બાપરે...બરફનો એટલો મોટો ટુકડો તૂટ્યો, નીચે દટાઈ શકે છે આખુ લંડન શહેર...! દુનિયામાં દહેશત

જો કે, આ ઘટના જળવાયુ પરિવર્તન સાથે જોડાયેલી નથી. બ્રિટિશ એન્ટાર્કટિક સર્વે એટલે BAS અનુસાર, વૈજ્ઞાનિકોને આ ઘટનાની પહેલાથી જ અપેક્ષા હતી. હકિકતમાં  પ્રક્રિયા કુદરતી છે. આવું ત્યારે થાય છે જ્યારે બરફની ચટ્ટાન ખૂબ મોટી થાય છે. BAS એન્ટાર્કટિકામાં બરફની ચટ્ટાનોની સ્થિતિનું નિરીક્ષણ કરે છે. BAS સ્ટેશન રોજ વિશાળ બરફની ચટ્ટાનોની સ્થિતિનું નિરીક્ષણ કરે છે.

બાપરે...બરફનો એટલો મોટો ટુકડો તૂટ્યો, નીચે દટાઈ શકે છે આખુ લંડન શહેર...! દુનિયામાં દહેશત

નવી દિલ્હીઃ એન્ટાર્કટિકામાં એક બરફની ચટ્ટાનમાંથી લંડન શહેરના કદનો એક આઈસબર્ગ તૂટી ગયો છે. આ ઘટના રવિવારે હેલી રિસર્ચ સ્ટેશન પાસે બની હતી. નેશનલ જિયોગ્રાફિકના રિપોર્ટ અનુસાર, આઈસબર્ગ તૂટવાની આ પ્રક્રિયાને કેવિંગ કહેવામાં આવે છે. વિશાળ આઈસબર્ગનું કદ લગભગ 600 ચોરસ માઈલ એટલે કે 1550 ચોરસ કિલોમીટર છે. રવિવારે 492 ફૂટ જાડો બરફનો ટુકડો તૂટી પડ્યો હતો.

આ પણ ખાસ વાંચોઃBig Discount on Activa: હવે સાવ સસ્તામાં મળશે હોન્ડા એક્ટિવા, ટૂંક સમય માટે જ ઓફર!iPhone 15 Pro Max ની આવી હશે ડિઝાઇન! ફિચર્સ પણ એવા કે કહેવાય છે 'જાદુગર' ફોનઆ ગાડી લઈને નીકળો તો ઓડીવાળા પણ ઉંચા થઈને જોશે, ઘરે પડી હોય તો પડોશીના પેટમાં દુઃખે!શિયાળામાં નથી ચાલી રહ્યું બાઈક? અપનાવો આ યુક્તી, તરત થઈ જશે ચાલુAlert!...સ્નાન કરતી વખતે કેમ અને કેવી રીતે ફાટે છે ગીઝર, આ વાતનું રાખો ધ્યાનઓનલાઈન છેતરપિંડી થઈ હોય તો આ નંબર પર કોલ કરવાથી પરત મળશે પૈસા!

150મી મોટી બરફથી અલગ થયો આઈસબર્ગ-
જો કે, આ ઘટના જળવાયુ પરિવર્તન સાથે જોડાયેલી નથી. બ્રિટિશ એન્ટાર્કટિક સર્વે એટલે BAS અનુસાર, વૈજ્ઞાનિકોને આ ઘટનાની પહેલાથી જ અપેક્ષા હતી. હકિકતમાં  પ્રક્રિયા કુદરતી છે. આવું ત્યારે થાય છે જ્યારે બરફની ચટ્ટાન ખૂબ મોટી થાય છે. BAS એન્ટાર્કટિકામાં બરફની ચટ્ટાનોની સ્થિતિનું નિરીક્ષણ કરે છે. BAS સ્ટેશન રોજ વિશાળ બરફની ચટ્ટાનોની સ્થિતિનું નિરીક્ષણ કરે છે.

આ પણ ખાસ વાંચોઃતેંડુલકરથી માંડીને અભિષેક સુધી બધાએ કેમ પોતાનાથી મોટી ઉંમરની યુવતી સાથે કર્યા લગ્ન?આ છોકરીઓના સાસરિયામાં ચાલે છે સિક્કા! તે સાસુ-સસરાં, નણંદ-ભાભી દરેકને રાખે છે રાજી!ગુજરાતના આ મહારાણીએ કેમ લંડનથી મંગાવી હતી મોંઘી તિજોરી? જાણો હાલ ક્યાં છે એ તિજોરી?અહીં પ્રી-વેડિંગ ફોટોશૂટ માટે જામે છે મેળો! ફોટા પડાવવા રીતસર કપલ લગાવે છે લાઈનઠંડું પાણી પીવાની આદત હોય તો ચેતજો! જાણો કેટલું નુકસાન કરે છે એક ગ્લાસ ઠંડું પાણીબાળકોને મોબાઈલ આપતા પહેલાં જાણી લેજો આ વાત, નહીં તો ડોક્ટર પણ નહીં પકડે હાથ

ગ્લેશિયરનું નામ ટૂંક સમયમાં રાખવામાં આવશે-
BAS ગ્લેશિયોલોજિસ્ટ ડોમિનિક હોજસને કહ્યું કે એન્ટાર્કટિકાના આ ભાગમાં કાવિંગની ઘટના છેલ્લા બે વર્ષમાં બીજી વખત બની છે. અગાઉ ફેબ્રુઆરી 2021માં, 1,270 ચોરસ કિમીનો આઈસબર્ગ 150 મીટર જાડી બરફની ચટ્ટાન સાથે અથડાઈને તૂટી ગયો હતો. તેને A74 નામ આપવામાં આવ્યું હતું. BASએ કહ્યું કે નવો આઇસબર્ગ A74 કરતા થોડો મોટો છે. BASએ કહ્યું છે કે નવો આઈસબર્ગ ઘણો મોટો હોઈ શકે છે પરંતુ તે એ જ દિશામાં વહેશે જ્યાં A74 વહેતું હતું. તેનું નામ હજુ સુધી આપવામાં આવ્યું નથી. બાદમાં યુએસ નેશનલ આઈસ સેન્ટર દ્વારા તેનું નામ આપવામાં આવશે.

આ પણ ખાસ વાંચોઃરંગીન રાતો માટે બનાવ્યો રેપરૂમ : યૌન વર્ધક દવાઓ લઈને મજા માણતો, એવો શોખિન હતો કે...આ રાષ્ટ્રપતિ કેમ રોજ કુંવારી કન્યાઓ સાથે માણતો હતો સેક્સ? મન થાય ત્યારે તાળી વગાડતોહસીનાઓ કરતી રાષ્ટ્રપતિની હિફાજત! સેક્સનો 'શોખીન' મહિલા ગાર્ડ પાસે કરાવતો એક જ કામ...રેપસીન રિયલ લાગે એના માટે હીરોઈનના કપડાં કઢાવ્યાં, 50 દેશોમાં છે ફિલ્મ પર પ્રતિબંધબેડ પર બધુ ચાલે એવું ના હોય, સુતા પહેલા પતિ-પત્ની ભૂલથી પણ ન કરતા આ કામ....નહીં તો..શારીરિક સંબંધ બાંધવામાં બહુ તકલીફ પડે છે? આ ટિપ્સથી પાર્ટનર પણ કહેશે મોજ પડી ગઈ!

એન્ટાર્કટિકાનો બરફ દાયકાઓથી તૂટી રહ્યો છે-
વૈજ્ઞાનિકો દાયકાઓથી એન્ટાર્કટિકામાં થીજી ગયેલા બરફમાં તિરાડો જોઈ રહ્યા છે. 2021 પહેલા, વિશાળ આઈસબર્ગને અલગ કરવાની ઘટના 1971માં બની હતી. BASએ એક પ્રેસ રિલીઝમાં જણાવ્યું છે કે એન્ટાર્કટિકાના વાતાવરણમાં થઈ રહેલા તમામ ફેરફારો પર નજર રાખવામાં આવી રહી છે. અમેરિકન સ્પેસ એજન્સી નાસા સહિત વિશ્વભરના ઘણા સેટેલાઈટ્સ તેનું વિશ્લેષણ કરી રહ્યા છે. BASએ તેની વેબસાઈટ પર જણાવ્યું હતું કે 2015 અને 2022ની વચ્ચે આ અંતર સતત વધી રહ્યં  છે.

આ પણ ખાસ વાંચોઃજાણો રોક સ્ટાર જેવો રૂતબો અને હાઈફાઈ લાઈફસ્ટાઈલવાળા 'ચમત્કારી' બાગેશ્વર બાબાની કહાનીઆ લોટની રોટલી ખાવાથી ડાયબિટીસની બીમારી જડમૂળથી થઈ શકે છે દૂર, એકદમ સચોટ છે ઉપાયદુનિયામાં પહેલાં મરઘી આવી કે ઈંડું? પૂરાવા સાથે મળી ગયો છે સાચો જવાબ, બસ ક્લિક કરોકેમ રોજ કરોડો લીટ પાણી પીવે છે ગૂગલ? જાણો ગૂગલને કેમ લાગે છે આટલી બધી તરસદુનિયાની સૌથી ક્રૂર મહિલા, જેણે 400થી વધુ બાળકોની કરી હત્યા! જાણો કોણ હતી અમેલિયાSocial Media પર હવે ના કરતા ભૂલો! 10 લાખનો દંડ લાગશે, આવી નવી ગાઈડલાઈન

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news