ગુજરાત પોલીસના જવાનો માટે મહત્વના સમાચાર: હવે 1 કરોડના અકસ્માત વીમા સહિત આ લાભો મળશે!

ગુજરાત પોલીસ અને એસબીઆઈ વચ્ચે MOU કરવામાં આવ્યા છે. જેના કારણે પોલીસના જવાનોની સેલેરી અકાઉન્ટ સાથે પોલીસ જવાનોને વિશેષ લાભો અપાશે. પોલીસ જવાનોને રૂપિયા 1 કરોડનો અકસ્માત વિમો પણ મળશે. 

ગુજરાત પોલીસના જવાનો માટે મહત્વના સમાચાર: હવે 1 કરોડના અકસ્માત વીમા સહિત આ લાભો મળશે!

ઝી બ્યુરો/અમદાવાદ: ગુજરાત પોલીસના જવાનો માટે એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. ગુજરાત પોલીસ અને એસબીઆઈ વચ્ચે MOU કરવામાં આવ્યા છે. જેના કારણે પોલીસના જવાનોની સેલેરી અકાઉન્ટ સાથે પોલીસ જવાનોને વિશેષ લાભો અપાશે. પોલીસ જવાનોને રૂપિયા 1 કરોડનો અકસ્માત વિમો પણ મળશે. 

No description available.

આ સિવાય સંપૂર્ણ અને આંશિક વિકલાંગતામાં રૂપિયા 80 લાખથી 1 કરોડનો વિમો મળશે. એક એમ્બ્યુલન્સ, દવાઓ જેવી બાબતોમાં પણ પોલીસ જવાનોને લાભ મળશે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news