મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સુરક્ષામાં મોટી ખામી સામે આવી, અચાનક માથા પર કંઈક ઉડતું જોઈ CM પણ ચોંક્યા!

Big Breaking: પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મુખ્યમંત્રીની સુરક્ષામાં ચૂક સામે આવતા એકદમથી ઉચ્ચ અધિકારીઓ પણ દોડતા થયા હતાં. મહત્ત્વનું છેકે, કોઈપણ પ્રકારે ડ્રોન ઉડાડવા માટે પોલીસની પરવાનગી લેવાની હોય છે. પોલીસ પરવાનગી વિના ડ્રોન ઉડાડવું એ એક ગુનો બને છે. એમાંય જ્યારે સીએમ જેવી મહત્ત્વની વ્યક્તિ કોઈ સ્થળની મુલાકાતે હોય ત્યારે ત્યાં આ પ્રકારે તેમની નજીક ડ્રોન ઉડાડવું એક સુરક્ષામાં મોટી ખામી છે. તેથી ગૃહ વિભાગ દ્વારા આની તપાસ પણ કરવામાં આવશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સુરક્ષામાં મોટી ખામી સામે આવી, અચાનક માથા પર કંઈક ઉડતું જોઈ CM પણ ચોંક્યા!

Big Breaking રવિ અગ્રવાલ, વડોદરાઃ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે તા.27 જાન્યુઆરી 2023ના રોજ વહેલી સવારે વડોદરાના પ્રવાસે હતા. તે સમયે તેમની સુરક્ષામાં મોટી ચુક સામે આવી. અને આ પ્રકારની ખામી જોઈને બે ઘડી માટે ખુદ સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ ડગાઈ ગયા હતા. આ ઘટના બાદ પોલીસ તંત્રની કામગીરી સામે સવાલો ઉભા થયા હતાં. આજે સીએમ ભૂપેન્દ્ર પટેલ વડોદરા જિલ્લાની મુલાકાતે હતાં. જ્યાં તેઓ એક કાર્યક્રમમાં હાજરી આપવાના હતાં. એ સમયે સુરક્ષામાં મોટી ખામી સામે આવી.

આ પણ ખાસ વાંચોઃઆગામી 3 દિવસમાં ગુજરાતની હાલત શું થશે? અંબાલાલ પટેલની આગાહીથી ખેડૂતોમાં ફફડાટ
બીજાથી કેમ અક્ષરની પત્ની છે ખાસ? સાથી ખેલાડીઓ પણ કેમ કહે છે, યાર તું બહોત લક્કી હૈ?
અમદાવાદમાં છગ્ગા ફટકારતા દેખાશે સુર્યકુમાર અને હાર્દિક પંડ્યા, કઈ રીતે મળશે ટિકિટ?
દુનિયાની સૌથી ક્રૂર મહિલા, જેણે 400થી વધુ બાળકોની કરી હત્યા! જાણો કોણ હતી અમેલિયા
આ લોટની રોટલી ખાવાથી ડાયબિટીસની બીમારી જડમૂળથી થઈ શકે છે દૂર, એકદમ સચોટ છે ઉપાય
દુનિયામાં પહેલાં મરઘી આવી કે ઈંડું? પૂરાવા સાથે મળી ગયો છે સાચો જવાબ, બસ ક્લિક કરો

પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મુખ્યમંત્રીની સુરક્ષામાં ચૂક સામે આવતા એકદમથી ઉચ્ચ અધિકારીઓ પણ દોડતા થયા હતાં. મહત્ત્વનું છેકે, કોઈપણ પ્રકારે ડ્રોન ઉડાડવા માટે પોલીસની પરવાનગી લેવાની હોય છે. પોલીસ પરવાનગી વિના ડ્રોન ઉડાડવું એ એક ગુનો બને છે. એમાંય જ્યારે સીએમ જેવી મહત્ત્વની વ્યક્તિ કોઈ સ્થળની મુલાકાતે હોય ત્યારે ત્યાં આ પ્રકારે તેમની નજીક ડ્રોન ઉડાડવું એક સુરક્ષામાં મોટી ખામી છે. તેથી ગૃહ વિભાગ દ્વારા આની તપાસ પણ કરવામાં આવશે.

આ પણ ખાસ વાંચોઃરંગીન રાતો માટે બનાવ્યો રેપરૂમ : યૌન વર્ધક દવાઓ લઈને મજા માણતો, એવો શોખિન હતો કે...આ રાષ્ટ્રપતિ કેમ રોજ કુંવારી કન્યાઓ સાથે માણતો હતો સેક્સ? મન થાય ત્યારે તાળી વગાડતોહસીનાઓ કરતી રાષ્ટ્રપતિની હિફાજત! સેક્સનો 'શોખીન' મહિલા ગાર્ડ પાસે કરાવતો એક જ કામ...રેપસીન રિયલ લાગે એના માટે હીરોઈનના કપડાં કઢાવ્યાં, 50 દેશોમાં છે ફિલ્મ પર પ્રતિબંધબેડ પર બધુ ચાલે એવું ના હોય, સુતા પહેલા પતિ-પત્ની ભૂલથી પણ ન કરતા આ કામ....નહીં તો..શારીરિક સંબંધ બાંધવામાં બહુ તકલીફ પડે છે? આ ટિપ્સથી પાર્ટનર પણ કહેશે મોજ પડી ગઈ!

વડોદરા જિલ્લામાં આવેલાં કમાટીબાગ ખાતે બાળ મેળાનો કાર્યક્રમ યોજાયો હતો. આ બાળ મેળાના કાર્યક્રમમાં હાજરી આપવા માટે સીએમ વડોદરા પહોંચ્યા હતાં. તે સમયે બાળમેળાના કાર્યક્રમમાં મુખ્યમંત્રીની સુરક્ષામાં ચૂક જોવા મળી. મુખ્યમંત્રીના સ્ટેજ પાસે જ પોલીસ મંજૂરી વગર ડ્રોન કેમેરા ઉડાડવા લાગ્યાં. પોલીસના ચેકીંગ વગર જ ડ્રોન કેમેરા સાથે એક ઈસમ સ્ટેજ પાસે પહોંચી ગયો હતો.

આ પણ ખાસ વાંચોઃ
​કેમ વિરોધની વચ્ચે પણ થઈ રહ્યાં છે 'પઠાણ'ના વખાણ? જાણો ટિકિટ માટે પડાપડીનું કારણ
તેંડુલકરથી માંડીને અભિષેક સુધી બધાએ કેમ પોતાનાથી મોટી ઉંમરની યુવતી સાથે કર્યા લગ્ન?આ છોકરીઓના સાસરિયામાં ચાલે છે સિક્કા! તે સાસુ-સસરાં, નણંદ-ભાભી દરેકને રાખે છે રાજી!ગુજરાતના આ મહારાણીએ કેમ લંડનથી મંગાવી હતી મોંઘી તિજોરી? જાણો હાલ ક્યાં છે એ તિજોરી?અહીં પ્રી-વેડિંગ ફોટોશૂટ માટે જામે છે મેળો! ફોટા પડાવવા રીતસર કપલ લગાવે છે લાઈનઠંડું પાણી પીવાની આદત હોય તો ચેતજો! જાણો કેટલું નુકસાન કરે છે એક ગ્લાસ ઠંડું પાણી

પોલીસને ગંભીર ક્ષતિ ધ્યાનમાં આવતા ડ્રોન કેમેરા સાથે શખ્સની અટકાયત કરી લેવામાં આવી છે. પોલીસે ડ્રોન કેમેરો પણ જપ્ત કર્યો છે. સીએમની નજીક પહોંચીને આ પ્રકારે સુરક્ષાઘેરો વેધીને ડ્રોન ઉડાવનાર શખ્સ કોણ છે? ક્યાં ઈરાદા સાથે તેણે સીએમની નજીર ડ્રોન ઉડાવ્યું હતું? તે શખ્સનો ઈરાદો શું હતો? આ પ્રકારની સુરક્ષામાં ખામી માટે કોણ જવાબદાર? આવા અનેક સવાલો પાછળ હાલ પ્રશ્નાર્થ લાગેલો છે. જેનો જવાબ શોધવા માટે હવે સુરક્ષા એજન્સીઓ કામે લાગી છે. સાથે જ પોલીસ વિભાગની ઢીલી કામગીરી પણ ફરી એકવાર આ ઘટનાથી છતી થઈ છે.

આ પણ ખાસ વાંચોઃBig Discount on Activa: હવે સાવ સસ્તામાં મળશે હોન્ડા એક્ટિવા, ટૂંક સમય માટે જ ઓફર!iPhone 15 Pro Max ની આવી હશે ડિઝાઇન! ફિચર્સ પણ એવા કે કહેવાય છે 'જાદુગર' ફોનઆ ગાડી લઈને નીકળો તો ઓડીવાળા પણ ઉંચા થઈને જોશે, ઘરે પડી હોય તો પડોશીના પેટમાં દુઃખે!શિયાળામાં નથી ચાલી રહ્યું બાઈક? અપનાવો આ યુક્તી, તરત થઈ જશે ચાલુAlert!...સ્નાન કરતી વખતે કેમ અને કેવી રીતે ફાટે છે ગીઝર, આ વાતનું રાખો ધ્યાનઓનલાઈન છેતરપિંડી થઈ હોય તો આ નંબર પર કોલ કરવાથી પરત મળશે પૈસા!

 

 

 

Trending news