benefits

Health Tips: ગાય કે ભેંસ? જાણો કોનું ઘી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે

આજે અમે તમારા માટે ઘી ના ફાયદા લઈને આવ્યા છીએ. જો તમે ઘી ખાવાના શોખીન છો તો તમારા મનમાં એક પ્રશ્ન તો આવ્યો જ હશે કે 'આખરે સૌથી વધુ ફાયદાકારક ઘી ગાયનું છે કે ભેંસનું'? તમારા આ સવાલનો જવાબ તમે આ સમાચારમાં લઈને આવ્યા છીએ. ઘી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તે શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય બંને માટે વધુ સારું માનવામાં આવે છે.

Nov 29, 2021, 03:48 PM IST

Malaika Arora ના Sexy ફિગર અને Fitness નું આ Secret જાણવા જેવું છે!

કેટલાક લોકો એવા છે જેમની ફિટનેસ પ્રાથમિકતા છે. તેઓ ગમે તેટલા વ્યસ્ત હોય, તેઓ હંમેશા પોતાને ફિટ રાખવા માટે થોડો સમય કાઢે છે. આ લોકોમાંથી એક છે ફિલ્મ સ્ટાર મલાઈકા અરોરા. મલાઈકા અરોરા ફેશન અને સુંદરતાના મામલે હંમેશા લાઈમલાઈટનો હિસ્સો રહે છે. ખાસ વાત એ છે કે 47 વર્ષની ઉંમરે પણ તે પોતાની ફિટનેસને લઈને ચર્ચામાં રહે છે.

Nov 28, 2021, 09:05 AM IST

સ્ટીલના વાસણ અથવા ટિફિનમાં ભોજન કરો છો, તો જરા જાણી લો સચ્ચાઇ, તાત્કાલિક બદલી દેશો

Benefits of cooking in Brass Utensil: પીતળના વાસણો (Brass Utensils) માં રાંધેલુ ભોજન તમારા સ્વાસ્થ માટે એકદમ ફાયદાકારક હોય છે. એક્સપર્ટના અનુસાર કેટલીક ખાસ ધાતુઓના વાસણમાં રાંધેલું ભોજન સ્વાસ્થ્યને સારું રાખે છે અને આ પહેલાં ઘણી બિમારીઓથી બચાવે છે. પીતળના વાસણોમાં ભોજન રાંધવું અથવા આ ધાતુના વાસણમાં તેના પોષક તત્વ ભોજનમાં મળી જાય છે. 
 

Nov 26, 2021, 04:07 PM IST

દૂધમાં ગોળ મિક્સ કરીને પીવાના શું છે ફાયદા?

દૂધ સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે. દૂધમાં કેલ્શિયમ સહિત ઘણા પોષક તત્વો હોય છે, જે વ્યક્તિના શરીર માટે ખુબ જ ફાયદાકારક સાબિત થાય છે. આવી સ્થિતિમાં જો તમે દૂધમાં કેટલીક વસ્તુઓ મિક્સ કરીને પીશો તો તેના ફાયદાઓ વધી જાય છે

Nov 14, 2021, 05:17 PM IST

Post Officeની ભારતીય નાગરિકો માટે શાનદાર યોજના, મહિને 1500માં મળશે 35 લાખ રૂપિયા, જાણો કેવી રીતે?

પોસ્ટ ઓફિસ તરફથી દેશની જનતા માટે ઘણા પ્રકારની ખાસ અને આકર્ષણ સ્કીમ ચલાવવામાં આવે છે. તમે પણ આ સ્કીમમાં રોકાણ કરીને લાખો રૂપિયા સુધીનો ફાયદો ઉઠાવી શકો છો. આજે અમે તમને એક એવી જ સ્કીમ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેમાં તમે મહીને 1500 રૂપિયા એટલે કે  રોજના 50 રૂપિયા જમા કરીને 35 લાખ રૂપિયાનો ફાયદો ઉઠાવી શકો છો. આ સ્કીમનું નામ છે પોસ્ટ ઓફિસ ગ્રાસ સુરક્ષા યોજના.. જો તમે આ યોજનામાં રોકાણ કરવા માંગતા હોય તો અમે આજે તમને આ સ્કીમ વિશે વિગતવાર જણાવવા જઈ રહ્યા છીએ.

Nov 9, 2021, 11:43 AM IST

ઠંડા વાતાવરણમાં આ એક વસ્તુ ખાઓ, બાળકોથી લઈને વૃદ્ધો સુધી બધાને મળશે અદ્ભુત લાભ

આજે અમે તમારા માટે લાવ્યા છીએ ખજૂરના ફાયદા. તે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. શિયાળામાં તેને ખાવાના ઘણા ફાયદા છે. હેલ્થ એક્સપર્ટનું કહેવું છે કે દરેક ઋતુની જેમ શિયાળાની ઋતુમાં પણ ખાણીપીણીમાં ખૂબ ધ્યાન રાખવું પડે છે

Nov 2, 2021, 06:55 PM IST

Singhada Benefits: ઠંડીની ઋતુમાં આ વસ્તુ ખાવાથી ભાગી જશે ઘણી બીમારીઓ, થશે જબરદસ્ત ફાયદા

આજે અમે તમારા માટે શિંગોડાના ફાયદા લાવ્યા છીએ. હા, શિંગોડા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. શિંગોડા હૃદયના આકાર જેવા હોય છે તે પાણીમાં થાય છે. આ એક મોસમી ફળ છે અને તેમાં એવા ઘણા પોષક તત્વો મળી આવે છે

Nov 2, 2021, 11:24 AM IST

સોનું ખાવાથી થાય છે 100 ફાયદા! સોનાના સેવનના ફાયદા જાણીને તમને એમ થશે કે આવું પણ હોય છે!

જેટલું શુદ્ધ સોનું હોય છે તેટલું જ તે ખાવા માટે સલામત હોય છે. કારણ કે, સોનું 'જૈવિક રીતે જડ' ગણાય છે. આનો અર્થ એ છે કે તે શોષાયા વિના મળની મદદથી આંતરડામાંથી બહાર નીકળી જાય છે. પરંતુ, તમે આ રીતે સોનાનો ઉપયોગ કરી શકતા નથી. તેના બદલે, 22-24 કેરેટ સોનું પલ્વરાઇઝ્ડ અને 1/8,000 મિલીમીટરની જાડાઈમાં ઓગળવામાં આવે છે. પછી આ ચાદરને મીઠાઈઓ, લાડુ કે ખોરાક પર શણગારવામાં આવે છે. જે પછી 'ગોલ્ડ ફૂડ' બનાવવામાં આવે છે. જો કે, તેનું સેવન કરતા પહેલા, ડૉક્ટર અથવા નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે.

Oct 30, 2021, 11:28 AM IST

જો તમારે શક્તિ વધારવી હોય તો આ રીતે ખાઓ મશરૂમ, જાણો તેના 4 અદ્ભુત ફાયદા

આજે અમે તમારા માટે મશરૂમના ફાયદા લાવ્યા છીએ. હા, મશરૂમ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તેનું સેવન કરવાથી આપણે ઘણી બીમારીઓથી બચી શકીએ છીએ. 

Oct 27, 2021, 06:00 PM IST

Beauty Tips: દહીંમાં મિક્સ કરો માત્ર આ વસ્તુઓ પછી જુઓ ચમત્કાર, ચમકી ઉઠશે તમારો ચહેરો!

જો તમે તમારા ચહેરા પર ઝડપથી ગ્લો લાવવા માંગો છો તો  કરો આ ઉપાય. આપણે જોઈએ છે તહેવારના સમયે તમારે તૈયાર થઈને બહાર જવા માટે ચહેરાને તાજો રાખવો છે ખૂબ જરૂરી.

Oct 25, 2021, 05:16 PM IST

Spinach Benefits: શા માટે પાલકની ભાજી થાળીમાં હોવી જોઈએ, જાણો આ આશ્ચર્યજનક ફાયદાઓ

શરીરની કોઈ બીમારી હોય કે તમે પેટની ચરબી ઘટાડવા માંગતા હોવ તો દરેક બાબતમાં લીલા પાંદડાવાળા શાકભાજી ખાવાની સલાહ આપવામાં આવે છે. આ શાકભાજીમાં પાલક પણ ખૂબ જ સ્વસ્થ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે જો તમારી થાળીમાં પાલકની ભાજી હોય તો તેને અવગણવાની ભૂલ ક્યારેય ન કરો. કારણ કે, પાલકમાં એટલા ફાયદાકારક પોષક તત્વો હોય છે કે આપણું શરીર અનેક રોગોથી દૂર રહી શકે છે.

Oct 17, 2021, 05:37 PM IST

Benefits Of Guar Beans: ગુવારની સિંગ પેટ ની તમામ તકલીફો કરશે દૂર, આ રીતે કરો ઉપાય

આરોગ્ય જાળવવા માટે લીલા શાકભાજીનો વપરાશ ખૂબ જ મહત્વપૂર્ણ છે. ન્યુટ્રિશનિસ્ટ્સ અનુસાર, ડાયટમાં નિયમિત રીતે લીલા શાકભાજી ઉમેરવાથી શરીરમાં અનેક પ્રકારની સમસ્યાઓથી છુટકારો મળી શકે છે. લીલા શાકભાજી ખાવાથી પેટની સમસ્યામાંથી મુક્તિ મળે છે, સાથે વજન પણ નિયંત્રણમાં રહે છે. આજે અમે તમારા માટે ગુવારની શીંગોના ફાયદા લાવ્યા છીએ.

Oct 7, 2021, 09:26 AM IST

Health Benefits of Pear: આ ફળ વજન ઘટાડવાની સાથે-સાથે રોગપ્રતિકારક શક્તિમાં કરે છે વધારો

આજે અમે તમારા માટે નાશપતીના ફાયદો લાવ્યા છીએ. હા, આ ફળ સ્વાસ્થ્ય માટે જબરદસ્ત લાભ આપે છે. નાશપતી એક મોસમી ફળ છે. તે  લીલા સફરજન જેવું લાગે છે. નાસપતીનું સેવન કરવાથી શરીરને ઘણી રીતે ફાયદો થાય છે. નાશપતીમાં કેલરીનું પ્રમાણ ઘણું ઓછું છે, જે વજન ઘટાડવામાં મદદ કરે છે.

Oct 4, 2021, 04:16 PM IST

Egg Shells Benefits: ઈંડાની ઉપરના પડને ફેંકશો નહીં, તમારા ચહેરાની ચમક વધારશે ઈંડાના છોતરા!

મોટાભાગના લોકો ઇંડાના ફાયદા અને ઉપયોગો જાણે છે, પરંતુ શું તમે જાણો છો કે ઇંડાના છોતરા (ઉપરનું પડ) પણ ખૂબ ઉપયોગી સાબિત થઇ શકે છે. તમે ઇંડા છોતરાની મદદથી તમારા ચહેરાની સુંદરતા વધારી શકો છો. ઇંડા છોતરામાં કેલ્શિયમ કાર્બોનેટ હોય છે, જે નબળા અથવા ક્ષતિગ્રસ્ત હાડકાંને સુધારવામાં મદદ કરી શકે છે. પરંતુ સાથે સાથે તે પિમ્પલ્સ, ટેનિંગ, ડાઘ દૂર કરીને સ્કિન ગ્લો પણ વધારે છે.
 

Sep 21, 2021, 09:16 AM IST

આયુર્વેદમાં કેમ માટીના વાસણોને કહ્યાં છે આશીર્વાદરૂપ? આ વાસણમાં બનેલો ખોરાક ખાવાથી થશે મોટો લાભ

જો તમે કબજિયાત અને પેટમાં ગેસની ગંભીર સમસ્યાથી પીડાવો છો તો બદલી નાખો આ આદત. ઘરમાં લોખંડની તવીની જગ્યાએ કરો માટીની તવીનો ઉપયોગ. થઈ જશે આપોઆપ અનેક ગંભીર બીમારીઓ દૂર

Aug 30, 2021, 01:33 PM IST

માટીના વાસણમાં કેમ જમાવાય છે દહીં? જાણવા જેવું છે કારણ, આ દહીં ખાવાના પણ છે અનેક ફાયદા

માટીના વાસણમાં દહીં બનાવવાના આ ફાયદાઓ જાણ્યા પછી, તમે ઘરે તે જ રીતે દહીં બનાવી શકશો. પરંતુ તેના માટે કેટલીક બાબતોની કાળજી લેવી પણ જરૂરી છે. લોકો માને છે કે તમારે સવારે દહીં ન ખાવું જોઈએ અને સાંજે તેને ખાવું જોઈએ નહીં. કારણ કે, આને કારણે દહીંમાં જાડાઈ અને મીઠાશ ઓછો થાય છે. ઉનાળામાં બપોરે 4-5 વાગ્યે દહી જમાવો, રાત્રે દસ રાત્રે 10-11 વાગ્યે દહીં જામી જશે. પરંતુ દહીં ખાવાનો સમય રાતનો નથી.. તમે આ દહીંને ફ્રિજમાં રાખો અને બીજા દિવસે તમે આ દહીંનું સેવન કરશો તો મીઠાશ મળશે..

Aug 27, 2021, 11:40 AM IST

Health Tips: કેલ્શિયમની કમી છે? ફિકર નોટ...હાડકા બની જશે લોખંડથી મજબૂત, જો ખાશો આ પાંચ વસ્તુઓ

સ્વસ્થ જીવન માટે ફિજિકલી ફીટ રહેવું જોઈએ. જેના માટે સ્નાયુઓ લચીલા અને હાડકા મજબૂત હોવા જરૂરી છે. હાડકા શરીરના આકાર, સંરચના સિવાય તમામ જરૂરી અંગોને સપોર્ટ કરે છે. આ તો તમે પણ જાણો જ છો કે આપણુ આખુ શરીર હાડકાઓના ઢાંચા પર ટકેલુ છે. એટલે જ તેમને સ્વસ્થ રાખવા જરૂરી છે. હાડકા ખરાબ અથવા નાજુક હોવા ઓસ્ટિયોપોરોસિસ, રિકેટ્સ, બોન કેન્સર, હાડકામાં સંક્રમણ જેવી સ્વાસ્થ્ય સંબંધી બીમારીઓને જન્મ આપે છે.
 

Aug 24, 2021, 07:32 AM IST

Working Couples માટે કિંમતી ગિફ્ટ છે જોઈન્ટ ફેમિલી, આ રીતે થશે લાભ

વર્કિંગ કપલ્સ સામે વર્કફ્રોમ હોમ દરમિયાન અનેક પડકારો આવે છે. ખાસ કરીને જે કપલ્સ જોઈન્ટ ફેમિલીમાં રહે છે તેમના માટે લોકડાઉનનો સમય ખુબ જ પડકારભર્યો રહ્યો પરંતુ નેગેટિવ બાબતને સાઈડમાં મૂકીને આપણે જોઈએ તો જોઈન્ય ફેમિલિમા ઘણા ફાયદા પણ છે.

Aug 16, 2021, 08:30 AM IST

મકાઈના ભુટ્ટા ખાઓ અને વજન ઘટાડો! માનવામાં ના આવતું હોય તો આટલું વાંચી લો

વરસાદની સીઝનમાં મકાઈ ખાવાની મજા કઈક અલગ જ હોય છે. બાફેલી હોય કે શેકેલી હોય. પોપકોર્ન પણ ખાવામાં સ્વાદિષ્ટ લાગે છે. આ સ્વાસ્થ્ય માટે પણ ઘણી રીતે ફાયદાકારક છે. મકાઈ આખી દુનિયામાં લોકપ્રિય છે અને તેની અનેક પ્રજાતિ પણ છે. ટાર્ટિલા, ચિપ્સ, કોર્ન મિલ, મકાઈનો લોટ, કોર્ન ઓઈલ જેવી અનેક વસ્તુઓ પણ બનાવવામાં આવે છે.

Aug 15, 2021, 07:28 PM IST

વીર્ય પતલું થઈ ગયું છે? Sprem Count ઘટી ગયા છે? કરો આ ફ્રૂટના રસનું સેવન, ફરી જોશમાં આવી જશે જવાની!

નવી દિલ્લીઃ ભારતમાં શેરડીનો રસ ખૂબ જ પસંદ કરવામાં આવે છે. તમને ઉનાળાની ઋતુમાં શેરડીના રસના ઘણા સ્ટોલ બજારમાં જોવા મળશે. ખરેખર, શેરડીનો રસ આપણને ઘણા સ્વાસ્થ્ય લાભો પ્રદાન કરે છે. એટલું જ નહીં, પુરુષો પણ તેનું સેવન કરીને ગંભીર સમસ્યામાંથી રાહત મેળવી શકે છે. પરંતુ શેરડીના રસના તમામ લાભ મેળવવા માટે, તમારે તેને ચોક્કસ સમયે પીવું પડશે.

Aug 13, 2021, 07:27 PM IST