ગણ્યા ગાંઠ્યા કપડાં પહેરીને કીચડમાં આળોટવા લાગ્યું કપલ, આ Photos એ ઈન્ટરનેટ પર મચાવી ધમાલ

કોઈના પણ જીવનમાં લગ્નનું ખુબ મહત્વ હોય છે. હવે તો લગ્ન પહેલા પ્રી વેડિંગ શૂટ કરવાનો પણ ખુબ ક્રેઝ હોય છે. લોકો પોતાના લગ્ન પહેલા ભાત ભાતના ચિત્ર વિચિત્ર પ્રી વેડિંગ શૂટ કરાવતા હોય છે અને આજકાલ તો આવા પ્રી વેડિંગ શૂટ સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ પણ થઈ જતા હોય છે. આ જ કડીમાં એક કપલની કેટલીક તસવીરો હાલ સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઈ રહી છે. 

ગણ્યા ગાંઠ્યા કપડાં પહેરીને કીચડમાં આળોટવા લાગ્યું કપલ, આ Photos એ ઈન્ટરનેટ પર મચાવી ધમાલ

Pre Wedding Photos: કોઈના પણ જીવનમાં લગ્નનું ખુબ મહત્વ હોય છે. હવે તો લગ્ન પહેલા પ્રી વેડિંગ શૂટ કરવાનો પણ ખુબ ક્રેઝ હોય છે. લોકો પોતાના લગ્ન પહેલા ભાત ભાતના ચિત્ર વિચિત્ર પ્રી વેડિંગ શૂટ કરાવતા હોય છે અને આજકાલ તો આવા પ્રી વેડિંગ શૂટ સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ પણ થઈ જતા હોય છે. આ જ કડીમાં એક કપલની કેટલીક તસવીરો હાલ સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઈ રહી છે. 

વાત જાણે એમ છે કે આ તસવીરોમાં એક કપલ પોતાના લગ્ન પહેલા પ્રી વેડિંગ ફોટોશૂટ કરાવતું નજરે ચડે છે. આ ફોટોશૂટ લોકોને ખુબ ચોંકાવી રહ્યું છે. 

લોકોને અચરજ એ વાતે થાય છે કે તેવી રીતે કપલ કીચડમાં ઉતરીને પોતાના ફોટા પડાવી રહ્યું છે.  તસવીરોમાં જોઈ શકાય છે કે બંનેએ ગણ્યાં ગાંઠ્યા કપડાં પહેર્યા છે અને કીચડમાં ઉતરીને ફોટોશૂટ કરાવી રહ્યા છે. 

તસવીરોમાં બંને વચ્ચેની નીકટતા છલકી રહી છે. એક મીડિયા રિપોર્ટમાં આ કપલ વિશે જાણકારી પણ આપવામાં આવી છે. 

રિપોર્ટ મુજબ આ કપલ ફિલિપાઈન્સનું છે અને ઘણા સમય પહેલા તેમના લગ્ન થયા છે. આ તસવીરો હકીકતમાં જૂની છે પરંતુ એકવાર ફરીથી તે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે. 

એવું પણ જણાવવામાં આવ્યું છે કે આ તસવીરો બે વર્ષ પહેલાની છે અને જૂની છે પરંતુ હાલમાં સોશિયલ મીડિયા પર કોઈએ શેર કરી તો વાયરલ થઈ ગઈ છે. જે પણ હોય પરંતુ આ રીતે કીચડમાં ફોટોશૂટ કરાવવું એ લોકોને નવાઈ લાગી રહી છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news