हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
84/ 0
(26)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
કાર્યાલય
કાર્યાલય News
Government
લોકડાઉન પછી આ પ્રકારે ઉદ્યોગો ધમધમશે, ગૃહમંત્રાલયે નવી ગાઇડ લાઇન જાહેર કરી
લોકડાઉન ખતમ થયા બાદ ઉદ્યોગો ફરી શરૂ કરવા મુદ્દે સરકાર દ્વારા રવિવારે એક નવી ગાઇડલાઇન બહાર પાડવામાં આવી છે. ગૃહમંત્રાલયના અનુસાર કોઇ પણ યૂનિટમાં કામ ચાલુ થયાના પહેલા અઠવાડીયે ટ્રાયલ અથવા ટેસ્ટ રન માનવામાં આવે. કારખાનાઓમાં સુરક્ષા ઉપાયોને સુનિશ્ચિત કરવામાં આવે. કોઇ પણ સ્વરૂપે વધારે ઉત્પાદનનું લક્ષ્યાંક નિર્ધારિત ન કરો.
May 10,2020, 17:29 PM IST
government employee
આ સરકારી કચેરીમાં ફરજીયાત હેલમેટ પહેરીને કરવું પડે છે, કારણ છે ચોંકાવનારૂ
રસ્તા પર હેલમેટ પહેરીને વાહન ચલાવતા લોકો તો તમે ઘણી વખત જોયા હશે, પરંતુ યૂપીના બાંદામાં વિદ્યુત વિભાગના કર્મચારી ઓફીસમાં પણ હેલમેટ લગાવી કામ કરે છે
Nov 4,2019, 22:52 PM IST
બીજેપી
બીજેપી કાર્યાલય ખાતે ખાસ મીટિંગનું આયોજન
બીજેપી કાર્યાલય ખાતે ખાસ મીટિંગનું આયોજન
Jul 26,2019, 15:49 PM IST
Ahmedabad
ભાજપના કાર્યાલય ખાતે કોંગ્રેસની મહિલા કાર્યકરોએ કેમ નોંધાવ્યો વિરોધ
ધારાસભ્ય બલરામ થાવાણી સામે કાર્રવાઈ કરવાની માગ સાથે અમદાવાદમાં ભાજપના ખાનપુર કાર્યાલય ખાતે કોંગ્રેસની મહિલા કાર્યકરોએ નોંધાવ્યો વિરોધ, ભાજપના ખાનપુર કાર્યાલય ખાતે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો
Jun 7,2019, 17:25 PM IST
Ahmedabad
ભાજપના કાર્યાલય ખાતે કોંગ્રેસની મહિલા કાર્યકરોએ કેમ નોંધાવ્યો વિરોધ
ધારાસભ્ય બલરામ થાવાણી સામે કાર્રવાઈ કરવાની માગ સાથે અમદાવાદમાં ભાજપના ખાનપુર કાર્યાલય ખાતે કોંગ્રેસની મહિલા કાર્યકરોએ નોંધાવ્યો વિરોધ, ભાજપના ખાનપુર કાર્યાલય ખાતે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો
Jun 7,2019, 17:06 PM IST
cabinet meeting
વડાપ્રધાન કાર્યાલયનો કાર્યભાર સંભાળતાં જ નરેન્દ્ર મોદીના મહત્વના નિર્ણયો
વડાપ્રધાન કાર્યાલયનો કાર્યભાર સંભાળતાં જ નરેન્દ્ર મોદીએ પહેલો મોટો નિર્ણય કર્યો છે. રાષ્ટ્રીય રક્ષા કોષ અંતર્ગત હવે વડાપ્રધાન સ્કોલરશીપમાં મોટા ફેરફારોને મંજૂરી આપી છે. શહીદોના બાળકોને મળતી સ્કોલરશીપને વધારવામાં આવી છે. હવે આતંકી અને નક્સલી હુમલામાં શહીદ થનારા પોલીસ કર્મચારીઓના બાળકોને પણ તેનો ફાયદો મળશે. એક વર્ષમાં રાજ્ય પોલીસ કર્મચારીઓના 500 બાળકોનો સ્કોલરશીપ કોટા રહેશે.સ્કોલરશીપ યોજના અંતર્ગત હવે બાળકોને 2000 રૂપિયાની જગ્યાએ 2500 રૂપિયા પ્રતિમાસ અને વિદ્યાર્થીઓને 2,250ની જગ્યાએ 3000 રૂપિયા પ્રતિમાસે આપવામાં આવશે.
May 31,2019, 20:30 PM IST
loksabha election 2019
નારણ કાછડીયાના કાર્યાલયથી થયેલા ફોનની ઓડિયો ક્લીપ વાયરલ, જુઓ વિગત
અમરેલીમાં નારણ કાછડીયાના કાર્યાલયમાંથી થયેલા ફોનની ઓડિયો ક્લીપ વાયરલ થયો છે તો સાંસદ નારણ કાછડિયા માટે કાર્યકરે મત માગવા ફોન કરતા મતદાતા રોષે ભરાયા હતા જેમાં 5 વર્ષમાં સાંસદે શું વિકાસ કામો કર્યા તેનો જવાબ માગ્યો હતો
Apr 11,2019, 15:25 PM IST
Ahmedabad
ગાંધીનગર લોકસભા બેઠકના ભાજપના મધ્યસ્થ કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું
ગાંધીનગર લોકસભા બેઠકમાટે અમદાવાદના પકવાન ચાર રસ્તા પાસે આ ચૂંટણી કાર્યાલય ઉભું કરવામાં આવ્યું છે...રાત્રે સવા નવ વાગ્યે અમિત શાહે આ કાર્યાલયનું ઉદઘાટન કર્યું.....મુખ્યમંત્રી વિજય રૂપાણી, ચૂંટણી પ્રભારી ઓમ માથુર , પ્રદેશ પ્રમુખ જિતુ વાઘાણી સહિતના અનેક વરિષ્ઠ નેતાઓ આ સમયે હાજર રહ્યા...
Mar 30,2019, 23:10 PM IST
Trending news
Business
આ સરકારી બેંકની ઈન્સ્યોરન્સ સેક્ટરમાં એન્ટ્રી, RBI તરફથી મળી મંજૂરી
relationship
વાત કરવાના આ સ્ટાઈલ જણાવી દેશે કે પાર્ટનર ખોટું બોલી તમારાથી છુપાવે છે વાતો
Gujarat Tourism
ગુજરાતનો છુપો ખજાનો શોધીને આ લિંક પર મોકલો, સ્પર્ધામાં જીતનારને મળશે મોટું ઈનામ
technology
Black Friday 2024 સેલ માટે Appleએ કર્યું ઓફર્સનું એલાન,જાણો કયા ડિવાઈસ પર ડિસ્કાઉન્ટ
Shani Surya Yuti
4 ડિસેમ્બરથી આ રાશિઓની ચાંદી જ ચાંદી, સૂર્ય-શનિની કેન્દ્ર દ્રષ્ટિ કરી દેશે માલામાલ
health
આઉટ ઓફ કંટ્રોલ બીપીનો થશે ચોક્કસ ઈલાજ! AIIMSની નવી દવા 5 ઘણી વધારે અસરકારક
Maharashtra Election Results 2024
મહારાષ્ટ્રમાં મહાયુતિનું અકલ્પનીય દમદાર પ્રદર્શન, કોણ બનશે CM... ફડણવીસ કે શિંદે?
Ambalal Patel
વાતાવરણમાં મોટો ખેલ કરનારા અલ નીનો પર મોટા અપડેટ, ડિસેમ્બરમાં બદલાઈ જશે ચિત્ર
petrol
આજે સવાર-સવારમાં મળ્યા મોટા ખુશખબર! પેટ્રોલ-ડીઝલના લેટેસ્ટ રેટ ખાસ જાણો
Gujarat politics
Vav Byelection Result Live Update : ગુલાબસિંહ બન્યા જાયન્ટ કિલર, કોંગ્રેસ જીત તરફ