સુશાંતની છેલ્લી ફિલ્મ 'દિલ બેચારા' જોઈ ફેન્સ બોલ્યા- પ્લીઝ પરત આવી જા


સુશાંત સિંહ રાજપૂતના કરિયર અને જીવનની છેલ્લી ફિલ્મ દિલ બેચારા શુક્રવારે રિલીઝ થઈ ગઈ છે. આ ફિલ્મ જોઈને તેના ફેન્સ સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયા આપી રહ્યાં છે. 
 

સુશાંતની છેલ્લી ફિલ્મ 'દિલ બેચારા' જોઈ ફેન્સ બોલ્યા- પ્લીઝ પરત આવી જા

નવી દિલ્હીઃ સુશાંત સિંહ રાજપૂતની છેલ્લી ફિલ્મ દિલ બેચારા ગઈકાલે સાંજે 7.30 કલાકે રિલીઝ થઈ ગઈ, જેને લઈને ફેન્સ ખુબ બેચેન હતા. સોશિયલ મીડિયા પર દિલ બેચારાને લઈને લોકોની દિવાનગી જોવા જેવી હતી, કારણ કે તેઓ પોતાના પ્રિય સ્ટાર સુશાંતની આ ફિલ્મની ઉજવણી કરવા ઈચ્છતા હતા. આવો જોઈએ ફિલ્મ ફેન્સને કેવી લાગી અને તેને જોઈએ તેમણે ટ્વીટર પર શું રિએક્શન આપ્યા છે. 

— ً (@kthsbiblee) July 24, 2020

— ً (@kthsbiblee) July 24, 2020

— avril lavigne’s daughter (@putaetu) July 24, 2020

— avril lavigne’s daughter (@putaetu) July 24, 2020

It's now emotion ❤ for Many !! pic.twitter.com/VnC8A0yDFJ

— 🆁🅸🆂🅷🅰🅱🅷 ⍟ (@rishabh_memes) July 24, 2020

— ً (@kthsbiblee) July 24, 2020

સુશાંતના ગયા બાદ તેની આ ફિલ્મને જોવી એક ખાલીપણાનો અનુભવ જરૂર કરાને છે, પરંતુ તેની આ ફિલ્મ મુશ્કેલ અને તકલીફના સમયમાં તમને હસવાનું શીખવાડશે. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news