हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ખાંડ
ખાંડ News
Sugar
Sugar vs Jaggery: ખાંડ કે ગોળ? ડાયાબિટીસમાં ગળ્યુ ખાવાની ઈચ્છા થાય તો શું ખાવું ?
Sugar vs Jaggery: જેને ડાયાબિટીસ હોય તેમને ગળ્યું ખાવાની ઈચ્છા થતી જ રહે છે. શુગર ક્રેવિંગને શાંત કરવા માટે ખાંડ અને ગોળમાંથી સારો વિકલ્પ કયો છે આજે તમને જણાવીએ.
Feb 13,2025, 8:06 AM IST
jyotish tips
શુકન તરીકે દહીં-ખાંડ જ શા માટે ખવડાવવામાં આવે? દહીં-ખાંડ અને સફળતા વચ્ચે શું સંબંધ ?
Jyotish Tips: આપણે ત્યાં દરેક ઘરમાં રિવાજ હોય છે, કોઈ વ્યક્તિ સારા કામ માટે જાય ત્યારે તેને દહીં અને ખાંડ ખવડાવવામાં આવે છે. દહીં અને ખાંડ ખાધા પછી કરેલા કામમાં સફળતા મળે છે. આની પાછળનું ધાર્મિક કારણ શું છે ચાલો તમને જણાવીએ.
Feb 2,2025, 13:13 PM IST
weight gain
Weight Gain Food: કેટલી કેલેરીથી વજન વધે? જાણો એક ચમચી ખાંડમાં કેટલી કેલેરી હોય છે?
Weight Gain Food: મીઠાઈ ખાવી દરેક વ્યક્તિને પસંદ હોય છે. મીઠાઈનો એક પીસ ખાવાથી કંઈ ફરક ન પડે એવું લાગે છે પરંતુ એક મીઠાઈના પીસમાં અઢળક કેલેરી હોય છે જે વજન વધારવા માટે પુરતી છે.
Dec 26,2024, 16:30 PM IST
health
ખાંડ વગરની ડાર્ક ચોકલેટ કેમ ખાવી જોઈએ? ડાયટિશિયને જણાવ્યા 5 સૌથી મોટા ફાયદા
Health Benefits Of Sugarless Dark Chocolate: ચોકલેટનું નામ સાંભળતા જ મોટાભાગના લોકો મનમાં ગળ્યા વિશે વિચારે છે, પરંતુ જો આપણે ખાંડ વિનાની ડાર્ક ચોકલેટની વાત કરીએ તો તેના ઘણા સ્વાસ્થ્ય લાભો પણ છે. સાંભળીને નવાઈ લાગીને, પરંતુ આ હકીકત છે. તેમાં સૌથી વધુ માત્રામાં કોકો અને ઓછી માત્રામાં ખાંડ હોય છે. આ જ કારણ છે કે તેને હેલ્ધી ફૂડ્સની યાદીમાં સામેલ કરવામાં આવે છે. ચાલો જાણીએ ભારતના પ્રખ્યાત ડાયેટિશિયન આયુષી યાદવ પાસેથી આપણે શા માટે ડાર્ક ચોકલેટ ખાવી જોઈએ.
Jul 7,2024, 16:17 PM IST
lifestyle
તમારા શરીરને ધીરે ધીરે અંદરથી સાવ ખોખલું કરી નાંખે છે આ 5 વસ્તુઓ! ઓગળી જાય છે હાડકાં
Health Care: આપણું શરીર ત્યારે જ મજબૂત બનશે જ્યારે હાડકાંની મજબૂતાઈ જળવાઈ રહેશે. આપણા હાડકાં ઘણા રોગો માટે સંવેદનશીલ હોય છે, જેમ કે હાડકાનું કેન્સર, ઓછી હાડકાની ઘનતા, અસ્થિ ચેપ, ઓસ્ટીયોપોરોસીસ, ઓસ્ટીયોનેક્રોસીસ, રિકેટ્સ અને ઓસ્ટીયોમેલેશિયા.
Jun 18,2024, 9:11 AM IST
Sugar
અચાનક ખાંડ ખાવાનું સાવ છોડી દેવું પણ જોખમી, શરીર પર થાય છે ગંભીર અસરો
Sugar Side Effects: ડાયાબિટીસ હોય તેમને ખાંડ અને અન્ય મીઠી વસ્તુઓ ઓછી ખાવી તેવી સલાહ આપવામાં આવે છે. આ રોગની ગંભીર અસરો શરીર પર થાય છે તેથી આ રોગથી બચવા માટે લોકો ખાંડ ખાવાનું છોડી પણ દેતા હોય છે. પરંતુ અચાનકથી ખાંડ ખાવાનું છોડી દેવું પણ જોખમી છે. તેનાથી સ્વાસ્થ્ય પર ખરાબ અસર થાય છે.
Jun 3,2024, 14:25 PM IST
health tips
Health Tips: જો શરીરમાં દેખાય આ ફેરફાર તો સમજી લેજો વધારે પ્રમાણમાં લઈ રહ્યા છો ખાંડ
Health Tips: ખાંડનું સેવન કરવાથી શરીરને તાત્કાલિક એનર્જી મળે છે પરંતુ જો તેનું સેવન રોજ વધારે પ્રમાણમાં કરવામાં આવે તો સ્વાસ્થ્ય સમસ્યાઓ પણ થવા લાગે છે. ખાંડના સેવનના કારણે જો સ્વાસ્થ્ય પર અસર થતી હોય તો તેના કેટલાક સંકેત શરીર પર જોવા મળે છે.
Jan 29,2024, 14:00 PM IST
Sugar Alternatives
ખાંડનો હેલ્ધી વિકલ્પ છે આ 5 વસ્તુઓ, ખાંડને બદલે વાપરશો તો ડાયાબિટીસની ચિંતા થશે દુર
Sugar Alternatives: ખાંડને મીઠું ઝેર કહેવાય છે. વધારે પ્રમાણમાં ખાંડનો ઉપયોગ થયો હોય તેવી વસ્તુઓ ખાવાથી ડાયાબિટીસ જ નહીં પરંતુ વધારે વજન, હાઈ કોલેસ્ટ્રોલ, હાઈ બ્લડપ્રેશર અને હાર્ટ એટેક જેવી સમસ્યા પણ થઈ શકે છે. જોકે તેનો અર્થ એ નથી કે તમે મીઠી વસ્તુ ખાવાનું છોડી દો. તમારે બસ ખાંડના બદલે આ વસ્તુ તેના વિકલ્પને પસંદ કરવાના છે. એટલે કે એવી વસ્તુઓનો ઉપયોગ આહારમાં કરવાનો છે જે ખાંડની જેમ મીઠી છે પરંતુ સ્વાસ્થ્ય માટે નુકસાનકારક નથી.
Dec 11,2023, 12:10 PM IST
Sugar
આ ટિપ્સ અપનાવશો તો ચોમાસામાં પણ ખાંડમાં નહીં લાગે ભેજ, નહીં ઓગળે જરા પણ
Sugar Storage Tips: ચોમાસુ આવે એટલે રસોડાની કેટલીક વસ્તુઓને સાચવવી મુશ્કેલ થઈ જાય છે. કારણ કે આ સમયે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધી જાય છે અને તેના કારણે ખાવાપીવાની વસ્તુઓમાં ભેજ લાગવાથી તે ઝડપથી ખરાબ થઈ જાય છે. ભેજના કારણે ખરાબ થતી વસ્તુઓમાં ખાંડનો પણ સમાવેશ થાય છે. ભેજના કારણે ખાંડ ઓગળવા લાગે છે.
Jul 17,2023, 13:56 PM IST
Sugar
કટોકટીને પહોંચી વળવા સરકારની તડામાર તૈયારી, અમદાવાદમાં મંગાવાઈ 109 ટન ખાંડ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશ દ્વારા ડી માર્ટ, ઓશિયા માર્ટ, બિગ બજાર અને રિલાયન્સ સહિતના તમામ 36 મોલ અને સ્ટોરને બંધ રાખવા માટેના નિર્દેશ આપવામાં આવ્યા છે.
Mar 29,2020, 10:17 AM IST
ખાંડ
ઇન્ટરનેશનલ માર્કેટમાં ખાંડના ભાવમાં થયો વધારો, શુગર મીલોને થશે મોટો ફાયદો
ખાંડનો ઇન્ટરનેશનલ સ્ટોક ઓછો થવાને કારણે ઇન્ટરનેશનલ માર્કેટમાં ગત ત્રણ મહિનામાં સફેદ ખાંડનો ભાવ 15 ટકાથી વધારો જોવા મળ્યો છે. જેના કારણે ભારતમાં ખાંડની નિયતના નવા દ્વાર ખુલી ગયા છે.
Oct 13,2019, 16:09 PM IST
Por pia Thod Manfarang
થાઈ ફૂડ રેસીપી: પોર પીયા થોડ મેનફ્રેંગ
Dec 13,2018, 8:37 AM IST
સોમ તમ થાઈ
થાઈ ફૂડ રેસીપીઝ: સોમ તમ થાઈ
સોમ તુમ થાઈ એ લીલા પપૈયાનું સલાડ છે, જેમાં 4 સ્વાદ (ખાટો, મીઠો, મસાલેદાર અને ખારો) સ્વાદનો સમાવેશ થાય છે.
Dec 4,2018, 15:02 PM IST
ખાંડ
પેટ્રોલ અને ડીઝલની જેમ જ રોજ નક્કી થશે ખાંડની કિંમત!
આ મામલે એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે
Jun 26,2018, 9:29 AM IST
Trending news
Local self-government elections
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મતદાન પૂર્ણ, ઉમેદવારોના ભાવી EVMમાં સીલ, મંગળવારે પરિણામ
IPL 2025
IPL 2025નું ફુલ શિડ્યુઅલ જાહેર, 22 માર્ચે આ બે ટીમ વચ્ચે જોવા મળશે ટક્કર
Champions Trophy
ચેમ્પિયન્સ ટ્રોફી બાદ ખતમ થશે દિગ્ગજોનું કરિયર! આ 10 સુપરસ્ટાર લઈ શકે છે સંન્યાસ
maha shivratri
Mahashivratri: મહાશિવરાત્રી પર ભોળાનાથને ચઢાવો આ 5 વસ્તુઓ, નોકરીમાં વધશે પદ, મળશે યશ
Yashasvi Jaiswal
ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ભારતને મોટો ઝટકો, વિસ્ફોટક બેટ્સમેન મહત્ત્વની મેચમાંથી બહાર
gold
સોનાએ તોડ્યા બધા રેકોર્ડ, એક ઝટકામાં ₹1300 થયું મોંઘુ, ચાંદીમાં પણ તેજી
illegal migrants
અમેરિકાએ તગેડી મૂકેલા ગેરકાયદેસર ભારતીયોનું ત્રીજું લિસ્ટ આવી ગયું, 20 ગુજરાતીઓ
International News
ભારત-પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં મચી શકે છે ભારે તબાહી! મંડરાઈ રહ્યો છે મોટો ખતરો
google search
પરણિત મહિલાઓ ગુગલ પર આખો દિવસ શું સર્ચ કરતી હોય છે? ચોંકાવનારો ખુલાસો
Mangal gochar 2025
મંગળ પુષ્ય નક્ષત્રમાં કરશે ગોચર, 3 રાશિઓનું બદલશે ભાગ્ય, તિજોરીમાં ધન રાતોરાત વધશે