हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
દિલ બેચારા
દિલ બેચારા News
સુશાંત સિંહ રાજપૂત
આ ફિલ્મમાં Sushantને કરી હતી Half Kiss, જાણો એક ફિલ્મ કરવાનો કેટલો હતો ચાર્જ
દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ની છેલ્લી ફિલ્મ દિલ બેચારા (Dil Bechara)ને દર્શકોને ખુબજ પસંદ આવી છે. ફિલ્મે રિલઝની સાથે જ ઘણા રેકોર્ડ પોતાના નામે કર્યા હતા. આ ફિલ્મથી કાસ્ટિંગ ડાયરેક્ટર મુકેશ છાબડાએ તેમના નિર્દેશનની શરૂઆત અને સંજના સાંધીએ તેની પ્રથમ ફિલ્મમાં મેઇન લીડમાં કામ કર્યું. ફિલ્મ રિલીઝના એક મહિના બાદ ફરી એકવાર ચર્ચામાં આવી છે. રિપોર્ટ અનુસાર, સુશાંતે આ ફિલ્મ માટે તેની ફી લગભગ અડધી કરી હતી.
Aug 25,2020, 12:23 PM IST
દિલ બેચારા
પોતાની અંતિમ ફિલ્મમાં Sushant Singh Rajput બધાને આપી ગયા સંદેશ...
દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ની અંતિમ ફિલ્મ 'દિલ બેચારા (Dil Bechara)' 24 જુલાઇને ડિજિટલી રિલીઝ કરી દીધું. ફિલ્મને રિલીઝ થતાં જ સુશાંતના ચાહનારાઓ તેને જોઇને ભાવુક થઇ ગયા અને પોતાનું દર્દ સોશિયલ પ્લેટફોર્મ પર પોસ્ટ દ્વારા વ્યક્ત કરવા લાગ્યા.
Jul 25,2020, 12:14 PM IST
sushant
સુશાંતની છેલ્લી ફિલ્મ 'દિલ બેચારા' જોઈ ફેન્સ બોલ્યા- પ્લીઝ પરત આવી જા
સુશાંત સિંહ રાજપૂતના કરિયર અને જીવનની છેલ્લી ફિલ્મ દિલ બેચારા શુક્રવારે રિલીઝ થઈ ગઈ છે. આ ફિલ્મ જોઈને તેના ફેન્સ સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયા આપી રહ્યાં છે.
Jul 25,2020, 9:23 AM IST
દિલ બેચારા
Dil Bechara Review: જોરદાર એક્ટિંગથી લોકોના દિલમાં અંતિમ સલામ આપી ગયા Sushant
દિવંગત એક્ટર સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ના નિધન બાદ એક્ટરના ફેન તેમની અંતિમ ફિલ્મ 'દિલ બેચારા (Dil Bechara)'ની બધા આતુરતાથી રાહ જોઇ રહ્યા હતા. જે હવે લોકોના દિલોમાં સુશાંતની યાદોને તાજા કરી રહ્યા છે.
Jul 25,2020, 0:15 AM IST
દિલ બેચારા
'દિલ બેચારા' નથી ડેબ્યૂ ફિલ્મ, પહેલાં આ ફિલ્મમાં જોવા મળી છે Sanjana Sanghi
દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ની અંતિમ ફિલ્મ 'દિલ બેચારા (Dil Bechara)'ને આજે ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થઇ રહી છે. આ ફિલ્મની અભિનેત્રી સંજના સાંધી (Sanjana Sanghi) આ ફિલ્મથી એક લીડ એક્ટ્રેસ તરીકે ડેબ્યૂ કરી રહી છે.
Jul 24,2020, 18:23 PM IST
Sushant Singh Rajput
24 જુલાઈએ સાંજે આ સમયે રિલીઝ થશે સુશાંત સિંહ રાજપૂતની ફિલ્મ 'Dil Bechara'
દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની છેલ્લી ફિલ્મ 'દિલ બેચારા'ને ભારતીય સમય મુજબ 24મી જુલાઈએ સાંજે 7:30 વાગે ડિજિટલ પ્લેટફોર્મ પર પ્રસારિત કરવામાં આવશે. ભારતની સાથે જ અમેરિકા, બ્રિટન અને કેનેડાના દર્શકોને પણ ફિલ્મ જોવા માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે. ડિરેક્ટર મુકેશ છાબડાએ આ અંગે જાણકારી આપી.
Jul 23,2020, 8:52 AM IST
Sushant Singh Rajput
‘હજી સુધી તારો કોઈ ફોન ન આવ્યો...’ ભાવુક પોસ્ટ લખીને સુશાંતના મિત્રએ સૌને રડાવ્યા
સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) ની અંતિમ ફિલ્મ દિલ બેચારા (Dil Bechara) જલ્દી જ રિલીઝ થવાની છે. ફિલ્મના ડાયરેક્ટર મુકેશ છાબરા સુશાંત સિંહને યાદ કરી રહ્યાં છે અને તેઓએ સોશિયલ મીડિયા પર એક ઈમોશનલ પોસ્ટ લખી છે. જેમાં તેઓ સુશાંત સિંહના નિધનના એક મહિનો પૂરા થયાનો ઉલ્લેખ કરે છે. સાથે જ સુશાંતનો ફોન આવ્યાની વાતનો પણ તેઓએ ઉલ્લેખ કર્યો છે. હકીકતમાં, મુકેશ છાબરા (Mukesh Chhabra) એ ઈમોશનલ પોસ્ટમાં 8 ફોટોગ્રાફ્સ શેર કર્યાં છે, જેમાં તે સુશાંત સાથે નજર આવી રહ્યાં છે. પોસ્ટની સાથે તેઓએ લખ્યું છે કે, આજે બરાબર એક મહિનો થઈ ગયો છે, અને હજી સુધી તારો કોઈ ફોન નથી આવ્યો. (ઈનપુટ - સોનલ સિંહ, તસવીર સાભાર : Instagram@MukeshChhabra)
Jul 14,2020, 16:30 PM IST
સુશાંત સિંહ રાજપૂત
આ દિવસે રિલીઝ થશે સુશાંતની છેલ્લી ફિલ્મ 'Dil Bechara'નું ટ્રેલર
એક્ટર સુશાંત સિંહ રાજપૂતના આપઘાતના સમાચારથી બોલિવુ઼ડ સ્ટાર્સ સહિત તેના ચાહકોને શોક લાગ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી તેના ફેન્સ સોશિયલ મીડિયા પર તેમના માટે ન્યાની માગ કરી રહ્યાં છે. આટલા દિવસોમાં એકપણ પળ માટે તેના ચાહકોના દિલથી તે અલગ થયા નથી. એવામાં સુશાંત સિંહ રાજપૂતની છેલ્લી ફિલ્મ દિલ બેચારાની રિલીઝ ડેટ જ્યારે આમે આવી છે. ત્યારે આ ફિલ્મને લઇને લોકો સોશિયલ મીડિયા પર સતત પોસ્ટ કરી રહ્યાં છે.
Jul 5,2020, 16:23 PM IST
Sushant Singh Rajput
સુશાંતસિંહની એક્ટ્રેસે છોડ્યું મુંબઈ, જતા જતા લખી અત્યંત ભાવુક પોસ્ટ
બોલિવુડ એક્ટર સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) ના નિધનથી બોલિવુડમાં દરેક કોઈ શોકમાં છે. સુશાંતના નિધનના 18 દિવસ બાદ પણ તેના ચાહકોને વિશ્વાસ નથી થઈ રહ્યો કે, તે આપણી વચ્ચે રહ્યો નથી. સુશાંતે 14 જૂનના રોજ મુંબઈમાં પોતાના ઘરમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી હતી. આવું તેઓએ કેમ કર્યું તેનો ખુલાસો કર્યો નથી. પણ તેઓ 6 મહિનાથી ડિપ્રેશનમાં હતા. મુંબઈ પોલીસ હજી આ મામલાની તપાસ કરી રહ્યાં છે.
Jul 2,2020, 11:58 AM IST
સુશાંત સિંહ રાજપૂત
Sushant Singh Rajput ની Dil Bechara પ્રમોશન કરશે આ એક્ટર, નિભાવશે મિત્રતા
સુશાંત સિંહ રાજપૂતની અંતિમ ફિલ્મ 'દિલ બેચારા' 24 જુલાઇના રોજ ઓટીટી પ્લેટફોર્મ ડિઝ્ની પ્લસ હોટસ્ટાર પર કરવામાં આવશે. તેના તાત્કાલિક બાદ રાજકુમારે પોતાના ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ પર ફિલ્મના પોસ્ટરને શેર કર્યું હતું.
Jun 26,2020, 8:18 AM IST
Sushant Singh Rajput
સુશાંતની છેલ્લી ફિલ્મ આ દિવસે થશે રિલીઝ, ફેન્સ ફ્રીમાં જોઈ શકશે 'Dil Bechara'
અમે વાત કરી રહ્યાં છીએ સુશાંત સિંહ રાજપૂતની છેલ્લી ફિલ્મ દિલ બેચારાની. જેને મુકેશ છાબડાએ ડાયરેક્ટ કરી છે. સુશાંતની આ ખાસ ફિલ્મને ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ કરવામાં આવી રહી છે
Jun 25,2020, 17:01 PM IST
Trending news
Abhijeet Bhattacharya
Abhijeet Bhattacharya: ગાયક અભિજીત ભટ્ટાચાર્યએ સલમાન ખાનને કહ્યો દારુડિયો અને ઠરકી..
Surya Gochar
સૂર્ય અને શુક્ર ચમકાવશે 3 રાશિઓનું ભાગ્ય, નવા વર્ષની શરુઆતમાં મહત્વપૂર્ણ ઘટના
Ravichandran Ashwin
અશ્વિને બનાવી ઈતિહાસની સર્વશ્રેષ્ઠ IPL પ્લેઈંગ 11,આ ભારતીય દિગ્ગજને બનાવ્યો કેપ્ટન
Year Ender 2024
2024માં શેર રહ્યાં સ્ટોક માર્કેટના રાજા, જાણો કયા સેક્ટરે આપ્યું સૌથી વધુ રિટર્ન
Champions Trophy 2025
ચેમ્પિયન્સ ટ્રોફીમાં અહીં આમને-સામને જોવા મળશે ભારત-પાકિસ્તાન? આવ્યું મોટું અપડેટ
jasdan
રાજ્યમાં સતત વધી રહી છે દુષ્કર્મની ઘટના, જસદણમાં નરાધમે સગીરાને બનાવી શિકાર
Mahakumbh 2025
ભક્ત, ભક્તિ અને ભજનનો અનોખો સંગમ, 13 જાન્યુઆરીથી શરૂ થશે મહાકુંભ, જાણો કેવી છે તૈયાર
rahu gochar 2025
18 વર્ષ બાદ શનિના રાશિમાં રાહુની ઉલ્ટી ચાલ, 2025માં 4 રાશિઓને થશે ચારેતરફ લાભ!
Allu Arjun House Attack
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર હુમલો,સૂત્રોચ્ચાર-તોડફોડ કરનાર 8 લોકોની ધરપકડ
Madhya Pradesh
ન કોઈ ફેરા, ન કોઈ મંત્રોચ્ચાર... આ વર-કન્યાએ બંધારણના શપથ લઈને કર્યાં અનોખા લગ્ન