हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
અટલ બ્રિજ
અટલ બ્રિજ News
gujarat
તહેવારોમાંથી ઓછો થયો ગુજરાતીઓનો રસ! આવું અમે નહીં ફ્લાવર શોના આંકડા કહે છે...!!
અમદાવાદ મહાનગરપાલિકાને ફળી ઉત્તરાયણ. 14 જાન્યુઆરીએ ફ્લાવર શોની સવા લાખથી વધુ લોકોએ લીધી મુલાકાત. ઉત્તરાયણના દિવસે 1 લાખ 32 હજાર 456 લોકોએ લીધી મુલાકાત. અત્યાર સુધીના સૌથી વધુ વિઝિટર્સનો રેકોર્ડ નોંધાયો. ઉત્તરાયણના દિવસે પાલિકાને 86 લાખની આવક થઈ.
Jan 16,2025, 12:13 PM IST
Ahmedabad
અમદાવાદમાં મળશે હવે વિદેશ જેવી મઝા; શહેરીજનો માટે અહીં બનાવાયું નવું નાઈટ સ્પોટ
AMC દ્વારા સાબરમતી રિવરફ્રન્ટમાં 3.3 કરોડથી વધુના ખર્ચે 4,500 સ્કેવર મીટરના એરીયામાં રંગબેરંગી એલઈડી લાઈટ્સથી સુશોભિત Riverfront Night Flower Park' (ગ્લો ગાર્ડન) તૈયાર કરાયો છે. જે શહેરની શોભા વધારતા સાબરમતી રિવરફ્રન્ટ પર આ નઝરાણું બનવાનું છે.
Jan 2,2025, 11:35 AM IST
corruption
વધુ એક ભ્રષ્ટાચારનો બ્રિજ ધસી પડ્યો! ગુજરાતમાં ભ્રષ્ટાચાર કઈ હદે થાય છે તેનો પુરાવો
વલસાડ જિલ્લાના પારડી તાલુકાનો આ બનાવ છે. પારડીના ઉમરસાડી દેસાઈ વાડથી દરિયા કિનારા તરફત જતા નવનિર્મિત બ્રિજના પિલ્લર નમીને આડા થઈ ગયા છે. આ ઓવરબ્રિજ કેવી ગુણવત્તા સાથે બનતો હતો તેનો આ મોટો પુરાવો છે.
Aug 4,2024, 17:26 PM IST
gujarat
રિવરફ્રન્ટ પર હવે લાગી જશે ચાર ચાંદ: અમદાવાદમાં મળશે લંડન જેવી મજા, ઈમેજિકા આવશે
Ahmedabad Riverfront : હરવા ફરવાના શોખીન અમદાવાદીઓ અને ગુજરાતીઓ માટે અમદાવાદમાં જ એક નવું નજરાણું આવી રહ્યું છે. આ એવું નજરાણું છે કે તમે અમદાવાદમાં જ લંડન અને મુંબઈ જેવી મજા કરી શકશો. શહેરની શોભા વધારતા સાબરમતી રિવરફ્રન્ટ પર આ નઝરાણું બનવાનું છે.
Mar 9,2024, 18:17 PM IST
Atal Bridge
અટલ બ્રિજથી અમદાવાદ કોર્પોરેશનને મોટી આવક થઈ, છલકાઈ AMC ની તિજોરી
Atal Bridge : અમદાવાદનું નવુ આકર્ષણ બનેલ અટલ ફૂજ ઓવર બ્રિજ મુલાકાતીઓની પસંદગીનું કેન્દ્ર બન્યું છે... કુલ 33 લાખ 84 હજાર 477 લોકોએ અટલ બ્રિજની મુલાકાત લીધી
Feb 5,2024, 10:47 AM IST
breaking news
આ શહેર આકર્ષી રહ્યું છે પ્રવાસીઓ! 16 મહિનામાં 43 લાખ ફરી આવ્યા, તમે ગયા કે નહીં...
વર્ષો જુનું આપણું અમદાવાદ અને અત્યારના અમદાવાદમાં ઘણો ફરક આવી ગયો છે. સાબરમતી નદી કાંઠે વસેલું ગુજરાતનું હ્રદય કહેવાતું આ શહેર હવે પ્રવાસીઓને સૌથી વધુ આકર્ષી રહ્યું છે. જે સાબરમતી નદીને પહેલા કોઈ જોવાનું પણ પસંદ કરતું નહતું, તે નદી પર હવે રોજ હજારો પ્રવાસીઓ ઉમટી રહ્યા છે.
Jan 3,2024, 16:30 PM IST
AMC
અમદાવાદીઓની સૌથી ફેવરિટ જગ્યા પર સૌથી મોટો ખતરો! અટલ બ્રિજનો કાચ તૂટી ગયો, VIDEO
રિવર ફ્રન્ટ પર આવેલ અટલ બ્રિજમાં અચાનક જ કાચ તૂટી જતા તંત્ર સામે અનેક સવાલો ઉભા થયા છે. હજુ અટલ બ્રિજ બન્યાના 1 વર્ષની અંદર જ કાચ તૂટી જતા લોકો બ્રિજની કામગીરી પર અનેક સવાલ કરી રહ્યા છે.
Apr 5,2023, 23:17 PM IST
Trending news
Delhi CM
દિલ્હીમાં 18 ફેબ્રુઆરીએ શપથ લેશે નવા મુખ્યમંત્રી, કાલે ભાજપની બેઠકમાં નામ થશે નક્કી
surat
ઓલપાડમાં પત્ની સાથે આડા સંબંધની શંકામાં એક વ્યક્તિે 14 વર્ષના સગીરની કરી હત્યા
Team India
ટીમ ઈન્ડિયાના ટેન્શનમાં વધારો! દર્દથી બેહાલ મેદાન પર જ સૂઈ ગયો આ ખેલાડી
narendra modi
કેન્દ્રીય કર્મચારીઓને બખ્ખા! 51480 રૂપિયા થઈ શકે છે મિનિમમ બેસિક સેલેરી, જાણો વિગત
surat police
અસલી લેબલ નકલી માલ, સુરતમાં બ્રાન્ડેડના નામે ડુપ્લીકેટ સાબુ-શેમ્પુ વેચનારા ઝડપાયા
amitabh bachchan
અમિતાભ બચ્ચનની પૌત્રીએ કોને કહ્યું 'I Love You'? સોશિયલ મીડિયા પર VIDEO થયો વાયરલ
Local self-government elections
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મતદાન પૂર્ણ, ઉમેદવારોના ભાવી EVMમાં સીલ, મંગળવારે પરિણામ
IPL 2025
IPL 2025નું ફુલ શિડ્યુઅલ જાહેર, 22 માર્ચે આ બે ટીમ વચ્ચે જોવા મળશે ટક્કર
Champions Trophy
ચેમ્પિયન્સ ટ્રોફી બાદ ખતમ થશે દિગ્ગજોનું કરિયર! આ 10 સુપરસ્ટાર લઈ શકે છે સંન્યાસ
maha shivratri
Mahashivratri: મહાશિવરાત્રી પર ભોળાનાથને ચઢાવો આ 5 વસ્તુઓ, નોકરીમાં વધશે પદ, મળશે યશ