हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ગૃહ મંત્રી
ગૃહ મંત્રી News
pm modi
PM પછી કયા મંત્રાલય પાસે હોય છે સૌથી વધુ પાવર? કોણ છે દેશના બીજા સૌથી પાવરફૂલ મંત્રી
કેવી રીતે નક્કી થાય છે મંત્રીઓનો પાવર? શું વિભાગ પ્રમાણ વેંચવામાં આવે છે શક્તિ? કયો વિભાગ હોય છે સૌથી શક્તિશાળી? શું છે તેની પાછળના કારણો જાણો વિગતવાર...પ્રધાનમંત્રી પછી કયા મંત્રી હોય છે સૌથી પાવરફૂલ?
Jun 11,2024, 15:06 PM IST
hanuman jayanti
સાળંગપુર : ગોલ્ડન ટેમ્પલથી પણ ચઢિયાતું દાદાના ધામનું રસોડું, ફોટો જોશો તો હલી જશો
Salangpur Kastabhanjan Hanumanji Temple: મંદિર વિભાગ દ્વારા 7 વીઘામાં રૂ. 55 કરોડના ખર્ચે ગુજરાતનું સૌથી મોટું હાઈટેક ભોજનાલય બનાવાયું છે. રસોડા વિભાગના પેસેજમાં મોટા મોટા કોઠાર રૂમો છે.
Jun 29,2023, 17:56 PM IST
અમિત શાહ
અમિત શાહ કોરોનાથી થયા સ્વસ્થ, જલ્દી મળી શકે છે એમ્સમાંથી રજા
કોરોના સંક્રમણના કારણે છેલ્લા કેટલાક દિવસોથી એમ્સમાં દાખલ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ સ્વસ્થ થઇ ગયા છે. તેમને જલદી એમ્સમાંથી રજા આપવામાં આવી શકે છે. હોસ્પિટલના અધિકારીઓએ શનિવારે આ જાણકારી આપી છે.
Aug 29,2020, 21:19 PM IST
અમિત શાહ
કોરોનાની સામે ભારતની લડાઈ દુનિયામાં સૌથી શ્રેષ્ઠ: અમિત શાહ
દુનિયાભરમાં આ સમયે કોરોનાની સામે લડાઈ લડવામાં આવી રહી છે. ભારતમાં પણ કોરોના વાયરસનો પ્રકોપ વધી રહ્યો છે. આજે હરિયાણાના ગુરૂગ્રામના ખાદરપુરમાં કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળ દ્વારા આયોજિત અખિલ ભારતીય વાવેતર અભિયાનમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહએ હાજરી આપી હતી.
Jul 12,2020, 16:07 PM IST
Amit Shah
ગૃહમંત્રી અમિત શાહની તબિયતના ફેક ન્યૂઝ ફેલાવનાર ગુજરાતમાંથી પકડાયા
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) ના નામને એક ફેક ટ્વિટ ફેલાવવાના મામલે ગુજરાત પોલીસે અમદાવાદમાં ચાર લોકોની ધરપકડ કરી છે. સ્પેશિયલ કમિશનર અજય તોમરે કહ્યું કે, અમિત શાહના નામ અને ફોટોના ફેક ટ્વિટર એકાઉન્ટથી દાવો કરવામાં આવ્યો હતો કે, તેઓ એક ગંભીર બીમારીથી પીડિત છે. આ ફેક ન્યૂઝ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરસ થઈ ગઈ હતી. સંદિગ્ધોની અમદાવાદ અને ભાવનગરમાંથી ધરપકડ કરવામાં આવી છે, અને હાલ તેઓની પૂછપરછ ચાલી રહી છે. તેમની વિરુદ્ધ આઈટી એક્ટ અંતર્ગત કેસ ફાઈલ કરવામાં આવ્યો છે.
May 9,2020, 19:00 PM IST
Amit Shah
સ્વાસ્થ્ય પર ખોટી અફવા ફેલાવનારને ગૃહ મંત્રી અમિત શાહનો જવાબ- હું સ્વસ્થ છું
પોતાના સ્વાસ્થ્યને લઇને ગૃહ મંત્રી અમિત શાહએ શનિવારે ટ્વિટ કરી કહ્યું કે, હું સંપૂર્ણ રીતે સ્વસ્થ છું, મને કોઈ બિમારી નથી. ગૃહ મંત્રીએ કહ્યું કે મારા સ્વાસ્થ્ય વિશે ખોટી અફવાઓ ફેલાવવામાં આવી રહી છે. કેટલાક લોકો મારા મૃત્યુ માટે દુઆઓ પણ માગી રહ્યાં છે.
May 9,2020, 17:45 PM IST
Citizenship Amendment Act
ગમે તેટલો વિરોધ કરો, શરણાર્થીઓને નાગરિક્તા આપીને જ રહીશું: અમિત શાહ
શાહે (Amit Shah) જણાવ્યું કે, "શરણાર્થીઓને(Refugees) નાગરિક્તા(Citizenship) મળશે. તેઓ ભારતના નાગરિક બનશે અને સન્માન સાથે રહેશે. હું કહેવા માગું છું કે, તમારે જેટલો રાજકીય વિરોધ(Protest) કરવો હોય તેટલો કરો, ભાજપની(BJP) મોદી સરકાર(Modi Government) તેના માટે પ્રતિબદ્ધ છે."
Dec 17,2019, 21:01 PM IST
અમિત શાહ
જે કામ કોંગ્રેસ 70 વર્ષમાં ન કરી શકી, તે મોદી સરકારે 75 દિવસમાં કરી બતાવ્ય
ગૃહ મંત્રી અમિત શાહ આજે હરિયાણાના જીંદમાં પાર્ટીની આસ્થા રેલીને સંબોધિત કરી. આ દરમિયાન તેમણે કહ્યું કે આ વખતે ફરી એકવાર હરિયાણામાં બે તૃતિયાંશ બહુમતીથી અમે સરકાર બનાવીશું. તેમણે જમ્મુ અને કાશ્મીરમાંથી મોદી સરકાર દ્વારા કલમ 370 હટાવવાના મામલે કોંગ્રેસ ઉપર નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે જે કામ 70 વર્ષમાં ન થયું તે અમે 75 દિવસમાં કરી બતાવ્યું.
Aug 16,2019, 14:33 PM IST
જમ્મુ અને કાશ્મીર
ભારે તણાવ વચ્ચે ગૃહ મંત્રી અમિત શાહ જમ્મુ-કાશ્મીરના પ્રવાસે જશે
જમ્મુ અને કાશ્મીરમાં હાલ સ્થિતિ તણાવવાળી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કાશ્મીર ખીણની મુલાકાત લેવાના છે.
Aug 4,2019, 13:56 PM IST
બ્રિટન
વધુ એક ગુજરાતીનો બ્રિટનમાં ડંકો, પ્રીતિ પટેલ બન્યા બ્રિટનના ગૃહ મંત્રી
પૂર્વની થેરેસા મે સરકારની પ્રમુખ આલોચક અને બ્રેક્ઝિટના સમર્થક પ્રીતિ પટેલ બ્રિટનની નવી બોરિસ જોનસન સરકારમાં ગૃહ મંત્રી બન્યાં છે. વડાપ્રધાન બોરિસ જોનસનની ટીમમાં મહત્વના પદ પર પહોંચનારા તેઓ પહેલા ભારતીય મૂળના નેતા છે. કંઝર્વેટિવ પાર્ટીના નેતા પ્રીતિ પટેલને સાજીદ જાવીદની જગ્યાએ ગૃહ મંત્રી બનાવવામાં આવ્યાં છે. સાજીદ જાવીદ પાકિસ્તાની મૂળના છે અને તેઓ નાણા મંત્રી બન્યા છે. આ પદ પર પહોંચનારા તેઓ પહેલા જાતીય અલ્પસંખ્યક સમુદાયના નેતા છે.
Jul 25,2019, 10:05 AM IST
બ્રિટન
ભારતીય મૂળના પ્રીતિ પટેલ બ્રિટનના ગૃહ મંત્રી બન્યાં, PM મોદીના જબરદસ્ત સમર
પૂર્વની થેરેસા મે સરકારની પ્રમુખ આલોચક અને બ્રેક્ઝિટના સમર્થક પ્રીતિ પટેલ બ્રિટનની નવી બોરિસ જોનસન સરકારમાં ગૃહ મંત્રી બન્યાં છે.
Jul 25,2019, 10:33 AM IST
Home Minister
રથયાત્રામાં ભાગ લેશે ગૃહમંત્રી અમિત શાહ, જુઓ વિગત
રથયાત્રામાં ભાગ લેશે ગૃહ મંત્રી અમિત શાહ. 3 જુલાઈએ રથયાત્રામાં ભાગ લેવા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવશે અમદાવાદ, 4 જુલાઈ સવારે નીજ મંદિરે મંગળા આરતીમાં લેશે ભાગ.
Jun 17,2019, 13:45 PM IST
અમિત શાહ
ગૃહ મંત્રાલય સંભાળ્યા બાદ મિશન મોડમાં અમિત શાહ, રજાના દિવસે પહોંચ્યા ઓફિસ
ગૃહ મંત્રાલયનો ચાર્જ સંભાળ્યા બાદ ગૃહ મંત્રી અમિત શાહ મિશન મોડમાં કામ કરી રહ્યાં છે. 5 જૂન ઈદની રજા હોવા છતાં તેઓ મંત્રાલય પહોંચ્યા અને એક પછી એક બેઠક કરી રહ્યાં છે. આજે તેમની પહેલી બેઠક ગૃહ સચિવ રાજીવ ગૌબા અને જોઇન્ટ સેક્રેટરી સાથે યોજાઇ હતી.
Jun 5,2019, 14:26 PM IST
ખેડૂત આંદોલન
ખેડૂત આંદોલન: ટિકેતે રાજનાથ સિંહ સાથે ફોન પર કરી વાત, જાણો શું કહ્યું...
પોતાની માંગણીઓને લઇ દિલ્હી તરફ વધી રહેલા ખેડૂતોની સાથે વાતચીત માટે સરકરા આગળ આવી રહી છે. ગુહ મંત્રી રાજનાથ સિંહે ખેડૂતોના નેતા રાકેશ ટિકેત સાથે ફોન પર વાત કરી હતી.
Oct 2,2018, 15:08 PM IST
Trending news
Mahakumbh 2025
મહાકુંભની ભવ્યતાથી બેચેન થયા પાકિસ્તાની, ભવ્ય અને દિવ્ય આયોજન પર લોકો ફિદા
Egg Price
Egg Price: ઈંડાના ભાવે તોડ્યો રેકોર્ડ, 2000નું એક ક્રેટ હોવા છતા પણ બજારમાંથી ગાયબ
Ranpur
ગુજરાતના આ નગરમાં પાણીની સમસ્યાથી પરેશાન લોકો, છ દિવસે એકવાર આવે છે પાણી
donald trump
ડોનાલ્ડ ટ્રમ્પને સૌથી મોટી રાહત, હશ મની કેસમાં તમામ આરોપોમાંથી બિનશરતી મુક્ત
Ravindra Jadeja
CT 2025: એક સમયે હતો હીરો... હવે દિગ્ગજના કરિયર પર લટકી 'તલવાર'
Live death
શું બાળકોને પણ આવે છે હાર્ટ એટેક? શું હોય છે તેના લક્ષણો, કેવી રીતે રાખશો સંભાળ
rajkot police
યૌન શોષણના સાક્ષીની હત્યા કરનાર આસારામ સાથે જોડાયેલા શૂટરને રાજકોટ પોલીસે ઝડપ્યો
Human Metapneumovirus
HMPV ના ગુજરાતમાં અત્યાર સુધી ત્રણ કેસ, આરોગ્ય મંત્રીએ લોકોને આપી સલાહ
Benefits Of Consuming Nutmeg
પેટથી લઈને બ્લડપ્રેશર સુધીની સમસ્યાઓ દુર કરે છે આ ચપટી પાવડર
amreli letter kand
આવતીકાલે અમરેલી બંધનું એલાન, ધંધા-વેપાર બંધ રાખવા પરેશ ધાનાણીએ કરી અપીલ