हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
નકલી પાસપોર્ટ
નકલી પાસપોર્ટ News
Valsad
વિદેશ જઈ ડોલર કમાવવાના અરમાનો થઈ ચુકે છે ચકનાચૂર; ગુજરાતમાં બહાર આવ્યું મોટું રેકેટ
દમણના મૃત્યુ પામેલા લોકોના નામના બોગસ ડોક્યુમેન્ટ તૈયાર કરીને પોર્ટુગીઝ પાસપોર્ટ મેળવવાના કૌભાંડનો વલસાડની પોલીસે પર્દાફાશ કરીને મહિલા સહિત ચાર આરોપીઓની ધરપકડ કરી હતી.
Sep 22,2023, 17:33 PM IST
surat
કેનેડા-યુકે વાયા પાકિસ્તાન... સુરતમાંથી પકડાયું વિદેશ મોકલવાનું મોટું કૌભાંડ
Jul 13,2021, 7:48 AM IST
arrested
અમદાવાદ: નકલી પાસપોર્ટ પર મુસાફરી કરનાર આરોપીની એરપોર્ટ પર ધરપકડ
એરપોર્ટ પર ઇમિગ્રેશન અધિકારીએ અન્યના વ્યક્તિના પાસપોર્ટ પર ભારત પરત આવનરા એક શખ્સ ની ધરપકડ કરી છે. આરોપી દુબઈમાં ખાનગી કમ્પનીના નોકરી કરતો હતો અને શર્મા નામના કોઈ શખ્સના પાસપોર્ટ પર ભારત પરત આવતા તેની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ કસ્ટડીમાં ઉભેલા આ આરોપીઓનાં નામ છે ગોરખ રામભિક્ષ. મૂળ ઉતરપ્રેદશનો રહેવાશી અને દુબઈમાં ખાનગી કમ્પનીના નોકરી કરતો હતો પણ ગોરખ રામભિક્ષને બદર શર્મા નામનો શખ્સ તેને દુબઈ લઈ ગયો હતો. આઠ મહિના તેને નોકરી કરી હતી. કમ્પનીના કોન્ટ્રક પૂરો થતા આરોપીને ભારત પરત મોકલી આપવામાં આવ્યો હતો. જેમાં તેનો પાસપોર્ટ તેની જગ્યાએ અન્યના પાસપોર્ટ પર તે અમદાવાદ એરપોર્ટ પર પરત આવતા ધરપકડ કરવામાં આવી છે.
Mar 7,2020, 0:02 AM IST
Passport
વડોદરામાંથી બોગસ પાસપોર્ટનું બનાવવાના વેપલાનો થયો પર્દાફાશ, જુઓ 'સમાચાર ગુજરાત'
વડોદરા માંથી નકલી પાસપોર્ટ બનાવવાનો પર્દાફાશ કર્યો છે. વડોદરા SOG પોલીસને બાતમી મળી હતી કે કાલાઘોડા સર્કલ પાસે કેટલાક ઈસમો શંકાસ્પદ હિલચાલ કરી રહ્યા છે. જેના આધારે SOG ની ટીમે આરોપીઓની પૂછપરછ કરતા તેમની પાસેથી ૧૭ ઇન્ડિયન પાસપોર્ટ જે ઓરીજનલ હતા. અને 5 સ્પેનના નકલી પાસપોર્ટ મળી આવ્યા હતા.
Oct 9,2019, 20:00 PM IST
Vadodara
વડોદરા : સ્પેનના નકલી પાસપોર્ટ બનાવી આપવાના ગોરખધંધાનો પર્દાફાશ, 8 પકડાયા
વડોદરામાંથી નકલી પાસપોર્ટ બનાવવાના વેપલાનો પર્દાફાશ થયો છે. વડોદરા એસઓજી પોલીસે કાલાઘોડા સર્કલ પાસેથી આજે કેટલાક શંકાસ્પદ વ્યક્તિઓની ધરપકડ કરી હતી, જેમની પાસેથી 22 પાસપોર્ટ મળી આવ્યા છે. પાસપોર્ટ બનાવી આપવાનું કહીને વેરિફિકેશન માટે વડોદરા આવેલા આ ઈસમોની પોલીસે ધરપકડ કરી છે. આમ, સ્પેન દેશના નકલી પાસપોર્ટ બનાવવાના ગોરખધંધાનો પર્દાફાશ થયો છે.
Oct 9,2019, 18:25 PM IST
નકલી પાસપોર્ટ
નકલી પાસપોર્ટનો ઉપયોગ કરી ઓમાન જતા યુવકની અમદાવાદ એરપોર્ટ પરથી અટકાયત
અમદાવાદથી નકલી પાસપોર્ટ પર ઓમાન જાય તે પહેલા અમદાવાદ એરપોર્ટ પરથી એક શખ્સને ઇમિગ્રેશન વિભાગે ઝડપી પડ્યો છે. સંતોષકુમાર ભગત નામનો શખ્સ ઝડપાયો છે.પોલીસ અને ઇમિગ્રેશ વિભાગે તપાસ કરતા અમદાવાના સરદાર પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી સંતોષ ભગત નામનો શખ્સ નકલી પાસપોર્ટ સાથે ઇમિગ્રેશન વિભાગના હાથે ઝડપાઇ ગયો હતો.
Sep 10,2019, 17:51 PM IST
Trending news
sip investment
25/2/5/35 ની ફોર્મ્યુલા બનાવી દેશે 2 કરોડના માલિક.... બસ સમજી લો આ સ્ટ્રેટેજી
Harsh Sanghvi
માતાપિતાને વૃદ્ધાશ્રમ મોકલનારાઓ સાથે સંબંધ કાપી દો, તેમનો બહિષ્કાર કરો : હર્ષ સંઘવી
bjp
નવા વર્ષમાં 'નવા રંગરૂપમાં ભાજપ', રાષ્ટ્રીય અધ્યક્ષ જ નહીં, 2025માં બદલાશે ઘણા ચહેરા
Business
શું હોય છે સફેદ સોનું, દેખાવે ચાંદી જેવું, પણ કિંમતમાં પીળા સોના કરતા પણ મોંઘુ
Elcid Investments Ltd share
₹10,000 નું રોકાણ બની ગયું ₹94 કરોડ, પૈસા છાપવાનું મશીન બની ગયો આ શેર
astrology
વર્ષની છેલ્લી અગિયારસ પર દુર્લભ સંયોગ, આ 4 રાશિઓને મળશે માં લક્ષ્મીની અસીમ કૃપા
Ambalal Patel
હવામાન વિભાગની તોફાની આગાહી! ત્રણ સિસ્ટમ એક્ટિવ થઈને અડધા ગુજરાતને ભીંજવશે
mandir ghanti niyam
મંદિરમાંથી બહાર નીકળતી વખતે ઘંટ વગાડવો શુભ છે કે અશુભ? જાણો શુ કહે છે શાસ્ત્રો-પુરાણ
Dubai
પહેલા દોસ્તી...પછી સેક્સ! દુબઈમાં ગયેલા યુવકને રોમાન્સ ભારે પડ્યો, હવે PMની માંગે...
morning tips
સવારે આંખ ખુલે કે તરત આ 4 વસ્તુ ન જોવી, આખો દિવસ જશે ખરાબ, બનતા કામ બગડશે