કેન્દ્ર સરકારનાં પ્રોજેક્ટને અમલીકરણ માટે સુરતને બેસ્ટ પર્ફોમન્સ એવોર્ડ

વિશાખાપટ્ટનમ ખઆતે ધી મીનીસ્ટ્રી ઓફ હાઉસિંગએન્ડ અર્બન અફેર્સ દ્વારા તમામ સ્માર્ટ સિટીઝને પ્રોત્સાહીત કરવા માટે ઇન્ડિયન સ્માર્ટ સિટી એવોર્ડ 2019નું  આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત તમામ શહેરો પાસેથી 7 અર્બન થીમ પ્રોજેક્ટનાં નોમિનેશન મંગાવવામાં આવ્યા હતા. જેમાંથી સુરત શહેરને બે એવોર્ડ મળ્યા હતા. મીનીસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ દ્વારા સુરત સ્માર્ટ સિટીનાં બે પ્રોજેક્ટ રિસ્ટોરેશન, રિયુઝ એન્ડ રિડેવલપમેન્ટ ઓફ સુરત કેસ્ટલ પ્રોજેક્ટને કલ્ચર એન્ડ ઇકોનોમી કેટેગરીમાં એવોર્ડ પ્રાપ્ત થયો હતો. આ ઉપરાંત વન સિટી વન કાર્ડ ડિઝીટલાઇઝેશન ફોર કેશલેસ ટ્રાવેલ બાય ઇન્ટીગ્રેશન ઓફ ઓટોમેટીક ફેર કલેક્શન સિસ્ટમ વીથ સુરત મની કાર્ડ પ્રોજેક્ટને પણ ટ્રાન્સપોર્ટેશન કેટેગરીમાં એવોર્ડ મળ્યો હતો. આ પ્રોજેક્ટનાં ઘણા વખાણ પણ થયા હતા. 

Updated By: Jan 24, 2020, 11:13 PM IST
કેન્દ્ર સરકારનાં પ્રોજેક્ટને અમલીકરણ માટે સુરતને બેસ્ટ પર્ફોમન્સ એવોર્ડ

સુરત : વિશાખાપટ્ટનમ ખઆતે ધી મીનીસ્ટ્રી ઓફ હાઉસિંગએન્ડ અર્બન અફેર્સ દ્વારા તમામ સ્માર્ટ સિટીઝને પ્રોત્સાહીત કરવા માટે ઇન્ડિયન સ્માર્ટ સિટી એવોર્ડ 2019નું  આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત તમામ શહેરો પાસેથી 7 અર્બન થીમ પ્રોજેક્ટનાં નોમિનેશન મંગાવવામાં આવ્યા હતા. જેમાંથી સુરત શહેરને બે એવોર્ડ મળ્યા હતા. મીનીસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ દ્વારા સુરત સ્માર્ટ સિટીનાં બે પ્રોજેક્ટ રિસ્ટોરેશન, રિયુઝ એન્ડ રિડેવલપમેન્ટ ઓફ સુરત કેસ્ટલ પ્રોજેક્ટને કલ્ચર એન્ડ ઇકોનોમી કેટેગરીમાં એવોર્ડ પ્રાપ્ત થયો હતો. આ ઉપરાંત વન સિટી વન કાર્ડ ડિઝીટલાઇઝેશન ફોર કેશલેસ ટ્રાવેલ બાય ઇન્ટીગ્રેશન ઓફ ઓટોમેટીક ફેર કલેક્શન સિસ્ટમ વીથ સુરત મની કાર્ડ પ્રોજેક્ટને પણ ટ્રાન્સપોર્ટેશન કેટેગરીમાં એવોર્ડ મળ્યો હતો. આ પ્રોજેક્ટનાં ઘણા વખાણ પણ થયા હતા. 

વડોદરા: ગેસનો બાટલો ધડાકાભેર ફાટ્યો, વિસ્ફોટ એટલો ભયાનક કે ઘરમાં તિરાડો પડી

સુરત સ્માર્ટ સિટી કોર્પોરેશન દ્વારા સ્માર્ટ સિટી સિટી બનાવવા માટે બે પ્રોજેક્ટ ઉપરાંત SMAC સેન્ટર, ઇન્ટેલિજન્સ ટ્રાન્જીસ્ટર મેનેજમેન્ટ સિસ્ટમ, સ્માર્ટ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ સિસ્ટમ, AIC સુરતી Ilab ફાઉન્ડેશન, વિઝ્યુઅલ ઇમ્પ્રુવમેન્ટ એન્ડ મોડલ રોડ, એર ક્વોલિટી મોનિટરીંગ સિસ્ટમ, સોલાર એન્ડ વિન્ડ પાવર જનરેશન, અફોર્ડેબલ હાઉસિંગ જેવા વિવિધ કેન્દ્ર સરકારનાં પ્રોજેક્ટને સફળતાપુર્વક જમીન પર ઉતારવા માટે MOHUA દ્વારા સુરતને સ્માર્ટ સિટી પ્રોજેક્ટનાં શ્રેષ્ઠ અમલીકરણ હેઠ્લ બેસ્ટ પર્ફોમન્સ એવોર્ડ આપવામાં આવ્યો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube