हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SA
PAK
93/ 1
(18.4)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
તરબૂચ
તરબૂચ News
lifestyle
ઉંમરથી પહેલાં ઘરડા ના થવું હોય તો શરૂ કરી દો આ પ્રયોગ! હંમેશા ચમકતી રહેશે સ્કીન
Skin Care Tips: શું તમારી સ્કીન બરછટ થઈ ગઈ છે? શું તમારી સ્કીનમાં કરચલીઓ પડી ગઈ છે? શું તમે ઉંમર પહેલાં જ ઘરડાં થવા લાગ્યા હોય તેવું લાગે છે? અપનાવો આ સુપર ફ્રૂટનો સુપર પ્રયોગ. હંમેશા ચમકતી રહેશે તમારી સ્કીન...
Aug 16,2024, 14:02 PM IST
gujarat
51000 રૂપિયાનું એક તરબૂચ! ગુજરાતના આ ખેડૂતે ઈતિહાસ રચ્યો, એક લાખનું કામ 1 હજારમાં...
ગુજરાતમાં આજ સુધીના ઇતિહાસમાં સૌ પ્રથમવાર એક જ તરબૂચ 51000 રૂપિયામાં ખરીદવામાં આવ્યું છે. આ વાત સાંભળ્યા પછી તમને વિશ્વાસ નહીં થાય, પરંતુ ખરેખર આ હકીકત છે. કચ્છ જિલ્લામાં ભૂજથી 18 કિ.મીના અંતરે અટલ નગર આવેલું છે, જ્યાં માનવ ફોર્મમાં હરિભાઈ ગાંગલ નામના ખેડૂતે આ કારનામું કરી દેખાડ્યું છે.
May 6,2024, 18:17 PM IST
WATERMELON
તરબૂચને હાથમાં લઈ કહી દેશો મીઠું છે કે નહીં, ખરીદવા જાવ ત્યારે આ 5 ટીપ્સ ફોલો કરજો
How to check Watermelon Quality: માર્કેટમાં કેમિકલથી પકાવેલા તરબૂચ પણ મોટી માત્રામાં વેચાતા હોય છે. આવા તરબૂચ ખાવાથી ફુડ પોઈઝનિંગથી લઈને ઘણી બધી સમસ્યાઓ થાય છે. તેથી તરબૂચ લેવાનું હોય ત્યારે કેટલીક બાબતોને ખાસ ધ્યાનમાં લેવી. જો તમે તરબૂચ લેવાની ખાસ ટ્રીક જાણી લેશો તો તમે પણ તરબૂચને હાથમાં લઈને જ કહી દેશો કે તરબૂચ મીઠું છે અને લાલ છે કે નહીં.
May 1,2024, 12:41 PM IST
lifestyle
બેડ પરની મસ્તી ડબલ કરી દેશે આ 7 વસ્તુઓ, પુરુષો માટે કહેવાય છે 'કામદેવ'નું વરદાન
અહીં જણાવાયા છે પુરુષો માટે છ સુપર ફુડ, લગ્ન બાદ સેવન કરશો તો હંમેશા ખુશ રહેશે તમારી 'શેઠાણી'. દરેક પુખ્તવયના પુરુષે અને ખાસ કરીને પરિણીત પુરુષોએ આ વસ્તુનું સેવન શરૂ કરી દીધું જોઈએ. તેનાથી તમારા જાતીય જીવનની સમસ્યાઓ દૂર થઈ જાય છે.
Apr 26,2024, 15:36 PM IST
lifestyle
સ્કિન હાઇડ્રેશન માટે હવે મોંઘા ક્રીમ કે ફેશિયલની જરૂર નથી! આ રીતે તરબૂચનો કરો ઉપયોગ
Skin Care tips: આજે અમે તમારા માટે તરબૂચનો ફેસ પેક લઈને આવ્યા છીએ. તરબૂચમાં લાઇકોપીન નામનું તત્વ હોય છે, તેથી જો તમે તમારા ચહેરા પર તરબૂચનો ઉપયોગ કરો છો, તો તે તમારી ત્વચાને સૂર્યના હાનિકારક યુવી કિરણોથી બચાવે છે.
Jul 16,2023, 14:14 PM IST
health tips
Health Tips: વજન ઘટાડવાવું હોય તો આજે શરૂ કરી દો આ 5 ફળોનું સેવન, ઈમ્યુનિટી પણ વધશે
Health Care: અનેક લોકો વજનની સમસ્યાથી પરેશાન હોય છે. વજન ઘટાડવું જાણે તેમના માટે એક ટાસ્ક સમાન થઈ જાય છે. લોકો ડાયટિંગ કરે છે, કસરત કરે છે અને અન્ય અવનવા પ્રયાસથી વજન ઘટાડવાના પ્રયત્નો કરે છે.
Jun 17,2023, 0:06 AM IST
Mens Health Tips
પુરૂષોની ઉપરથી નીચે સુધી બધી નસો ખોલી નાખશે આ 5 ફ્રૂટ, દૂર રહેશે આ દુશ્મનો
5 health disease: પુરુષોએ દરેક ઉંમરે પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જોઈએ. આ માટે તેઓએ 5 ફળો ખાવા જોઈએ. જે જરૂરી પોષણ આપવા સાથે રક્ત પરિભ્રમણને ઝડપી બનાવે છે. જેના કારણે પુરુષોની શક્તિ વધે છે અને તેમના શરીરના 5 દુશ્મનો દૂર રહે છે.
Jun 14,2023, 23:53 PM IST
benefits of watermelon
તરબૂચની સાથે તેની છાલ અને બીજ પણ છે ફાયદાકારક, આ બીમારીઓથી બચાવશે
ગરમીઓમાં તરબૂચ ખાવું ના માત્ર તમને ભારે ગરમીથી રાહત આપે છે. પરંતુ તેમાં વિટામિન્સ ઘણી માત્રામાં હોય છે. એટલું જ નહીં, તરબૂચની છાલ અને તેના બીજ પણ ઘણા ફાયદાકારક હોય છે. તરબૂચનો સફેદ ભાગ તમને ઘણી બીમારીઓથી બચાવી શકે છે. તરબૂચમાં વિટામિન-એ મોટા પ્રમાણમાં હોય છે. તે તમારી આંખો અને હૃદય માટે સારૂ હોય છે.
Jun 5,2020, 16:13 PM IST
Trending news
Allu Arjun House Attack
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર હુમલો,સૂત્રોચ્ચાર-તોડફોડ કરનાર 8 લોકોની ધરપકડ
Madhya Pradesh
ન કોઈ ફેરા, ન કોઈ મંત્રોચ્ચાર... આ વર-કન્યાએ બંધારણના શપથ લઈને કર્યાં અનોખા લગ્ન
girlfriend
પ્રેમિકાએ પ્રેમી સાથે લીધો ખતરનાક બદલો, મળવા બોલાવી કાપી નાખ્યો પ્રાઈવેટ પાર્ટ
star anise
શિયાળામાં જિમ ગયા વગર થશે વેટ લોસ, સવારે-સાંજે પીવો રસોડામાં રાખેલા આ મસાલાની ચા
Banaskantha rape
વકીલની મદદ લેવી ભારે પડી, સલાહ લેવા ગયેલી યુવતી બની ગઈ હવસનો શિકાર
sari industry
સરકારના એક નિર્ણયથી ખારવા સમાજમાં ભારે રોષ, 26 તારીખે કરશે વિરોધ પ્રદર્શન
Solar91 Cleantech IPO
આવી રહ્યો છે સોલર કંપનીનો IPO, ગ્રે માર્કેટમાં હાલથી જ રૂ. 100 પ્રીમિયમ પર ભાવ
Agriculture
ગુજરાતના ખેડૂતો માટે વરદાનરૂપ બન્યું સરકારનું આઈ-ખેડૂત પોર્ટલ
India vs England
ભારત સામે વનડે અને ટી20 સિરીઝ માટે ઈંગ્લેન્ડની ટીમ જાહેર, સ્ટાર ખેલાડી બહાર
health
'ચા હવે હેલ્ધી છે' અમેરિકન FDAએ આપ્યું ગ્રીન સિગ્નલ, જાણો બાકી હર્બલ ટી વિશે...