સુરતમાં હચમચાવતી નાંખે તેવી હત્યા; યુવકે યુવતીને ઘરે બોલાવી 10મા માળેથી નીચે ફેંકી

સુરતમાં હચમચાવતી ઘટના સામે આવી છે. પ્રધાનમંત્રીના સુમન વંદના આવાસમાં રહેતા યુવકે યુવતીને 10મા માળથી નીચે ફેંકી દીધી હોવાની ઘટના સામે આવી છે. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. 

સુરતમાં હચમચાવતી નાંખે તેવી હત્યા; યુવકે યુવતીને ઘરે બોલાવી 10મા માળેથી નીચે ફેંકી