हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
9/ 1
(3)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ડેડીયાપાડા
ડેડીયાપાડા News
Loksabha election 2024
ડેડિયાપાડામાં કંઈ થશે તો મનસુખ વસાવાની જવાબદારી, ચૈતર વસાવાએ આપી ચીમકી
Chaitar Vasava Vs Mansukh Vasava : કોંગ્રેસ-આપ ગઠબંધનના હીરો ચૈતર અને ભાજપના હીરો મનસુખ વસાવાનો ગુસ્સો જુઓ, સામસામે આવી જતાં પોલીસ વચ્ચે પડી, ડેડિયાપાડા ખાતે હજારો લોકો આવશે અને કોઈપણ વિષય વસ્તુ બગડશે તેની સંપૂર્ણ જવાબદારી મનસુખ વસાવાની રહેશે તેમ ચૈતર વસાવાએ કહ્યું
May 18,2024, 8:24 AM IST
Loksabha election 2024
ભાજપ-કોંગ્રેસના નેતાઓ ન કરી શક્યા, તે આ નેતાએ કરી બતાવ્યું, સૌથી વધુ મતદારો ખેંચ્યા
Chaitar Vasava : લોકસભાની 2024 ની ચૂંટણીમાં સૌથી વધુ મતદાન ચૈતર વસાવાની ડેડીયાપાડા બેઠક પર થયું છે, 83.95 ટકા મતદાન લોકસભાની ચૂંટણીના હારજીતના પરિણામ બદલી શકે છે
May 8,2024, 16:26 PM IST
chaitar vasava news
ડેડિયાપાડામાં ભરેલા અગ્નિ જેવો માહોલ! ગુજરાતના MLA વિરૂદ્ધ ફરિયાદ નોધાતા સજજડ બંધ...
Chaitar Vasava: ચૈતર વસાવાના સમર્થનમાં આજે ડેડિયાપાડામાં અનેક વેપારીઓ જોડાયા હતા. વહેલી સવારથી જ ડેડીયાપાડા સજજડ બંધ છે, અનેક દુકાનો પર ખંભાતી તાળા લટકાયા છે. પોલીસે ચૈતર વસાવા સામે ગુનો નોંધાતા રાજકારણ ગરમાયું છે.
Nov 4,2023, 15:57 PM IST
gujarat
રાઘવજી પટેલે ભૂલ કરી! ચરણામૃત સમજીને પી ગયા દેશી દારૂ, VIDEO થયો વાયરલ
આજે વિશ્વ આદિવાસી દિવસની રાજ્યભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે કૃષિ મંત્રીએ નર્મદાનાં ડેડિયાપાડા ખાતે થનાર ઉજવણીમાં હાજર રહ્યા હતા. જ્યા તેઓ દેશી દારૂની ચરણામૃત સમજીને પી ગયા હતા.
Aug 9,2023, 19:06 PM IST
Dadiapada
ડેડીયાપાડામાં વિકાસના કામોના ખાત મુહૂર્તમાં દારૂથી થયો અભિષેક, સાંસદ થયા નારાજ
ડેડીયાપાડા તાલુકાના રસ્તા ખાત મુહૂર્તમાં બીટીપી ધારાસભ્ય મહેશ વસાવા, ભાજપના પૂર્વ ધારાસભ્ય મોતીભાઈ વસાવા, જિલ્લા પંચાયત કારોબારીના ચેરમેન બહાદુર વસાવા, ભાજપના જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ શંકર વસાવાની હાજરીમાં દારૂથી અભિષેક કરવામાં આવ્યો હતો. 25 ઓક્ટોબરના રોજ આ કાર્યક્રમમાં આ વિવાદિત ઘટના બનતા મનસુખ વસાવા નારાજ થયા છે.
Oct 28,2020, 19:18 PM IST
આંધળી ચાકણ
તાંત્રિકવિધિમાં ઉપયોગ થતાં બલી ચઢાવતા દુર્લભના વેપારનો થયો પર્દાફાશ
ડેડીયાપાડા રેન્જ ફોરેસ્ટ અને વડોદરા S.P.C.A. વિશ્વ હિન્દુ પરિષદ વડોદરા ની ટીમે સંયુક્ત રીતે છેલ્લા ત્રણ-ચાર દિવસથી સદર ગેરકાયદેસર વન્યજીવનું ગેરકાયદેસર વેચાણ કરનાર આરોપીઓની વોચમાં હતા.
Sep 11,2020, 23:48 PM IST
Chota Udepur
છોટા ઉદેપુર સહિત કયા વિસ્તારોમાં પડ્યો વરસાદ, જુઓ વીડિયો
આજે સવારથી રાજ્યના 198 તાલુકાઓમાં વરસાદ. ડેડીયાપાડામાં 6 ઈંચ વરસાદ. સરસ્વતીમાં 5 ઈંચ વરસાદ. હારીજમાં 4 ઈંચ વરસાદ.છોટા ઉદેપુર, પાટણમાં 4 ઈંચ વરસાદ. 80 તાલુકાઓમાં 1 થી 4 ઈંચ વરસાદ.
Aug 9,2019, 13:48 PM IST
વરસાદ
રાજ્યના 170 તાલુકામાં ભારે વરસાદ, ઉમરપાડામાં 23 ઈંચથી જનજીવન અસ્તવ્યસ્ત
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 170 તાલુકામાં ભારે વરસાદ પડ્યો છે. જેમાં સૌથી વધુ વરસાદ ઉમરપાડામાં 23.50 ઈંચ વદસાદ નોંધાયો છે. જ્યારે સુરતના માંગરોળમાં 18 ઈંચ, કપરાડા, હાંસોટમાં 14.5 ઈંચ, ડેડીયાપાડામાં 13 ઈંચ, અને વાલિયા, માંડવી, ક્વાંટમાં 8 ઈંચ વરસાદ નોંધાયો છે.
Aug 5,2019, 10:02 AM IST
Narmada
ભારે વરસાદના પગલે કરજણ નદીમાં આવ્યા નવા નીર
નર્મદામાં ઉપરવાસમાં આઠ ઈંચ જેટલો વરસાદ ખાબક્યો.જેને કારણે કરજણ નદીમાં નવા નીર આવ્યા.ડેડીયાપાડા અને સાગબારામાં સતત વરસી રહેલા વરસાદને કારણે કરજણ નદી બે કાંઠે વહેતી થઈ.ત્યારે રાજપીપળા શહેરમાં આવેલા સરકારી ઓવર બ્રિજ પાસે નદીને જોવા માટે લોકોના ટોળે ટોળા ઉમટ્યા.હાલમાં કરજણ નદી પર બ્રિજનું કામ ચાલી રહ્યું છે.પરંતુ નદીમાં આવેલા પૂરને કારણે બ્રિજ પરનું કામ બંધ કરવામાં આવ્યું છે.ત્યારે નદી બે કાંઠે વહેતા ગ્રામજનોમાં આનંદની લાગણી જોવા મળી.
Aug 4,2019, 18:05 PM IST
Trending news
Lottery scam
બનાસકાંઠા જિલ્લામાં મોટું કૌભાંડ! ગૌશાળાના નામે ડ્રો કરી લોકો સાથે છેતરપિંડી
RBI
પર્સનલ લોન પર RBIનો નવો નિયમ, હવે સરળતાથી નહીં મળે લોન!
Amreli letterkand
અમરેલી લેટરકાંડઃ પાટીદાર સમાજની દીકરીના કોર્ટે જામીન કર્યા મંજૂર
rajkot police
રાજકોટમાં અસલી પોલીસને પડકાર ફેંકતી નકલી પોલીસ, બે દિવસમાં બે ડુપ્લીકેટ પોલીસ ઝડપાઈ
Black Cardamom Benefits
શિયાળામાં મોટી ઈલાયચી ખાવાના ગજબના છે ફાયદા, જાણો શું કહે છે એક્સપર્ટ
milk
શું ગુજરાતમાં લોકોને મળી રહ્યું છે શુદ્ધ દૂધ? 900 જેટલા નમૂનાની થઈ તપાસ, જાણો વિગત
Rohit Sharma
નથી ઈચ્છતો છતા માનવો પડશે સિલેક્ટર્સનો નિર્ણય! શું રોહિતનો ટેસ્ટ ક્રિકેટમાં THE END
Rape case
હવે કોના પર ભરોસો કરવો! માતાના મિત્રએ જ સગીર દીકરી પર બળાત્કાર ગુજાર્યો
banaskantha
ભાજપના નેતા જ સરકારના નિર્ણય સામે પડ્યા, નવા જિલ્લાથી નારાજ થઈને લખ્યો PM ને પત્ર
China
કોરોના કરતા પણ ખતરનાક એવા નવા વાયરસના 5 શરૂઆતી સંકેત, ચીનમાં ફેલાઈ રહી છે બીમારી