રાખી સાવંતને આમ તો કોઈ હેરાન ના કરી શકે, પણ રાખી એક રિવીલિંગ ડ્રેસથી થઈ ગઈ હેરાન!

બોલીવુડની ડ્રામા ક્વીનના નામથી ફેમસ રાખી સાવંતવો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં રાખી વારંવાર પોતાના ડ્રેસને પકડીવે ખેંચતી જોવા મળી. 

રાખી સાવંતને આમ તો કોઈ હેરાન ના કરી શકે, પણ રાખી એક રિવીલિંગ ડ્રેસથી થઈ ગઈ હેરાન!

નવી દિલ્લીઃ બોલીવુડની ડ્રામા ક્વીનના નામથી ફેમસ રાખી સાવંતવો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં રાખી વારંવાર પોતાના ડ્રેસને પકડીવે ખેંચતી જોવા મળી. એસ. એસ રાજામૌલીની ફિલ્મ RRR રિલિઝના દિવસે જ સતત નવા રેકોર્ડ પોતાના નામે કરી રહી છે. આ ફિલ્મે ખુબ સરળતાથી આ અઠવાડિયામાં 100 કરોડનો વર્લ્ડવાઈડ આંકડો પાર કર્યો છે જેના કારણે મુંબઈમાં આ ફિલ્મની સક્સેસ પાર્ટી રાખવામાં આવી. આ પાર્ટીમાં આમિર ખાનથી લઈને જોની લીવર અને રાખી સાવંત પણ બતી.  રેડ કારપેટ પર પોઝ આપતી વખતે રાખી સવંતનો ડ્રેસ આવી જગ્યાએથી સરકી રહ્યો હતો એક્ટ્રેસે પોતાની લાજ બચાવા કંઈક એવું કર્યું કે જે કેમેરામાં રેકોર્ડ થઈ ગયું.

 

 

પહેર્યો રિવીલિંહ ડ્રેસ-
આ પાર્ટીમાં રાખી સાવંત એવો ડ્રેસ પહેરીના પહોંચી કે તેના માટે જ મુશ્કેલીઓ ઉભી થઈ ગઈ. એકટ્રેસની આ સ્કર્ટમાં ઉપરની તરફથી કટ લાગેલો હતો. આ કટ એક્ટ્રેસ માટે પરેશાનીનનું કારણ બની ગયો.

આમ બચાવી લાજ-
રાખીએ એક હાથથી સ્કર્ટની પકડી રાખ્યો અને થાઈને ઉપરની તરફથી કવર કરતી જોવા મળે છે. આ સીન કેમેરામાં કેદ થઈ ગયો. 

 

 

હંમેશા ચર્ચામાં રહે છે રાખી -
રાખી સાવંત ક્યારેક પોતાની ડ્રેસના કારણે તો ક્યારેક પોતાના આડેધડ નિવેદનોના કારણે ચર્ચામાં રહે છે. હંમણાજ કાશ્મીરા શાહ અમે ઉર્ફી જાવેદની વચ્ચે જે તૂ-તૂ- મેં-મેં થઈ હતી તેમાં પણ રાખીએ એવું કઈ દીધુ હતું કે આખી વાત ચર્ચામાં આવી ગઈ હતી. 

 

 

ઉર્ફીની લઈ લીધી હતી ક્લાસ-
રાખી સાવંતે કહ્યું કે ઉર્ફી તું કેમ આટલો ગુસ્સો કરે છે. જોયું તે જે ભાષાનો ઉપયોગ કર્યો તે મને તારી ભાષા ના ગમી મીડિયા તને આગળ વધારે છે. તુ હમણા હમણા ઈંડસ્ટ્રીમાં આવી છે. અમારે કોઈને સાથે લડવું નથી દરેક સાથે દોસ્તી કરીને આગળ વધવું છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news