wtc

Word Test Championshipની ડિટેઈલ સામે આવી, જાણો કેવી રીતે મળશે પોઈન્ટ, કોની સામે ટકરાશે ટીમ ઈન્ડિયા

WTC: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ ટેસ્ટ મેચોની સિરીઝની સાથે આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના બીજા રાઉન્ડની શરૂઆત થવાની છે. આ માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલે પોઈન્ટ સિસ્ટમની જાહેરાત કરી છે. 
 

Jul 14, 2021, 10:00 PM IST

સચિન તેંડુલકરનું મોટું નિવેદન, WTC ફાઇનલમાં ખોટા બોલિંગ કોમ્બિનેશન સાથે ઉતર્યું હતું ભારત

ન્યૂઝિલેંડએ આ મેચમાં આઠ વિકેટથી જીત નોંધાવી છે. વરસાદના વિઘ્નના લીધે આ ટેસ્ટનું પરિણામ છઠ્ઠા દિવસે આવ્યું હતું.

Jun 27, 2021, 06:03 PM IST

WTC ફાઇનલની હારને નજરઅંદાજ નહીં કરે કોહલી! આ ખેલાડીઓનું પત્તું કપાવવાનું નક્કી

ભારતીય ક્રિકેટ ટીમને ન્યૂઝીલેન્ડ સામેની World Test Championship ની ફાઇનલમાં 8 વિકેટે કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચમાં હાર સાથે ટીમ મેનેજમેન્ટ પર સવાલો ઉભા થવા લાગ્યા છે

Jun 25, 2021, 05:56 PM IST

WTC 2021: Virat Kohli ના બેટ ને શું થઈ ગયું? દોઢ વર્ષથી ફટકારી શક્યો નથી સદી

સાઉથમ્પટનમાં ન્યૂઝીલેન્ડ સામે કોહલી 44 રન બનાવીને આઉટ થયો. અને આ રીતે તેની સદીનો ઈંતઝાર પણ વધી ગયો છે. કોહલીએ છેલ્લે નવેમ્બર 2019માં બાંગ્લાદેશ સામે ડે-નાઈટ ટેસ્ટમાં સદી ફટકારી હતી.

Jun 21, 2021, 01:45 PM IST

India Vs New Zealand WTC Final 144 વર્ષનો સૌથી મોટો મુકાબલો?, જાણો પાંચ કારણ

ભારત અને ન્યૂઝીલેન્ડની વચ્ચે ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલ શરૂ થવા જઈ રહી છે. તેના દ્વારા 144 વર્ષના ક્રિકેટ ઈતિહાસમાં પહેલીવાર ટેસ્ટ ફોર્મેટમાં વિશ્વ ચેમ્પિયન મળશે.

Jun 18, 2021, 06:41 AM IST

1983 કપિલ... 2013 ધોની... 2021 કોહલી! 8 વર્ષ પછી ઈંગ્લેન્ડમાં થશે કમાલ

WTCનું આયોજન પહેલીવાર થઈ રહ્યું છે. અને ટીમ ઈન્ડિયાએ આખી ટુર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કર્યું. વિરાટ બ્રિગેડ સપનાને હકીકતમાં બદલવાથી માત્ર એક ડગલું દૂર છે.

Jun 15, 2021, 02:29 PM IST

વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપમાં કેવો છે ભારત અને ન્યૂઝીલેન્ડના બેટ્સમેનોનો રેકોર્ડ? જાણો કોનું પલડું છે ભારે

ભારત અને ન્યૂઝીલેન્ડની ટીમ વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલમાં એકબીજા સામે ટકરાવાની છે. પરંતુ શું તમે જાણો છો કે ભારતીય બેટ્સમેનોનો રેકોર્ડ આ ટુર્નામેન્ટમાં શાનદાર રહ્યો છે. જ્યારે કિવી ટીમના બેટ્સમેન તેટલા પ્રભાવી રહ્યા નથી.

Jun 15, 2021, 11:12 AM IST

WTC માં આ 5 ખેલાડીઓએ ફટકાર્યા સૌથી વધુ છગ્ગા, યાદીમાં 3 નામો તો છે ટીમ ઈન્ડિયાના

નવી દિલ્લીઃ World Test Championship આગામી મહિને રમાનારી છે. જેમાં ટીમ ઈન્ડિયા અને ન્યૂઝીલેન્ડ સામ-સામે ટકરાશે. આ મેચ ઈંગ્લેન્ડના સાઉથહૈમ્પટનમાં રમાશે. બે વર્ષ પહેલાં 2019માં શરૂ થયેલી આ ટુર્નામેન્ટમાં ઘણાં બધા રેકોર્ડ બન્યાં. એ બેટ્સમેનોની યાદી પર એક નજર મારીએ જેમણે આ ટેસ્ટ મેચની ટુર્નામેન્ટમાં સૌથી વધારે છગ્ગા માર્યા હોય.

May 18, 2021, 04:04 PM IST

Virat Kohli ફાસ્ટ બોલર સાથે આવો રાખે છે વ્યવહાર, ક્રિકેટરે કર્યો મોટો ખુલાસો

ટીમ ઈન્ડિયાના આ બોલિંગ યુનિટ બનાવવામાં ટીમના કેપ્ટન વિરાટ કોહલીનો (Virat Kohli) મોટો હાથ છે. દરમિયાન, ટીમના અગ્રણી ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ (Mohammed Shami) વિરાટ વિશે હૃદયસ્પર્શી વાત કહી છે

May 9, 2021, 05:49 PM IST

IND vs ENG: રોહિત શર્માએ બનાવ્યો મોટો રેકોર્ડ, આવું કરનાર દુનિયાનો પ્રથમ ઓપનર 

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ચાર મેચની સિરીઝની  છેલ્લી ટેસ્ટ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે. આ ટેસ્ટનો બીજો દિવસ ભારતના સ્ટાર ઓપનર રોહિત શર્મા માટે ખાસ રહ્યો. રોહિત શર્માએ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપમાં એક મોટો રેકોર્ડ પોતાના નામ પર કર્યો છે. 

Mar 5, 2021, 02:18 PM IST

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ વિશે ICC ચેરમેનનું મોટું નિવેદન

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સમિતિ (ICC) ના નવા ચેરમેન જોન બાર્કલે (John Barclay) એ કહ્યું કે, કોરોના પ્રભાવિત પહેલી એડિશન પૂરી થયા બાદ હવે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનના ફોર્મેટની સમીક્ષા કરવાની જરૂર છે. ઈન્ડિયન ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ ચાર દિવસ પહેલા જ બહુચર્ચિત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની નવી નંબર સિસ્ટમને બહુ જ ભ્રમિત કરનારી અને તેને સમજવામાં મુશ્કેલ બતાવી છે. 

Dec 1, 2020, 01:00 PM IST

World Test Championship: પાકિસ્તાનનું ખાતુ ખુલવાથી ટીમ ઈન્ડિયાને પડ્યો મોટો ફટકો

CRICKET: દુનિયામાં આ અઠવાડિયામાં બે અલગ અલગ દેશોમાં ટેસ્ટ મેચ રમાઈ હતી. ઓસ્ટ્રેલિયા (Australia) એ પર્થમાં રમાયેલ ડે-નાઈટ ટેસ્ટ મેચમાં ન્યૂઝીલેન્ડને 296 રનથી હરાવ્યું. તો રાવલપિંડીમાં હોસ્ટ પાકિસ્તાન (Pakistan) અને શ્રીલંકાની વચ્ચેની ટેસ્ટ મેચ ડ્રો રહી. આ બંને મેચ એકસાથે જ આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (ICC World Test Championship) માં મોટા બદલાવ આવ્યો છે. ટોચ પર કબજો જમાવીને બેસેલ ભારત (India)ની બઢતમાં ઘટાડો થયો છે. તો પોઈન્ટ ટેબલમાં પાકિસ્તાનના નામની સામે પહેલીવાર ઝીરો નહિ, પણ કેટલાક અંક દેખાઈ રહ્યાં છે.

Dec 16, 2019, 11:16 AM IST