સીમા નજીક દેખાયુ અમેરિકી જાસુસ વિમાન, રશિયાએ આપ્યો ઉડાવી દેવાનો આદેશ અને પછી...
રશિયા સંરક્ષણ મંત્રાલયે શુક્રવારે કહ્યું કે, અમેરિકા બોઇંગ પી-8 પોસિડોન ટોહી વિમાનને રશિયાની સીમાની નજીક દેખાયું છે. ત્યાર બાદ એક રશિયન ફાઇટર વિમાન એસયુ-27 ને અટકાવવાની જવાબદારી સોંપવામાં આવી. તાસ સમાચાર એજન્સીએ મંત્રાલયનાં હવાલાથી કહ્યું કે, દક્ષિણી સૈન્ય જિલ્લામાં ડ્યુટી પર ફરજંદ વાયુસેનાનાં એક એસયુ 27 ફાઇટર જેટને એક લક્ષ્ય ભેદવા માટે કહેવામાં આવ્યું. જેમાં આગળ કહેવામાં આવ્યું કે, રશિયન ફાઇટર જેટના ચાલક દળ સુરક્ષીત અંતર પર એક હવાઇ લક્ષ્ય નજીક પહોંચ્યું. જેની ઓળખ અમેરિકન પેટ્રોલિંગ વિમાન યુએસ બોઇંગ પી-8 પોસિડોન તરીકે થઇ હતી.
Trending Photos
મોસ્કો : રશિયા સંરક્ષણ મંત્રાલયે શુક્રવારે કહ્યું કે, અમેરિકા બોઇંગ પી-8 પોસિડોન ટોહી વિમાનને રશિયાની સીમાની નજીક દેખાયું છે. ત્યાર બાદ એક રશિયન ફાઇટર વિમાન એસયુ-27 ને અટકાવવાની જવાબદારી સોંપવામાં આવી. તાસ સમાચાર એજન્સીએ મંત્રાલયનાં હવાલાથી કહ્યું કે, દક્ષિણી સૈન્ય જિલ્લામાં ડ્યુટી પર ફરજંદ વાયુસેનાનાં એક એસયુ 27 ફાઇટર જેટને એક લક્ષ્ય ભેદવા માટે કહેવામાં આવ્યું. જેમાં આગળ કહેવામાં આવ્યું કે, રશિયન ફાઇટર જેટના ચાલક દળ સુરક્ષીત અંતર પર એક હવાઇ લક્ષ્ય નજીક પહોંચ્યું. જેની ઓળખ અમેરિકન પેટ્રોલિંગ વિમાન યુએસ બોઇંગ પી-8 પોસિડોન તરીકે થઇ હતી.
નિર્મલાએ સૂટકેસને કહ્યું અલવિદા, ચિદમ્બરમે કહ્યું અમારા નાણામંત્રી iPadમાં લાવશે ડોક્યુમેન્ટ
ત્યાર બાદ વિમાને તુરંત જ રશિયાના રાજ્યની સીમાતી દુર ઉડ્યનની દિશા બદલી દીધી હતી. રશિયાનાં એસયુ 27 એ હવાઇ ક્ષેત્રનો ઉપયોગ કરવાનાં આંતરરાષ્ટ્રીય નિયમોનું પાલન કર્યું અને લક્ષ્યને પુર્ણ કર્યા બાદ તેઓ પોતાનાં હવાઇ ક્ષેત્રમાં પરત ફર્યું હતું. ગત્ત મહિને બ્લેક અને બાલ્ટિક સાગરથી રશિયાની રાજકીય સીમા સુધી પહોંચ્યા. અમેરિકી રણનીતિક બોમ્બ વર્ષકને અટકાવવા માટે રશિયા એસયુ 27 ફાઇટર જેટ્સને તેની સામે લડવું પડ્યું હતું.
અમારા બંન્ને ભાઇઓ વિરુદ્ધ કોઇ બોલશે તો ચીરી નાખીશું: તેજપ્રતાપનું વિવાદિત નિવેદન
અત્રે ઉલ્લે્ખનીય છે કે, અમેરિકાનાં એક પેટ્રોલિંગ ડ્રોનને ઇરાન દ્વારા તોડી પાડવામાં આવ્યું હતું. ત્યારબાદથી અમેરિકા અને ઇરાન વચ્ચે વાતાવરણ તંગ જોવા મળી રહ્યું છે. અમેરિકા દ્વારા પણ ખાડી દેશોમાં ફાઇટર પ્લેન ફરજંદ કરવામાં આવ્યા છે. તો ઇરાન દ્વારા પણ પોતાનાં વિસ્તારમાં કોઇ પણ દખલ અંદાજી સાંખીનહી લેવામાં આવે તેવી પણ સ્પષ્ટતા કરવામાં આવી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે