हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
IPL 2024
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
કેવાયસી
કેવાયસી News
Ahmedabad police
Paytm ના KYC ના નામે છેતરપિંડી કરતી Jamtara ગેંગ સક્રિય, એક ઝડપાયો
: ટેકનોલોજીના વધતા જતા વ્યાપને પગલે છેતરપિંડીની મોડેસ ઓપરેન્ડી પણ બદલાતી ગઈ છે. પહેલા લોભામણી લાલચ આપી છેતરપિંડી કરતી ગેંગ હવે મોબાઈલમાં એક એપ્લિકેશન કે મેસેજ નાખીને ભૂલ કરાવી લાખો રૂપિયા પડાવી જાય છે. ગણતરીની મિનિટોમાં એકાઉન્ટ માં રહેલા રૂપિયા સાફ કરી જાય છે. આવા જ એક શખ્સની ધરપકડ અમદાવાદ સાઇબર ક્રાઇમ બ્રાન્ચે કરી છે. મૂળ ઝારખંડની જામતારા ગેંગ ખુબજ ઓનલાઇન છેતરપિંડી કરવામાં જાણતી અને કુખ્યાત છે.
Oct 16,2020, 17:07 PM IST
એચડીએફ બેંક
HDFC Bank એ શરૂ કરી આ નવી સુવિધા, ઘરેબેઠાં ખુલી જશે એકાઉન્ટ, જાણો પ્રોસેસ
આ સુવિધાનો ઉપયોગ બચત અને કોર્પોરેટ સેલરી એકાઉન્ટ તથા પર્સનલ લો લેનાર કરી શકશે. પછી તેને તબક્કાવાર અન્ય ઉત્પાદકો માટે રોલ આઉટ કરવામાં આવશે.
Sep 17,2020, 20:34 PM IST
પેટીએમ એકાઉન્ટ
Big Fraud Under The Pretext Of Updating KYC In Paytm
Big Fraud Under The Pretext Of Updating KYC In Paytm
Aug 12,2020, 17:25 PM IST
sbi
SBI બેન્કના ખાતાધારકો માટે મોટા સમાચાર, નહિ ઉપાડી શકો બેંકમાંથી નાણાં...
SBI બેન્કના ખાતાધારકો માટે આજથી KYC ફરજિયાત બની ગયું છે. જે પણ ખાતાધારકોએ KYC પ્રક્રિયા પૂર્ણ નથી કરી કરાવ્યું હોય તેઓ આજથી બેન્કમાંથી નાણાં નહીં ઉપાડી શકે. KYC એટલે નો યોર કસ્ટમર... જેમાં ખાતા ધારકને પોતાની માહિતીનું વેરિફિકેશન કરાવવાનું હોય છે. તો દેશની સૌથી મોટી સરકારી બેંકના કરોડો ખાતાધારકો માટે આ મોટા સમાચાર... જો તમે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના ખાતાધારક છો અને કેવાયસી પ્રક્રિયા પૂર્ણ નથી કરી તો તમે આજથી રૂપિયા ઉપાડી શકશો નહીં. આનો મતલબ એ થયો કે તમારે તમારી બેંકમાં જવું પડશે અને કેવાયસીની પ્રોસિજર પૂરી કરવી પડશે.
Mar 1,2020, 9:55 AM IST
પેટીએમ
ચેતવણી: PayTM એ જાહેર કરી KYC વોર્નિંગ, ધ્યાન ન રાખ્યું તો લાગી જશે ચૂનો
ઇન્ટરનેટની દુનિયામાં સતત વધી રહેલા સાઇબર ફ્રોડને લઇને કંપનીઓ સમયાંતરે પોતાના ગ્રાહકોને આગાહ કરી રહી છે. આ કડીમાં મોબાઇલ પેમેન્ટ કંપની પેટીએમ (PayTM) એ એક વોર્નિંગ જાહેર કરી પોતાના યૂઝર્સને સર્તક રહેવા માટે કહ્યું છે. સર્તકતા ન વર્તવામાં આવી તો યૂઝરને મોટો ચૂનો લાગી શકે છે.
Nov 21,2019, 14:58 PM IST
Finance Ministry
નાણામંત્રાલયની નવી ગીફ્ટ, એડ્રેસ બદલ્યા વગર પણ થઇ શકશે બેંકના અનેક કામ...
ઘણી વખત નોકરી સબબ જો શહેર બદલવાનું થાય તો એડ્રેસ ચેન્જ મુદ્દે નાગરિકોને ખુબ જ સમસ્યા પેદા થતી હોય છે
Nov 14,2019, 12:46 PM IST
KYC
હવે ડોક્યુમેન્ટનાં નામે ધક્કા નહી ખવડાવી શકે સરકારી બાબુઓ, જાણો નવો નિયમ
સરકારે PMLA એક્ટમાં પરિવર્તન બાદ બેંકોથી માંડીને ઇંશ્યોરન્સ કંપનીઓ, મ્યુચ્યુઅલ ફંડ માટે KYC સરળ બની જશે
Aug 22,2019, 21:25 PM IST
કેબલ ટીવી
TV જોનારાઓ માટે ખરાબ સમાચાર, કેબલ-DTH ઓપરેટર બંધ કરશે તમારું સેટ-ટોપ બોક્સ
Jan 3,2019, 16:10 PM IST
Trending news
IPL 2024
પંજાબ કિંગ્સનું પાવરપેક પરફોર્મન્સ...7 વિકેટથી જીત, ચેન્નાઈ સુપર કિંગ્સની પાંચમી હાર
Hyundai India SUV sale
બધુ છોડી આ કંપનીની SUVs પર તૂટી પડ્યા લોકો, 30 દિવસમાં તાબડતોડ 50,000 કારનું વેચાણ
swimming pool
વેકેશનમાં બાળકોને સ્વિમિંગ પૂલમાં લઈ જતી વખતે ખાસ રાખો કાળજી....
Lok Sabha Election 2024
કોંગ્રેસ ઉમેદવાર નૈષધ દેસાઈનો અનોખો ચૂંટણી પ્રચાર, ગાંધી પહેરવેશમાં માંગે છે મત
Lok Sabha Election 2024
ભાન ભૂલ્યા! રાહુલ ગાંધીના કારણે કોંગ્રેસને ફાયદાને બદલે થઈ રહ્યું છે નુક્સાન
Lok Sabha Election 2024
ગુજરાત જો તેના 'અસલ સ્વભાવ' પર આવી જાય તો.... શું ભાજપને લાગી રહ્યો છે આ વાતનો ડર?
Lok Sabha Election 2024
હિંમતનગરમાં પીએમ મોદીએ ગજવી સભા, અનામત, ફેક વીડિયો મુદ્દે કોંગ્રેસને લીધી આડેહાથ
Lok Sabha Elections 2024
ગુજરાતમાં 25 વર્ષ બાદ મહિલા VS મહિલાનો મહામુકાબલો : ગેનીબેન ઠાકોર રચી શકે છે ઈતિહાસ
Lok Sabha Election 2024
ક્ષત્રિય મતદારોના નામ રિજેક્શન લિસ્ટમાં ઉમેરવાનો ડર? કોંગ્રેસની ચૂંટણી પંચમાં રજૂઆત
Ahmedabad
અમદાવાદમાં રાતના અંધારામાં 4 લોકોની સાબરમતીમાં મોતની છલાંગ, આપઘાતનું કારણ જાણી....