ધંધુકા : કાર અને ટ્રક વચ્ચેની જોરદાર ટક્કરમાં 4ના ઓન ધી સ્પોટ મોત

ગુજરાત (Gujarat)માં અકસ્માતનો સિલસિલો અટકવાનું નામ નથી લેતો. ગઈકાલે વિવિધ સ્થળોએ ત્રણ અકસ્માત (Accident) બાદ આજે અમદાવાદ (Ahmedabad) જિલ્લામાં આવેલ ધંધુકાના બરવાળા રોડ પર આવેલ તગડી ગામ પાસે અકસ્માત કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં ચાર લોકોના મોત નિપજ્યા છે. અકસ્માતમાં બે મહિલા સહિત ચાર વ્યક્તિઓના થયા ઘટના સ્થળે જ કમકમાટીભર્યાં મોત થયા છે. તેમજ એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થતા 108 દ્વારા હોસ્પિટલ ખસેડાયો છે. વહેલી સવારે આ ઘટના બની હતી. 
ધંધુકા : કાર અને ટ્રક વચ્ચેની જોરદાર ટક્કરમાં 4ના ઓન ધી સ્પોટ મોત

રઘુવીર મકવાણા/ધંધુકા :ગુજરાત (Gujarat)માં અકસ્માતનો સિલસિલો અટકવાનું નામ નથી લેતો. ગઈકાલે વિવિધ સ્થળોએ ત્રણ અકસ્માત (Accident) બાદ આજે અમદાવાદ (Ahmedabad) જિલ્લામાં આવેલ ધંધુકાના બરવાળા રોડ પર આવેલ તગડી ગામ પાસે અકસ્માત કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં ચાર લોકોના મોત નિપજ્યા છે. અકસ્માતમાં બે મહિલા સહિત ચાર વ્યક્તિઓના થયા ઘટના સ્થળે જ કમકમાટીભર્યાં મોત થયા છે. તેમજ એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થતા 108 દ્વારા હોસ્પિટલ ખસેડાયો છે. વહેલી સવારે આ ઘટના બની હતી. 

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news