हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
9/ 1
(3)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ભારતીય એરફોર્સ
ભારતીય એરફોર્સ News
રાફેલ
રાફેલે વધારી ચીનની બેચેની, ગભરાયું પાકિસ્તાન; દબાણ ઓછું કરવા આપી રહ્યાં છે આ નિવેદન
ભારતીય વાયુસેના (Indian Air Force)ના બેઝમાં લડાકુ વિમાન રાફેલ (Rafale) સામલ થવાથી જ્યાં ચીન (China) બેચેન છે, ત્યાં પાકિસ્તાન (Pakistan) ગભરાયું છે. બંને તેમની આ બેચેની અને ગભરાહટને દૂર કરવા માટે ઊલટા-સીધા નિવેદન આપી રહ્યાં છે.
Jul 31,2020, 13:12 PM IST
China
લદ્દાખ-LAC પાસે જોવા મળ્યા ચીની હેલિકોપ્ટર, ભારતે તાબડતોબ મોકલ્યા ફાઈટર જેટ
લદ્દાખમાં LAC પાસે ચીને ફરી નાપાક હરકત કરી છે. મંગળવારે સરહદ પર ચીનના હેલિકોપ્ટર જોવા મળ્યા છે જો કે ભારતીય વાયુ સેના પણ એકદમ સર્તક છે. સરહદે ચીની હેલિકોપ્ટર જોવા મળ્યા બાદ ભારતીય ફાઈટર વિમાનોએ તરત ઉડાણ ભરી. અત્રે જણાવવાનું કે ગત અઠવાડિયે પણ ભારતીય સૈનિકો અને ચીની સૈનિકો વચ્ચે ઝડપ થઈ હતી.
May 12,2020, 12:17 PM IST
વાયુસેના
ભદોરિયા બન્યા ભારતીય એરફોર્સના પ્રમુખ, કહ્યું- રાફેલ ગેમ ચેન્જર સાબિત થશે
એર માર્શલ રાકેશ કુમાર સિંહ ભદોરિયા (Rakesh Kumar Singh Bhadauria)એ સોમવારના ભારતીય વાયુસેના (IAF) પ્રમુખ તરીકે તેમનો કાર્યભાળ સંભાળી લીધો છે.
Sep 30,2019, 12:17 PM IST
એફ-16
F-16 વિમાન તોડી પાડ્યાના પુરાવા પર હચમચાયું પાકિસ્તાન, બોલ્યું સફેદ જુઠાણુ
ભારતીય વાયુસેનાએ 27 ફેબ્રુઆરીએ કરેલા હવાઇ હુમલામાં અફ-16 લડાકુ વિમાનને તોડી પાડ્યાના પુખ્તા પુરાવા હોવાની વાત કરી તો પાકિસ્તાન હચમચી ઉઠ્યું છે. પાકિસ્તાન દર વખતની જેમ જુઠ્ઠા નિવેદનો આપી ભારતના દાવાને નકારી રહ્યું છે.
Apr 9,2019, 8:26 AM IST
ભારત
અભિનંદનના પરાક્રમથી દુનિયા સ્તબ્ધ, 'ગજબનો બહાદુર'...મિગ 21થી F 16 વિમાન તો
ભારતીય વાયુસેનાના સાહસિક પાઈલટ વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાનની કાબેલિયત પર આજે આખી દુનિયા મોઢામાં આંગળા નાખી ગઈ છે. લોકોને સમજમાં નથી આવતું કે આ કઈ રીતે શક્ય બની ગયું.
Mar 3,2019, 12:42 PM IST
જાહ્નવી કપૂર
IAF પાયલોટ ગુંજન સક્સેનાની બાયોપિક માટે વજન વધારશે જાહ્નવી કપૂર
ગુંજન સક્સેનાની બાયોપિક માટે જાહ્નવી કપૂર કરી રહી છે ખાસ તૈયારી. પાત્રમાં સંપૂર્ણ રીતે ઉતરવા માટે વધારશે 6-7 કિલો વજન.
Jan 29,2019, 15:19 PM IST
indian air force
ફ્રાંસમાં આખુ રાફેલ વિમાન તૈયાર થઇ ગયું પણ ભારતમાં તેના હેંગરના ઠેકાણા નહી
રાફેલ ફાઇટર જેટ જ્યાં સપ્ટેમ્બરમાં ભારત લાવવામાં આવશે ત્યારે તેને રાખવા માટેના ઇન્ફ્રાસ્ટ્રક્ચર નિર્માણનું કામ છેલ્લા 6 મહિનાથી અટકેલું પડ્યું છે
Jan 29,2019, 8:05 AM IST
kerala flood relief
કેરળ પુર રાહતની તસ્વીર જે ભાવુક કરશે અને સેના પ્રત્યે ગર્વાનુભુતિ કરાવશે
કેરળમાં હવામાનની નારાજગીના કારણે હજારો લોકો પર કયામત વરસી રહી છે. સૈંકડો લોકોનાં મોત થયા છે, હજારો લોકો ઘાયલ છે અને લાખો લોકો બેઘર થયા છે. પીડાની આ ઘડીમાં ભારતીય સેના લોકો માટે ભગવાન બની ચુકી છે. સેનાના જવાન રાત દિવસ એક કરીને લોકોને બચાવવામાં લાગેલ છે. તેઓ પોતાના જીવની પણ પરવાહ નથી કરી રહ્યા. આ જ કારણ છે કે કેરળમાં લોકોનાં ચહેરા પર આંસૂની સાથે સેના પ્રત્યે ધન્યવાદ ભાવ પણ સ્પષ્ટ જોઇ શકાય છે.
Aug 21,2018, 20:52 PM IST
Trending news
HMPV Virus
ચીનમાં ફરી ફેલાઈ રહસ્યમયી બિમારી! હ્યુમન મેટાપ્યુમોવાયરસથી બચવાનો શું છે ઉપાય?
social media
માતા-પિતાની મંજૂરી જરૂરી.. બાળકોના સોશિયલ મીડિયા એકાઉન્ટ અંગે સરકારની નવો પ્લાન,જાણો
Rajkot
લેટરકાંડઃ જેલમાંથી બહાર આવી પાયલ ગોટી, હવે આ બેંકમાંથી મળી નોકરીની ઓફર
Gujarat Education Department
વિકસિત ગુજરાતમાં શિક્ષણ વ્યવસ્થા કથળી ગઈ, 2462 શાળાઓમાં માત્ર એક જ શિક્ષક
Human Metapneumovirus
ડરવાની જરૂર નથી; ચીનમાં ફેલાતા HMPV અંગે ભારતીય આરોગ્ય એજન્સીએ આપી સલાહ
grah gochar
વર્ષ 2025માં ગ્રહોનું પહેલું મહાગોચર, 4 જાન્યુઆરીએ બદલાશે 5 રાશિઓનું નસીબ!
Lottery scam
બનાસકાંઠા જિલ્લામાં મોટું કૌભાંડ! ગૌશાળાના નામે ડ્રો કરી લોકો સાથે છેતરપિંડી
RBI
પર્સનલ લોન પર RBIનો નવો નિયમ, હવે સરળતાથી નહીં મળે લોન!
Amreli letterkand
અમરેલી લેટરકાંડઃ પાટીદાર સમાજની દીકરીના કોર્ટે જામીન કર્યા મંજૂર
rajkot police
રાજકોટમાં અસલી પોલીસને પડકાર ફેંકતી નકલી પોલીસ, બે દિવસમાં બે ડુપ્લીકેટ પોલીસ ઝડપાઈ