हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ઈંગ્લેન્ડ vs દક્ષિણ આફ્રિકા
ઈંગ્લેન્ડ vs દક્ષિણ આફ્રિકા News
Eoin Morgan
ઈંગ્લેન્ડે આફ્રિકાને 5 વિકેટે હરાવી શ્રેણી કરી કબજે
ઈંગ્લેન્ડના કેપ્ટન ઇયોન મોર્ગને એકવાર ફરી સૌથી ઝડપી અડધી સદી ફટકારી હતી. સાઉથ આફ્રિકા વિરુદ્ધ આ મેચમાં તેણે પોતાની અડધી સદી માત્ર 21 બોલમાં પૂરી કરી હતી.
Feb 16,2020, 22:32 PM IST
Johannesburg Test
SA vs ENG: ઈંગ્લેન્ડે અંતિમ ટેસ્ટમાં આફ્રિકાને 191 રને હરાવ્યું
સિરીઝમાં શાનદાર પ્રદર્શન કરનાર ઓલરાઉન્ડર બેન સ્ટોક્સને મેન ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો.
Jan 27,2020, 22:53 PM IST
SA vs ENG
ઈંગ્લેન્ડના વિકેટકીપરની શરમજનક હરકત, ફિલાન્ડરને મેદાનમાં આપી ગાળ
બટલરનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો છે. વીડિઓમાં બટલર વિકેટની પાછળથી ફિલાન્ડરને અપશબ્દો કહેતો જોવા મળ્યો છે. પરંતુ ફિલાન્ડરે કોઈ જવાબ આપ્યો નથી.
Jan 8,2020, 16:38 PM IST
south africa vs england
કેપટાઉનમાં 63 વર્ષ પછી જીત્યું ઈંગ્લેન્ડ, આફ્રિકાને 189 રને હરાવ્યું
ઈંગ્લેન્ડે કેપટાઉન ટેસ્ટમાં યજમાન દક્ષિણ આફ્રિકાને 189 રને હરાવીને ચાર મેચોની ટેસ્ટ સિરીઝમાં 1-1ની બરોબરી કરી લીધી છે.
Jan 7,2020, 21:23 PM IST
south africa vs england
સેન્ચુરિયન ટેસ્ટઃ દક્ષિણ આફ્રિકાએ ઈંગ્લેન્ડને 107 રને હરાવ્યું
દક્ષિણ આફ્રિકાએ પોતાની શાનદાર બોલિંગની મદદથી સુપરસ્પોર્ટ્ પાર્ક મેદાન પર રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચના ચોથા દિવસે રવિવારે ઈંગ્લેન્ડને 107 રને પરાજય આપ્યો હતો.
Dec 29,2019, 20:23 PM IST
james anderson
જેમ્સ એન્ડરસન 150 ટેસ્ટ રમનાર વિશ્વનો પહેલો બોલર બન્યો
જેમ્સ એન્ડરસન ટેસ્ટ ક્રિકેટની 150મી મેચ રમનાર વિશ્વનો નવમો ખેલાડી બની ગયો છે. આ પહેલા આફ્રિકાના જેક કાલિસ, ભારતના સચિન તેંડુલકર, ઓસ્ટ્રેલિયાના સ્ટીવ વો જેવા ખેલાડીઓએ પોત-પોતાની ટીમ માટે 150થી વધુ મેચ રમી છે.
Dec 26,2019, 17:13 PM IST
વર્લ્ડ કપ 2019
World Cup 2019: યજમાન ઈંગ્લેન્ડે સાઉથ આફ્રિકાને 104 રને આપ્યો પરાજય
વિશ્વકપ-2019નો પ્રારંભ થઈ ચુક્યો છે. પ્રથમ મેચમાં યજમાન ઈંગ્લેન્ડે શાનદાર પ્રદર્શન કરતા દક્ષિણ આફ્રિકાને 104 રને પરાજય આપ્યો છે.
May 30,2019, 22:21 PM IST
વર્લ્ડ કપ 2019
સ્ટોક્સનું દમદાર પ્રદર્શન, ઉદ્ઘાટન મેચમાં ઈંગ્લેન્ડે આફ્રિકાને 104 રને હરા
ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સમાં આજથી આઈસીસી ક્રિકેટ વિશ્વકપનો પ્રારંભ થઈ ગયો છે. પ્રથમ મેચમાં ઈંગ્લેન્ડે સાઉથ આફ્રિકાને હરાવીને વિજયી પ્રારંભ કર્યો છે.
May 30,2019, 22:23 PM IST
Trending news
astrology
ભોલેનાથના આ 5 મૂળ મંત્ર જીવનમાં ભરી દેશે સકારાત્મકતા, ખુશિઓનું થશે આગમન
Tata Punch
'સ્કોર્પિયોનું સપનું તોડી આ 7-સીટર કાર બની 2024માં નંબર-1, કિંમત માત્ર ₹8.69 લાખ'
health
કેન્સરથી બચવા માંગો છો તો દૂધને બનાવો તમારી ડાયટનો હિસ્સો, રિસર્ચમાં થયો મોટો ખુલાસો
Business
બીજાની લાપરવાહીના કારણે હવે ખરાબ નહીં થાય તમારું Credit Score,RBIએ કરી તમામ વ્સવસ્થા
LIC Bima Sakhi Yojana
સુપરહિટ છે PM Modi ની આ સરકારી સ્કીમ! 1 મહિનામાં 50 હજાર મહિલાઓએ કરી અરજી
gujarat government
દેશમાં સૌથી પહેલા ગુજરાત લાવશે શાળામાં મોબાઈલ ઉપયોગ પર ગાઈડલાઈન, સરકારી કરી જાહેરાત
gujarat
'સમાજના આગેવાનો ક્યાં ઊદેરી બનીને ફરો છો, આજે દલાલો બની ફાઈલો પાસ કરાવવા ગાંધીનગર..'
Varun Chakaravarthy
W,W,W,W,W...ઈંગ્લેન્ડ સિરીઝ પહેલાં શાનદાર ફોર્મમાં આ ભારતીય બોલર, લીધી 5 વિકેટ
Ahmedabad
'માવડિયા અને બહેનોના ભયલા મારી પણ ઈજ્જત લૂંટાઈ, હું પણ પાટીદારની જ દીકરી'
Home Remedies
Home Remedies: તવા પર શેકી લેવાથી પેટના દુખાવાની દવા બની જાય આ 3 મસાલા