eoin morgan

KKR નો આ ખેલાડી વિરાટ બાદ બની શકે છે RCB નો કેપ્ટન! લે છે ધોની જેવા નિર્ણયો

IPL મેગા ઓક્શન (IPL 2022 Mega Auction) ની તારીખો જાહેર કરવામાં આવી છે. હવે વિરાટ કોહલી બાદ RCB ટીમનો કેપ્ટન કોને બનાવે છે તેના પર તમામની નજર છે. IPL મેગા ઓક્શનમાં RCB ટીમ એક મજબૂત ખેલાડીને ખરીદીને તેને કેપ્ટન બનાવી શકે છે.

Dec 24, 2021, 10:07 PM IST

T20 WC 2021: ફાઇનલમાં પહોંચવા માટે આજે ઈંગ્લેન્ડ-ન્યૂઝીલેન્ડ વચ્ચે જંગ, મોર્ગન-વિલિયમસન આમને-સામને

England vs New Zealand Semifinal: બંને ટીમોના ખેલાડીઓના મગજમાં 2019ના વનડે વિશ્વકપ ફાઇનલની યાદો પણ તાજી હશે જ્યારે ઈંગ્લેન્ડે વધુ બાઉન્ડ્રી ફટકારવાના કારણે ટાઇટલ જીત્યું હતું.

Nov 10, 2021, 08:00 AM IST

T20 World Cup: ટી20 વિશ્વકપનો 'મહામુકાબલો', દુબઈમાં ભારત અને કટ્ટર હરીફ પાકિસ્તાન વચ્ચે ટક્કર

આજે સમગ્ર ક્રિકેટ દર્શકોની નજર દુબઈ આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમ પર હશે. વર્ષ 2021ના સૌથી મોટા ક્રિકેટ મુકાબલા માટે ભારત અને પાકિસ્તાનની ટીમ તૈયાર છે. આઈસીસી ટી20 વિશ્વકપમાં ક્યારેય પાકિસ્તાનની ટીમ ભારત સામે જીતી શકી નથી. 

Oct 24, 2021, 08:00 AM IST

ENG vs WI: વેસ્ટ ઈન્ડિઝનો શરમજનક પરાજય, ઈંગ્લેન્ડે 6 વિકેટે આપ્યો કારમો પરાજય

ICC T20 World Cup: ઈંગ્લેન્ડે આઈસીસી ટી20 વિશ્વકપમાં વેસ્ટ ઈન્ડિઝને પ્રથમવાર પરાજય આપ્યો છે. દુબઈ ક્રિકેટ ગ્રાઉન્ડમાં ટી20ની વિસ્ફોટક વિન્ડિઝ ટીમને 6 વિકેટે પરાજય આપી ઈંગ્લેન્ડે વિજય સાથે શરૂઆત કરી છે. 
 

Oct 23, 2021, 09:58 PM IST

CSK vs KKR: ફાઇનલમાં ફેલ KKR, ધોનીની ટીમે કર્યો કમાલ, ચેન્નઈએ ચોથી વખત જીતી આઈપીએલની ટ્રોફી

ચેન્નઈ સુપર કિંગ્સે ધોનીની આગેવાનીમાં ફરી કમાલ કર્યો છે. આઈપીએલમાં સૌથી મોટી ઉંમરની ટીમે ટ્રોફી પર કબજો કરી લીધો છે. ધોનીની ટીમ ચોથી વખત ઈન્ડિયન પ્રીમિયર લીગમાં ચેમ્પિયન બની છે. 

Oct 15, 2021, 11:30 PM IST

કોલકત્તાને 27 રને હરાવી ચેન્નઈ સુપર કિંગ્સે જીતી આઈપીએલ ટ્રોફી

ચેન્નઈ સુપર કિંગ્સે ધોનીની આગેવાનીમાં ફરી કમાલ કર્યો છે. આઈપીએલમાં સૌથી મોટી ઉંમરની ટીમે ટ્રોફી પર કબજો કરી લીધો છે. ધોનીની ટીમ ચોથી વખત ઈન્ડિયન પ્રીમિયર લીગમાં ચેમ્પિયન બની છે. 

Oct 15, 2021, 07:03 PM IST

IPL FINAL: આઈપીએલ ટ્રોફી માટે બે વિશ્વ વિજેતા કેપ્ટનો વચ્ચે ટક્કર, ધોની-મોર્ગન આમને-સામને

IPL 2021 Final: દશેરાના દિવસે ક્રિકેટપ્રેમીઓમાં અનોખો રોમાંચ જોવા મળશે. આઈપીએલ ફાઇનલમાં કોલકત્તા નાઇટ રાઇડર્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે દુબઈમાં મુકાબલો થવાનો છે. એમએસ ધોની અને ઇયોન મોર્ગનની ટીમ આમને-સામને હશે. 
 

Oct 15, 2021, 08:00 AM IST

KKR vs SRH: કોલકત્તાની પ્લેઓફની આશા જીવંત, હૈદરાબાદને 6 વિકેટે આપ્યો પરાજય

આ જીત સાથે કોલકત્તાના 12 પોઈન્ટ થઈ ગયા છે અને તેની છેલ્લી મેચ રાજસ્થાન રોયલ્સ સામે છે અને તે મેચમાં માત્ર જીત મેળવી કોલકત્તા પ્લેઓફમાં પહોંચી શકે છે. 

Oct 3, 2021, 11:01 PM IST

KKR vs DC: કોલકત્તાની પ્લેઓફની આશા જીવંત, દિલ્હી કેપિટલ્સને 3 વિકેટે આપ્યો પરાજય

કોલકત્તા નાઇટ રાઇડર્સે પ્લેઓફની આશા જીવંત રાખતા મહત્વની મેચમાં દિલ્હી કેપિટલ્સને 7 વિકેટે પરાજય આપ્યો છે. આ સાથે કોલકત્તાની ટીમના 10 પોઈન્ટ થઈ ગયા છે અને તે પોઈન્ટ ટેબલમાં ચોથા સ્થાને છે. 
 

Sep 28, 2021, 07:13 PM IST

IPL 2021, RCB vs KKR: આરસીબી માત્ર 92 રનમાં ધરાશાયી, કોલકત્તાનો 9 વિકેટે શાનદાર વિજય

IPL 2021, RCB vs KKR: આંદ્રે રસેલ અને વરૂણ ચક્રવર્તીની દમદાર બોલિંગ સામે બેંગલોરની ટીમ ધરાશાયી થઈ ગઈ હતી. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા વિરાટની ટીમ માત્ર 92 રન બનાવી શકી હતી. 

Sep 20, 2021, 10:24 PM IST

KKR ની સતત ત્રીજી હાર, ઈયોન મોર્ગને આપ્યો ખેલાડીઓને ઠપકો

ગુરુવારે આઈપીએલની 14 મી સીઝનમાં રમાયેલી બીજી મેચમાં કેકેઆર દિલ્હી કેપિટલ્સ સામે 7 વિકેટના અંતરે હારી ગયુ હતુ. અત્યાર સુધી રમાયેલી 7 મેચોમાં કેકેઆરની આ પાંચમી અને સતત ત્રીજી હાર છે

Apr 30, 2021, 03:36 PM IST

IPL 2021: પેટ કમિન્સને શાનદાર ઈનિંગ પાણીમાં, રોમાંચક મેચમાં ચેન્નઈનો 18 રને વિજય

વાનખેડેમાં રમાયેલી રોમાંચક મેચમાં ચેન્નઈએ કોલકત્તાને પરાજય આપ્યો છે. આ સાથે માહીની ટીમ પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને પહોંચી ગઈ છે. 
 

Apr 21, 2021, 11:24 PM IST

IPL 2021 KKR vs SRH: કોલકત્તાનો વિજય સાથે પ્રારંભ, હૈદરાબાદને રોમાંચક મેચમાં 10 રને હરાવ્યું

ઈન્ડિયન પ્રીમિયર લીગની 14મી સીઝનની ત્રીજી મેચમાં કોલકત્તા નાઇટ રાઇડર્સે શાનદાર પ્રદર્શન કરતા સનરાઇઝર્સને 10 રને હરાવી વિજય સાથે પોતાના અભિયાનનો પ્રારંભ કર્યો છે. 

Apr 11, 2021, 11:08 PM IST

KKR vs SRH: આઈપીએલમાં આજે બે વિદેશી કેપ્ટનો વચ્ચે ટક્કર, જાણો સંભવિત પ્લેઇંગ 11

IPL માં આજે ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાનો મુકાબલો છે. એક તરફ કોલકત્તા નાઇટ રાઇડર્સનો કેપ્ટન ઇયોન મોર્ગન છે તો બીજીતરફ હૈદરાબાદની કમાન ડેવિડ વોર્નરના હાથમાં છે. 
 

Apr 11, 2021, 03:03 PM IST

IND vs ENG: ઈંગ્લેન્ડને લાગ્યા બે ઝટકા, કેપ્ટન મોર્ગન સિરીઝમાંથી બહાર, આ ખેલાડી સંભાળશે કમાન

IND vs ENG: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પુણેમાં ત્રણ મેચોની વનડે સિરીઝ રમાઈ રહી છે. સિરીઝના બીજા મુકાબલા પહેલા ઈંગ્લેન્ડની ટીમને મોટો ઝટકો લાગ્યો છે. 

Mar 25, 2021, 09:21 PM IST

IND vs ENG: ટેસ્ટ સિરીઝ સમાપ્ત, હવે શરૂ થશે ટી20, જુઓ કાર્યક્રમ

ટી20 સિરીઝમાં ભારતની આગેવાની વિરાટ કોહલી કરશે, જ્યારે ઈંગ્લેન્ડ માટે ઇયોન મોર્ગન ટીમની કમાન સંભાળશે. પાંચ મેચોની આ ટી20 સિરીઝ 12 માર્ચથી શરૂ થશે. 

Mar 7, 2021, 04:13 PM IST

IPL 2020: KKR અને DCના આ ખેલાડીઓને મળી શકે છે પ્લેઇંગ XIમાં તક

આઇપીએલ 2020 (IPL 2020)ની 42મી મેચ આજે દિલ્હી કેપિટલ્સ (DC) અને કોલકાતા નાઈટરાઇડર્સ (KKR) વચ્ચે રમાઈ રહી છે. દિલ્હીને આજે પોતાના માટે પ્લેઓફનો રસ્તો સ્પષ્ટ કરવાનો છે. ત્યારે કેકેઆરને આ ટૂર્નામેન્ટમાં પોતાની આશા જીવંત રાખવી છે તો શેખ ઝાયદ સ્ટેડિયમમાં અગાઉની હારને ભુલી સારું પ્રદર્શન કરવાનું રહેશે.

Oct 24, 2020, 01:41 PM IST

IPL 2020: દિનેશ કાર્તિકનો મોટો નિર્ણય, મોર્ગન માટે KKRની કેપ્ટનસી છોડી

દિનેશ કાર્તિકે કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)ની કેપ્ટનસી છોડવાનો નિર્ણય કર્યો છે. તેણે ટીમ મેનેજમેન્ટને તેનો નિર્ણય વિશે જણાવ્યું છે. કાર્તિકે ઇગ્લેન્ડને સીમિત ઓવરના કેપ્ટન ઇયોન મોર્ગનને કેપ્ટનસી સોંપવાની ઇચ્છા વ્યક્ત કરી છે. આજે (શુક્રવાર) અબુધાબીમાં મુંબઇ ઇન્ડિયન્સની સામે યોજાનાર મેચમાં મોર્ગન ટીમની આગેવાની કરશે. મોર્ગન અત્યાર સુધી ઉપકેપ્ટનની ભૂમિકા નિભાવી રહ્યો હતો.

Oct 16, 2020, 05:05 PM IST

ENGvsSA T20I: મોર્ગનની આક્રમક અડધી સદી, ઈંગ્લેન્ડે આફ્રિકાને 5 વિકેટે હરાવી શ્રેણી કરી કબજે

ઈંગ્લેન્ડના કેપ્ટન ઇયોન મોર્ગને એકવાર ફરી સૌથી ઝડપી અડધી સદી ફટકારી હતી. સાઉથ આફ્રિકા વિરુદ્ધ આ મેચમાં તેણે પોતાની અડધી સદી માત્ર 21 બોલમાં પૂરી કરી હતી.

Feb 16, 2020, 10:32 PM IST

ઈંગ્લેન્ડને વિશ્વ ચેમ્પિયન બનાવનાર કેપ્ટનના ભવિષ્ય પર ઉઠવા લાગ્યા સવાલ, સ્ટ્રોસે કરી આ વાત

ઈંગ્લેન્ડે ઇયોન મોર્ગનની આગેવાનીમાં વિશ્વ કપ જીત્યો છે. એંડ્રૂયૂ સ્ટ્રોસે કહ્યું કે, મોર્ગન શાનદાર કેપ્ટન છે. 
 

Jul 17, 2019, 05:57 PM IST