हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
RWA
ZAM
39/ 5
(8.1)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
વેસ્ટ ઈન્ડિઝ
વેસ્ટ ઈન્ડિઝ News
Cricket Match
વરસાદથી તળાવ બન્યુ મેદાન, મેચ રમ્યા વગર જ ફાઈનલમાં પહોંચી જશે ભારત! જાણો નિયમ
IND vs ENG Semi Final 2: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે T20 વર્લ્ડ કપ 2024 ની બીજી સેમિફાઇનલ મેચ ગુયાનામાં રમાશે. આ શહેરમાં ભારે વરસાદને કારણે મેદાન તળાવ બની ગયું છે. આ મેચ માટે કોઈ રિઝર્વ ડે રાખવામાં આવ્યો નથી. જેથી જાણો કઈ ટીમને થશે સૌથી મોટો ફાયદો...
Jun 26,2024, 15:53 PM IST
T20 World Cup 2024
વેસ્ટ ઈન્ડિઝમાં ઈરફાન પઠાણના મેક-અપ આર્ટિસ્ટનું મોત, સ્વિમિંગ પૂલમાં અચાનક શું થયું
ટી20 વર્લ્ડ કપ દરમિયાન આવ્યાં એક માઠા સમાચાર. જે નહોંતુ થવું જોઈતું કંઈક એવું જ થઈ ગયું. પૂર્વ ક્રિકેટર અને કોમેન્ટેટર ઈરફાન પઠાણની એક ખુબ નજીકની વ્યક્તિએ આ દુનિયાને કહી દીધું અલવિદા...
Jun 24,2024, 14:50 PM IST
T20 World Cup 2024
આ 4 ટીમો માટે ખરાબ સ્વપ્ન સમાન સાબિત થયો વર્લ્ડ કપ, જાણો કારણ
T20 WORLD CUP 2024: એકપણ મેચ જીત્યા વિના ઘરે પરત ફરી આ 4 ટીમો. પાકિસ્તાનનો પણ બુરો થયો હાલ. અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝ દ્વારા આયોજિત T20 વર્લ્ડ કપ 2024 બીજા રાઉન્ડમાં પહોંચી ગયો છે (સુપર-8). આ રાઉન્ડ માટે 8 ટીમો ક્વોલિફાય થઈ છે, જેમાંથી ટોપ-4 (સેમી-ફાઈનલ)માં પહોંચવા માટે લડાઈ થશે. 20 ટીમો વચ્ચે રમાઈ રહેલી આ ટુર્નામેન્ટમાં ચાર ટીમોનું નસીબ એટલું ખરાબ હતું કે તેઓ એકપણ મેચ જીત્યા વિના ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ હતી. આવો અમે તમને તે ટીમો વિશે જણાવીએ જેમના માટે આ ટૂર્નામેન્ટ દુઃસ્વપ્ન સમાન હતી.
Jun 18,2024, 14:24 PM IST
sports news
દુનિયાના સૌથી ખતરનાક બોલરને જયાં દફનાવાયો છે ત્યાં આજે લોકો કચરો ફેંકે છે!
Malcolm Marshall: માલ્કમ માર્શલની સિદ્ધિઓની ક્રિકેટ જગતમાં ચર્ચા થઈ રહી છે, પરંતુ તેમના અકાળે મૃત્યુના 25 વર્ષ પછી, તેમના વતનમાં કોઈએ તેમને તે રીતે યાદ કર્યા નથી જે રીતે તેઓ લાયક હતા. માલ્કમ માર્શલને તેનું જ શહેર ભૂલી ગયું છે, કારણ કે આ દિગ્ગજ ક્રિકેટરને જ્યાં દફનાવવામાં આવ્યો છે તેની કાળજી કોઈ લઈ રહ્યું નથી.
Jun 17,2024, 15:57 PM IST
sports
આંદ્રે રસલની પત્નીની તસવીરો સોશિયલ મીડિયા પર થઈ વાયરલ, ફિગર જોઈ થઈ જશો ફિદા
Andre Russell Wife: કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)ના વિસ્ફોટક ઓલરાઉન્ડર આન્દ્રે રસેલની સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચા થઈ રહી છે. રસેલની પત્ની એક પ્રોફેશનલ મોડેલ છે અને જેઓ વચ્ચે અદભૂત કેમેસ્ટ્રી જોવા મળે છે તે અવારનવાર આઈપીએલની મેચોમાં જોવા મળે છે. રસેલના છક્કા- ચોક્કા પર તે બુમરાણ કરતી જોવા મળે છે.
Apr 8,2024, 11:58 AM IST
Virat Kohli
Virat Kohli એ બનાવ્યો મહારેકોર્ડ, સચિન પછી આ સિદ્ધિ મેળવનાર બીજો ભારતીય બેટ્સમેન
Virat Kohli Record: ટીમ ઈન્ડિયાના બેટ્સમેન વિરાટ કોહલીએ પોર્ટ ઓફ સ્પેનમાં વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ રમાઈ રહેલી બીજી ટેસ્ટ મેચના પહેલા દિવસે એક મોટો રેકોર્ડ બનાવ્યો છે. દિગ્ગજ બેટ્સમેન સચિન તેંડુલકર બાદ વિરાટ કોહલી આવું કરનાર બીજો ભારતીય ક્રિકેટર છે.
Jul 21,2023, 9:03 AM IST
રવિ શાસ્ત્રી
ભારત પાસે વેસ્ટ ઈન્ડિઝ અને ઓસ્ટ્રેલિયા જેવો દબદબો બનાવવાની ક્ષમતા
હેડ કોચ રવિ શાસ્ત્રી ઈચ્છે છે કે વર્લ્ડ ક્રિકેટમાં ટીમ ઈન્ડિયાનો વારસો એવો હોવો જોઈએ જેવો એક સમયમાં મહાન વેસ્ટ ઈન્ડિઝ અને ઓસ્ટ્રેલિયાની ટીમોનો હતો.
Sep 11,2019, 18:59 PM IST
ભારત
IND વિ. WE, બીજી ટેસ્ટ, દિવસ-1: વેસ્ટ ઈન્ડિઝે પસંદ કરી ફિલ્ડિંગ
ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની બે મેચની ટેસ્ટ શ્રેણીની આ બીજી અને અંતિમ ટેસ્ટ છે, પ્રથમ ટેસ્ટમાં ભારત વિજેતા બન્યું હતું
Aug 30,2019, 22:55 PM IST
West Indies
વેસ્ટ ઈન્ડિઝ, શ્રીલંકા પર સ્લો ઓવર રેટને કારણે લાગ્યો દંડ
નિર્ધારિત સમય સુધી બે ઓવર ઓછી ફેંકવા માટે મેચ રેફરી ડેવિડ બૂને જેસન હોલ્ડરની વેસ્ટ ઈન્ડિઝ અને દિમુથ કરૂણારત્નેની શ્રીલંકા પર દંડ ફટકાર્યો છે.
Jul 3,2019, 17:01 PM IST
ભારત
વર્લ્ડકપ 2019: વેસ્ટ ઈન્ડિઝ સામે શું રહેશે ભારતની સ્ટ્રેટેજી, જુઓ વિશેષ ચર્ચા
ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે આજે મુકાબલો, સેમિફાઈનલમાં પહોંચવા ભારતને બે જીત જરૂરી. વેસ્ટ ઈન્ડિઝ સામે જીત મળે તો ભારત માટે સેમિફાઇનલમાં પહોંચવું સરળ.પોઈન્ટ ટેબલમાં હાલમાં ત્રીજા ક્રમે છે ભારત.
Jun 27,2019, 15:55 PM IST
ભારત
વર્લ્ડકપ 2019: કેવો રહેશે ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેનો મુકાબલો, જુઓ ખાસ ચર્ચા
ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે આજે મુકાબલો, સેમિફાઈનલમાં પહોંચવા ભારતને બે જીત જરૂરી. વેસ્ટ ઈન્ડિઝ સામે જીત મળે તો ભારત માટે સેમિફાઇનલમાં પહોંચવું સરળ.પોઈન્ટ ટેબલમાં હાલમાં ત્રીજા ક્રમે છે ભારત.
Jun 27,2019, 15:50 PM IST
બાંગ્લાદેશ
શાકિબ અલ હસન બન્યો વિશ્વનો સૌથી ઝડપી ઓલરાઉન્ડર, બોથમ-કપિલને રાખ્યા પાછળ
શાકિબ અલ હસન બાંગ્લાદેશનો પ્રથમ બોલર બન્યો છે, જેણે ટેસ્ટ ક્રિકેટમાં 200 વિકેટ ઝડપી છે, તે પોતાની કારકિર્દીમાં અત્યાર સુધી 18 વખત 5 વિકેટ અને 2 વખત 10 વિકેટ લઈ ચૂક્યો છે
Nov 24,2018, 21:10 PM IST
ICC Women's World Twenty20
WWT20: આજે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ટક્કર, રાત્રે 8.30 કલાકે શરૂ થશે મેચ
હરમનપ્રીત કૌરના નેતૃત્વમાં ભારતીય ટીમ વિશ્વકપ માટે તૈયાર છે. ટૂર્નામેન્ટ પહેલા રમાયેલી પ્રેક્ટિસ મેચમાં ભારતીય ટીમે શાનદાર પ્રદર્શન કર્યું હતું.
Nov 9,2018, 10:44 AM IST
ICC Women's World Twenty20
Women's World T20: વિન્ડિઝમાં વિશ્વકપનો પ્રારંભ, જાણો સંપૂર્ણ કાર્યક્રમ
વેસ્ટ ઈન્ડિઝમાં આજથી મહિલા ટી-20 વિશ્વકપનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ ટૂર્નામેન્ટમાં કુલ 10 ટીમો ભાગ લઈ રહી છે.
Nov 9,2018, 10:00 AM IST
ટી20 શ્રેણી
IND vs WI : ભારતનો 5 વિકેટે વિજય
ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ત્રણ ટી20 મેચની શ્રેણીની આજથી શરૂઆત થઈ રહી છે, અગાઉ ભારત ટેસ્ટ અને વન ડે શ્રેણી જીતી ચૂક્યું છે
Nov 4,2018, 23:01 PM IST
ભારત
IND vs WI : આવતીકાલથી T20ના નવા યુગની શરૂઆત, ધોની વગર રમશે ટીમ ઈન્ડિયા
કેપ્ટન વિરાટ કોહલીને ત્રણ મેચ માટે આરામ આપવામાં આવ્યો છે, રોહિત શર્મા ટી20 ટીમનો કેપ્ટન રહેશે
Nov 3,2018, 18:07 PM IST
ડ્વેન બ્રાવો
વેસ્ટ ઈન્ડિઝના ડ્વેન બ્રાવોનો આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ
35 વર્ષના બ્રાવો દ્વારા સન્યાસ લેવાનું મુળ કારણ તો બહાર આવ્યું નથી, પરંતુ તે એક વિવાદમાં જરૂર ફસાયેલો છે
Oct 25,2018, 19:09 PM IST
ક્રિકેટ
IND vs WI : વન ડે શ્રેણીની બાકીની ત્રણ મેચ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત
ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની વન ડે શ્રેણીની બાકીની ત્રણ મેચમાં જસપ્રીત બુમરાહ અને ભુવનેશ્વરને સ્થાન અપાયું છે, જ્યારે ફાસ્ટ બોલર મોહમ્મદ શમીને બહાર બેસાડવામાં આવ્યો છે
Oct 25,2018, 18:20 PM IST
રિષભ પંત
INDvsWI: પ્રથમ વનડે માટે ભારતે કરી 12 ખેલાડીની જાહેરાત
બીસીસીઆઈએ વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ રવિવારે રમાનારી વનડે મેચ માટે 12 સભ્યોની ટીમની જાહેરાત કરી દીધી છે. આ મચે ગુવાહાટીમાં રમાશે.
Oct 20,2018, 15:32 PM IST
શાર્દુલ ઠાકુર
શાર્દુલ ઠાકુરનું ટેસ્ટમાં પદાર્પણ, 10 બોલ ફેંકીને ઈજાગ્રસ્ત થતાં બહાર
ભારતનો 294મો ટેસ્ટ ખેલાડી બન્યો શાર્દુલ, વર્તમાન સિઝનમાં ભારતના 4 ખેલાડી ટેસ્ટમાં પદાર્પણ કરી ચૂક્યા છે
Oct 12,2018, 16:39 PM IST
Trending news
gujarat rains
પાલિકાઓની પ્રિ-મોન્સૂન કામગીરી હવામાં ઊડી ગઈ, ભારે વરસાદમાં ધોવાઈ ગયા તંત્રના દાવા
spiritual
પહેલીવાર 4-4 દેવી-દેવતાઓ કરશે ધનવર્ષા! આ 3 રાશિવાળા નોંધી લેજો તારીખ અને સમય
Unseasonal rains
સરકાર 10 હજારથી વધુ ખેડૂતોને ચુકવશે સહાય, કમોસમી વરસાદને કારણે થયું હતું નુકસાન
bollywood
લગ્નના સાત દિવસમાં જ બદલાઈ ગયો ઝહીર, સોનાક્ષીના પતિનો Video Viral
Queen of Fruits
Queen of Fruits: ફળનો રાજા કેરી, તો રાણી કોણ? જાણો આ સીઝનલ ફળ વિશે
astro tips
Kalava on Tree: નોકરીમાં વારંવાર આવે છે સમસ્યા ? તો આ ઝાડ પર બાંધી દો લાલ દોરો
National Doctors Day
ડોક્ટર બનવા માંગતા વિદ્યાર્થીઓને ગુજરાત સરકારની ભેટ, હવે ચમકશે તમારી કિસ્મત
gujarat government
દાદાની સરકારની વધુ એક સફળતા : CMOએ ISO ૯૦૦૧:૨૦૧૫નું સર્ટિફિકેશનની જાળવી પરંપરા
T20 World Cup
દ.આફ્રીકાના પૂર્વ ક્રિકેટરે સૂર્યાના કેચ પર સવાલ ઉઠાવનારાઓને આપ્યો જડબાતોડ જવાબ
Good news for Gujarat farmers
ખેડૂતોને બખ્ખાં! જીરું પકવનારાની બની જશે જિંદગી, સોનાના ભાવે આ દેશ ખરીદશે આપણું જીરુ