Breaking તાલુકા પંચાયત ચૂંટણી પરિણામ: આમ આદમી પાર્ટીએ ખાતું ખોલ્યું, જાણો ક્યાં મળી જીત

તાજેતરમાં 6 મહાનગરપાલિકાની ચૂંટણીઓ યોજાઈ હતી તેમાં સુરત મહાનગરપાલિકમાં આમ આદમી પાર્ટીએ 27 બેઠકો મેળવીને બધાને ચોંકાવી દીધા છે. અને હવે જિલ્લા, તાલુકા અને પાલિકા ચૂંટણીઓના આજના પરિણામમાં પણ આમ આદમી પાર્ટીએ ખાતું ખોલ્યું છે. 

Breaking તાલુકા પંચાયત ચૂંટણી પરિણામ: આમ આદમી પાર્ટીએ ખાતું ખોલ્યું, જાણો ક્યાં મળી જીત

ઝી મીડિયા બ્યૂરો, અમદાવાદ: તાજેતરમાં 6 મહાનગરપાલિકાની ચૂંટણીઓ યોજાઈ હતી તેમાં સુરત મહાનગરપાલિકમાં આમ આદમી પાર્ટીએ 27 બેઠકો મેળવીને બધાને ચોંકાવી દીધા છે. અને હવે જિલ્લા, તાલુકા અને પાલિકા ચૂંટણીઓના આજના પરિણામમાં પણ આમ આદમી પાર્ટીએ ખાતું ખોલ્યું છે. 

May be an image of text that says "કોંગ્રેસ અ નચ ZEE24 કલાક સુરત ભાજપ 3/36 3 જ.પંચાયત પરિણામ પરિણામ BREAKING ફુલ 5/31 ભાજપ 4 જૂનાગઢ તાલુકા પંચાયતમાં 1 આમ આદમી પાર્ટીએ ખાતું ખોલાવ્યું AAP AIMIM કોંગ્રેસ અન્ય પંચાયતો ભાજપ 15/231 231 13 zee24kalak.in zee24kalak કોંગ્રેસ 2 @Zee24Kalak અન્ય ન્ય o @Zee24Kalak"

જૂનાગઢમાં બંધાળા તાલુકા પંચાયત સીટ પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર વિલાસબેન વાળા વિજેતા બન્યા છે. હવે જોવાનું રહેશે કે આમ આદમી પાર્ટી આ ચૂંટણીઓમાં કેવું પરિણામ મેળવે છે. મતદારોને આકર્ષવામાં સફળ રહે છે કે નહીં. 

May be an image of one or more people and text that says "ZEE24kalak મતનો મહાસંગ્રામ સુરત જિલ્લા પંચાયતનું પરિણામ પરિણામ BREAKING તાલુકા પંચાયતની બંધાળા બેઠક પર AAPના ઉમેદવારની જીત 231 તાલુકા પંચાયતોનું પરિણામ zee24kalak.in @Zee24Kalak @Zee24Kalak"

અત્રે જણાવવાનું કે 231 તાલુકા પંયાયતોની તાજેતરમાં ચૂંટણી યોજાઈ હતી અને આજે તેના પરિણામનો દિવસ છે. ત્યારે ભાજપ જીતશે કે કોંગ્રેસ તે જોવાનું રહેશે. આ સાથે આમ આદમી પાર્ટી પણ આ વખતે કેવું પ્રદર્શન કરશે તેના પર બધાની નજર છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news