हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ગુજરાતનો દરિયો
ગુજરાતનો દરિયો News
gujarat news
ગુજરાતની હોટલોમાં દેખાશે ગોવા જેવી મચ્છી, જિંગા અને કેકડા! દરિયામાં ખેતી કરવા પડાપડી
દરિયાઈ જીવસૃષ્ટિના સંવર્ધન અને વિકાસ માટે રાજ્યના દરિયાઈ વિસ્તારમાં રૂ. ૭૭૫ લાખના ખર્ચે ૨૫ આર્ટિફિશિયલ રીફની સ્થાપના માટે અપાઈ મંજૂરી. રાજ્યના ૭ જિલ્લાના દરિયાકાંઠાથી આશરે ૩ થી ૭ નોટીકલ માઈલ દૂર દરિયામાં ૨૫ જેટલી આર્ટિફિશિયલ રીફ પ્રસ્થાપિત થશે. જેનાથી ગુજરાતમાં મત્સ્ય ઉત્પાદન અને મત્સ્યોદ્યોગને મળશે વેગ....
Dec 17,2023, 9:57 AM IST
surat
ગુજરાતના દરિયાઈ દુશ્મનોના છક્કા છોડવશે નવી ઈન્ટરસેપ્ટર બોટ C-454
લાઈટર મટીરિયલને કારણે આ બોટ ઝડપથી સમુદ્રમાં ફરી શકે છે. ઓછા બજેટમાં તૈયાર થયેલ આ બોટના કારણે દુશ્મન દેશમાંથી આવનાર ડ્રગ્સ માફિયા, ઘૂસણખોર, આતંકીઓની સમુદ્રમાં હિલચાલ ઉપર સરળતાથી નજર રાખી શકાય છે
Dec 16,2020, 13:10 PM IST
Kutch
ડ્રગ્સના 135 પેકેટ શોધવા માટે BSFએ કચ્છનો દરિયો ખૂંદવાનું શરૂ કર્યું
છેલ્લા કેટલાક દિવસોથી કચ્છના દરિયામાંથી સતત ડ્રગ્સના પેકેટ મળી રહ્યા હતા, જેને પગલે ડ્રગ્સના સવાસો પેકેટને શોધવા માટે કચ્છનાં દરિયાઇ વિસ્તારમાં મોટુ સર્ચ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આજે વહેલી સવારથી જ આ સર્ચ ઓપરેશન શરૂ કરાયું છે, જે ડ્રગ્સ માટેની અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી હોવાનું માનવામાં આવે છે.
Jun 2,2019, 15:44 PM IST
porbandar
Video : ગુજરાતની દરિયાઈ સુરક્ષામાં વધારો કરશે ચાર્લી-445 ઈન્ટર સેપ્ટર બોટ
અજય શીલુ/પોરબંદર : ગુજરાતના દરિયાકાંઠાની સુરક્ષામાં વધારો કરવા માટે આજે કોસ્ટગાર્ડમા ચાર્લી-445 ઈન્ટર સેપ્ટર બોટનું લોકાર્પણ કરાયું છે. પોરબંદર કોસ્ટગાર્ડ જેટી ખાતે આ પ્રસંગે કમિશનિંગ સેરમેનીનું આયોજન કરાયં હતું, જેમાં ડો.જગદીપ સિંગના હસ્તે ઈન્ટર સેપ્ટર બોટનું લોકાર્પણ કરાયું છે. કાર્યક્રમમાં કોસ્ટગાર્ડના ઉચ્ચ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યાં.
Mar 31,2019, 11:40 AM IST
ગુજરાતનો દરિયો
ગુજરાતનો સૌથી સુંદર દરિયા કિનારો બન્યો પ્રતિબંધિત વિસ્તાર, જાણો કેમ લેવાયો
સોમનાથના વેરાવળના દરિયે ચોપાટીના નિર્માણમાં અસામાજીક તત્વોના ત્રાસથી મેજીસ્ટ્રેટે જાહેર કર્યો પ્રતિબંધિત વિસ્તાર
Sep 8,2018, 8:17 AM IST
Trending news
Vitamin D
શિયાળામાં વિટામિન Dની કમીને સૂર્યપ્રકાશથી કરો પૂરી, જાણો તેને લેવાનો યોગ્ય સમય
Ahmedabad crime branch
અમદાવાદમાં ડ્રગ્સનો કાળો કારોબાર, વધુ એક વ્યક્તિ લાખોના ડ્રગ્સ સાથે ઝડપાયો
Rape case
ક્રિકેટર ચેતેશ્વર પુજારાના સાળા જીત પાબારી સામે નોંધાઈ દુષ્કર્મની ફરિયાદ
Bhartiya Janata Party
મહારાષ્ટ્રમાં મહાવિજય બાદ CM પર સસ્પેન્સ, શિંદેને ફરી મળશે કમાન કે ફડણવીસને?
Sayani Gupta
'કટ બોલ્યા પછી પણ તે મને Kiss કરતો રહ્યો...' સયાની ગુપ્તાએ કર્યો મોટો ખુલાસો
Helmet
યુનિવર્સિટીમાં હેલ્મેટના નિયમનું શું? હેલ્મેટ વગર આવે છે વિદ્યાર્થીઓ
Champions Trophy 2025
29 નવેમ્બરે નક્કી થશે ચેમ્પિયન્સ ટ્રોફી 2025નું ભવિષ્ય, ICC જાહેર કરશે શેડ્યૂલ
guru margi
12 વર્ષ પછી ગુરુ માર્ગીથી આ 5 રાશિઓની ચમકશે કિસ્મત, 2025માં થઈ જશે માલામાલ!
Patidar
પાટીદારની બે સંસ્થાઓ વચ્ચે કેમ શરૂ થયો આંતરિક વિરોધ? શું છે મુદ્દો, જાણો સમગ્ર વિગત
Chiraj Rajput
ખ્યાતિ કાંડનો મુખ્ય આરોપી છે ચિરાગ રાજપૂત, મહિને હતો 7 લાખ રૂપિયા પગાર