हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
50/ 1
(14)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ભારતબંધ
ભારતબંધ News
Arvind Kejriwal
હાઇ વોલ્ટેજ ડ્રામા બાદ સામે આવ્યા CM કેજરીવાલ, નજરબંદી અંગે આપ્યું નિવેદન
દેશની રાજધાની દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે (Arvind Kejriwal) મંગળવારે કહ્યું કે, મને આનંદ છે કે ભારત બંધ (Bharat Bandh) સફળ રહ્યો. મે અંદર બેસીની પ્રદર્શન કરી રહેલા ખેડૂતો માટે પ્રાર્થના કરી હતી. મુખ્યમંત્રી કેજરીવાલે આગળ કહ્યું કે, જો તેમને અટકાવવામાં ન આવ્યા હોત તો તેઓ પણ પ્રદર્શન કરી રહેલા ખેડૂતો સાથે ભારત બંધના સમર્થન કરવા માટે આતુર હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, આમ આદમી પાર્ટીએ મંગળવારે સવારે આરોપ લગાવ્યો હતો કે, સિંધુ બોર્ડર પર પ્રદર્શન કરી રહેલા ખેડૂતોને મળ્યા બાદ દિલ્હી પોલીસે મુખ્યમંત્રી કેજરીવાલને નજરકેદ કરી દીધો છે. જો કે દિલ્હી પોલીસે આ આરોપોનું ખંડન કર્યું છે.
Dec 8,2020, 22:44 PM IST
Effect
bharat bandh ગુજરાતમાં અસર નહીવત્ત રહે તેવી વકી, તમામ સરકારી મશીનરી આંદોલનને ખાળવા
સમગ્ર રાજ્યમાં 144ની કલમ લગાવવામાં આવી છે, કોઇ પણ સ્થળે બળજબરી બજાર બંધ થાય કે છમકલું થાય તો કડક કાર્યવાહીના આદેશ
Dec 8,2020, 0:11 AM IST
ભારતબંધ
ગુજરાતમાં બપોર બાદ પણ ઠેર-ઠેર દેખાવો, બસોના બંધ થવાથી મુસાફરો તકલીફમાં
બંધને પગલે મોટાભાગના વિસ્તારોમાં સુરક્ષાના ભાગરૂપે બસોના રૂટબંધ કરી દેતા મુસાફરોને મોટી સંખ્યામાં હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો.
Sep 10,2018, 16:17 PM IST
ભારતબંધ
ગુજરાતમાં બપોર બાદ પણ ઠેર-ઠેર દેખાવો, બસોના બંધ થવાથી મુસાફરો તકલીફમાં
બંધને પગલે મોટાભાગના વિસ્તારોમાં સુરક્ષાના ભાગરૂપે બસોના રૂટબંધ કરી દેતા મુસાફરોને મોટી સંખ્યામાં હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો.
Sep 10,2018, 16:16 PM IST
ભારતબંધ
ગુજરાતની પ્રજા કોંગ્રેસ સાથે નથી : આઇ.કે.જાડેજા
કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલા ભારત બંધના મુદ્દે ભાજપના આઇ.કે.જાડેજાએ પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી.
Sep 10,2018, 15:45 PM IST
ભારતબંધ
તસવીરોમાં જોવો ભારત બંધની ગુજરાતના અલગ-અલગ શહેરોમાં કેવી થઇ અસર
Sep 10,2018, 13:40 PM IST
રાજીવ સાતવ
બંધનો વિરોધ કરી રહેલા રાજીવ સાતવ અને અમિત ચાવડાની પોલીસે કરી અટકાયત
રાજીવ સાતવ અને અમિત ચાવડા ભારત બંધના વિરોધમાં મોટી સંખ્યામાં કાર્યકરો સાથે લાલદરવાજા ખાતે પહોચ્યા જ્યાં તેમની અટકાયત કરવામાં આવી છે.
Sep 10,2018, 12:42 PM IST
ભારતબંધ
બોટાદમાં કોંગ્રેસના ભારતબંધને પગલે વિરોધ પ્રદર્શન , 50 કાર્યકરોની અટકાયત
ભારત બંધના વિરોધમાં બોટાદમાં પોલીસ અને કોંગ્રેસી કાર્યકરો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું, પોલીસે 50 જેટલા કોંગી કાર્યકરોની અટકાયત પણ કરી હતી.
Sep 10,2018, 11:08 AM IST
પેટ્રોલ ડીઝલના ભાવ
અમદાવાદ: બંધના વિરોધમાં કોંગીઓએના દેખાવો, કાર્યકરો અને પોલીસ વચ્ચે ધર્ષણ
અમદાવાદમાં પણ બંધના સમર્થનમાં કોંગી કાર્યકરોએ ઠેર-ઠેર કાર્યક્રમોના ભાગ રૂપે વિરોધ કરવામાં આવી રહ્યા છે.
Sep 10,2018, 10:42 AM IST
ભારતબંધ
ભારતબંધ: ગુજરાતમાં કોંગ્રેસ દ્વારા દેખાવો શરૂ, ટાયરો સળગાવી વિરોધ શરૂ
વધી રહેલા પેટ્રોલના ભાવને લઇને કોંગ્રેસ દ્વારા બંધના એલાનને સમર્થન, વહેલી સવારથી જ વિરોધ શરૂ
Sep 10,2018, 10:28 AM IST
ભારતબંધ
10મીએ ભારત બંધના એલાનને કોગ્રેસનું સમર્થન, પેટ્રોલપંપોને તાળાબંધી
આગમી દસમી તારીખે ભારત બંધના એલાને લઇને ગુજરાતના વિપક્ષના નેતા પરેશ ધાનાણી દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.
Sep 8,2018, 12:36 PM IST
Trending news
cancer
કર્ક રાશિ વાળા માટે 2025નું વર્ષ સાવધાની વર્તવા જેવું, મે મહિના બાદ સતર્ક રહેજો
Hina Khan
બ્રેસ્ટ કેન્સરની સારવાર વચ્ચે હિના ખાનની ટીવી પર ધમાકેદાર વાપસી, આ શોમાં જોવા મળશે
Petrol Price in Ahmedabad Today
આજે જ ફૂલ કરાવો તમારા વાહનની પેટ્રોલ-ડીઝલની ટાંકી! જાણો તમારા શહેરના શું છે ભાવ?
Fennel Seeds
Fennel Seeds: રોજ જમ્યા પછી 1 ચમચી વરીયાળી ખાવી, જાણો આ આદતથી થતા લાભ વિશે
BJP gujarat
પાટીલ પછી કોનો વારો? કમલમમાં કાનાફૂસી શરૂ, નવા પ્રદેશ પ્રમુખ માટે આ નામની ચર્ચા ઉપડી
MP News
આ વ્યક્તિ છે સાચો 'ખતરો કે ખેલાડી'! ટ્રેનના પૈડાની વચ્ચે બેસીને કાપ્યુ 250kmનું અંતર
manmohan singh
મનમોહન સિંહને ઊંઘમાંથી ઉઠાડીને અપાઈ હતી નાણામંત્રી બનવાની ઓફર
Kitchen Hacks
ચણાના લોટમાં જીવાત થાય છે ? આ ટીપ્સ અપનાવી સ્ટોર કરજો, મહિનાઓ સુધી લોટ ખરાબ નહીં થાય
Ind vs Aus
મેલબર્ન ટેસ્ટની વચ્ચે દુ:ખદ સમાચાર! કાળી પટ્ટી બાંધીને મેદાનમાં ઉતરી ટીમ ઈન્ડિયા
Tripushkar Yoga
Tripushkar Yoga: 31 ડિસેમ્બરે બનશે ત્રિપુષ્કર યોગ, 7 રાશિઓ માટે શુભ દિવસ