ગુજરાતમાં હવે કોરોનાનું સૂરસૂરિયું! કેસમાં થઈ રહ્યો છે મોટો ઘટાડો, શું ફરી અમદાવાદ કોરોનામુક્ત બનશે?
કોરોનાના એક્ટિવ કેસ 1218એ પહોંચ્યા છે. જ્યારે કોરોના રિકવરી રેટ 99.05 ટકા થયો છે. તેમજ આજે કોરોનાથી 204 દર્દી સાજા થયા છે.
Trending Photos
ઝી બ્યુરો/અમદાવાદ: ગુજરાતમાં કોરોનાના કેસમાં હવે ગ્રાફ ઘટાડા તરફ નોંધાઈ રહ્યો છે. આજે 30 એપ્રિલના રોજ કોરોનાના નવા 121 કેસ નોંધાયા છે. જ્યારે કોરોનાના એક્ટિવ કેસ 1218એ પહોંચ્યા છે. જ્યારે કોરોના રિકવરી રેટ 99.05 ટકા થયો છે. તેમજ આજે કોરોનાથી 204 દર્દી સાજા થયા છે.
ગુજરાતમાં કોરોનાના કેસની વાત કરીએ તો, અમદાવાદમાં 44, વડોદરા 18, સુરતમાં 14, મહેસાણામાં 11, ગાંધીનગરમાં 06, સુરત ગ્રામ્યમાં 06, મહેસાણામાં 11, ગાંધીનગર ગ્રામ્યમાં 06, સુરત ગ્રામ્યમાં 06, બનાસકાંઠામાં 05, વલસાડમાં 04, આણંદમાં 03, વડોદરા ગ્રામ્યમાં 03, ભરૂચમાં 02, અમદાવાદ ગ્રામ્યમાં 01, ભાવનગરમાં 01, ગાંધીનગરમાં 01, રાજકોટ ગ્રામ્યમાં 01 અને રાજકોટમાં 01 કેસ નોંધાયો છે.
જ્યારે કોરોનાના એક્ટિવ કેસ 1218એ પહોંચ્યા છે. જ્યારે કોરોના રિકવરી રેટ 99.05 ટકા થયો છે. તેમજ આજે કોરોનાથી 204 દર્દી સાજા થયા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે