડ્યા

ચીન અંગે સામે આવી રહેલા અહેવાલો જણાવે છે કે, તેઓ મહત્વપુર્ણ અને ખુબ જ ગુપ્ત પ્રકારની સંરક્ષણ ટેક્નોલોજીને પ્રાપ્ત કરવાનાં પ્રયત્નો કરી રહ્યા છે. તેઓ વિશ્વનાં વૈજ્ઞાનિકો, ખાસ રીતે પશ્ચિમી વૈજ્ઞાનિકો સાથે સંપર્ક સાધે છે. જે આ કામમાં તેની મદદ પણ કરી રહ્યા છે. તેઓ શિક્ષણવિદો અને સંશોધકોની ભરતી કરી રહ્યું છે. 

Jun 9, 2020, 04:49 PM IST