BIG BREAKING: CM ભૂપેન્દ્ર પટેલની સુરક્ષામાં ચૂક, કાળા કલરની કાર અચાનક કાફલામાં ઘુસી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કાર્યક્રમ પૂર્ણ કરીને પરત જઈ રહ્યા હતા. તે દરમ્યાન છત્રાલ GIDC રોડ પાસે એક કાળા કલરની એક કાર CM  ના કાફલામાં ઘુસી ગઈ હતી. જે બાબત તુરંત જ સુરક્ષા જવાનોનાં  ધ્યાને આવતા તેઓએ પોલીસે કાર ચારલ મનુ રબારી નામનાં શખ્સની અટકાયત કરી હતી

BIG BREAKING: CM ભૂપેન્દ્ર પટેલની સુરક્ષામાં ચૂક, કાળા કલરની કાર અચાનક કાફલામાં ઘુસી

ઝી બ્યુરો/ગાંધીનગર: રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સુરક્ષામાં ચૂક થઈ હોય તેવા એક સમાચાર મળી રહ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કાર્યક્રમ પૂર્ણ કરીને પરત જઈ રહ્યા હતા. તે દરમ્યાન છત્રાલ GIDC રોડ પાસે એક કાળા કલરની એક કાર CM  ના કાફલામાં ઘુસી ગઈ હતી. જે બાબત તુરંત જ સુરક્ષા જવાનોનાં  ધ્યાને આવતા તેઓએ પોલીસે કાર ચારલ મનુ રબારી નામનાં શખ્સની અટકાયત કરી હતી. 

+

આ વિશે મળતી માહિતી પ્રમાણે, છત્રાલ જીઆઇડીસી પાસે ખાનગી કાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના કાફલા પાછળ દોડી ગઈ હતી. કાળા કલરની થાર ગાડી લઈને શખ્શ કાફલામા ઘુસ્યો હતો. ત્યારબાદ સુરક્ષા જવાનોએ સ્થિતિ સંભાળી હતી અને મનુભાઈ રબારી નામના શખ્સ વિરુદ્ધ ફરીયાદ નોંધાઈ હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news