પૂનમ પાંડે Oops Moment નો ભોગ બની, બ્રાલેસ સ્ટાઈલનો Video થયો વાયરલ

Poonam Pandey Oops Moment Video: મોડલ અને અભિનેત્રી પૂનમ પાંડે તેના બોલ્ડ અંદાજ માટે જાણીતી છે અને છાશવારે ચર્ચામાં પણ રહે છે. હાલ પૂનમ પાંડેનો એક વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

પૂનમ પાંડે Oops Moment નો ભોગ બની, બ્રાલેસ સ્ટાઈલનો Video થયો વાયરલ

Poonam Pandey Oops Moment Video: મોડલ અને અભિનેત્રી પૂનમ પાંડે તેના બોલ્ડ અંદાજ માટે જાણીતી છે અને છાશવારે ચર્ચામાં પણ રહે છે. હાલ પૂનમ પાંડેનો એક વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે તે ઉપ્સ મૂમેન્ટનો ભોગ બની છે. પૂનમ પાંડે હાલમાં જ મુંબઈના રસ્તા પર જોવા મળી અને તેણે ક્રોપ ટોપ સાથે ટ્રાઉઝર પહેરેલું હતું. પરંતુ તેણે ક્રોપ ટોપની સાથે બ્રા પહેરી નહતી. આ દરમિયાન લોકોએ તેની સાથે સેલ્ફી લેવા માટે પણ પડાપડી કરી. તે દરમિયાન ઉપ્સ મૂમેન્ટનો ભોગ બની. 

સોશિયલ મીડિયા પર પૂનમ પાંડેનો આ વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે. લોકોને પૂનમ પાંડેને આવા વેશમાં જોઈને નવાઈ લાગી ગઈ અને સાથે સાથે નારાજ પણ જોવા મળ્યા અને ટ્રોલ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર પૂનમ પાંડેા બ્રાલેસ લૂકના વીડિયોઝ અને ફોટા છવાયા છે. અનેક લોકો તે જોઈને પૂનમને ખરી ખોટી પણ સંભળાવી રહ્યા છે. 

પૂનમ જો કે એક બિન્દાસ અભિનેત્રી છે અને લોકો ભલે ગમે તેટલું ટ્રોલ કરે પરંતુ તે હંમેશા એ જ કરે છે જે તેને કરવું ગમે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news