ભારત સરકાર

સરકાર મોટા મોટા આંકડા જાહેર કરે છે, સરકારી હોસ્પિટલ બહાર ઇન્જેક્શન નહી હોવાના બોર્ડ

રાજ્યમાં કોરોના બાદ મ્યુકોરમાઇકોસિસને મહામારી જાહેર કરવામાં આવી છે. જો કે આ રોગનાં સૌથી વદારે કેસ હવે ગુજરાતમાં જોવા મળી રહ્યા છે. તેમાં પણ અમદાવાદમાં 500 થી વધારે કેસ અત્યાર સુધી નોંધાઇ ચુક્યા છે. આ રોગની સારવાર માટે ઇન્જેક્શન ક્યાંથી મેળવવા માટે તેની ગડમથલમાં દર્દીના સગા પડ્યાં છે. અત્રે નોંધનીય છે કે, અલગ અલગ ઇન્જેક્શન માટે દોડાદોડી કરીને માંડ માંડ કોરોનામાંથી બહાર આવેલા દર્દીના સગા હવે આ ફંગસના ઇન્જેક્શન માટે દોડાદોડી કરી રહ્યા છે. જ્યારે સરકાર સબ સલામતના દાવાઓ કરી રહ્યા છે. 

May 22, 2021, 04:49 PM IST
Sunday Special: Announce the date of vaccination, how to get the vaccine PT9M11S
Sunday Special: Politics started with the approval of vaccines PT6M4S
Sunday Special: Beware of rumors about vaccines PT8M40S

Rajnath Singh નો ચીન-પાકિસ્તાનને કડક સંદેશ, કહ્યું- 'છંછેડશે તેને છોડીશું નહીં'

પાકિસ્તાન અને ચીન સાથે સરહદ પર ચાલી રહેલા તણાવ વચ્ચે રક્ષામંત્રી રાજનાથ સિંહ ((Rajnath Singh) એ કડક સંદેશો આપ્યો છે અને કહ્યું કે સેના સરહદ પર જઈને કાર્યવાહી કરવા માટે તૈયાર છે. આ સાથે જ તેમણે કહ્યું કે ચીન સાથે એલએસી પર ચાલી રહેલા ગતિરોધનું વાતચીતથી પણ કોઈ 'સાર્થક સમાધાન' નીકળ્યું નથી અને યથાસ્થિતિ જળવાઈ રહેલી છે. 

Dec 30, 2020, 09:38 AM IST

Corona વેક્સિનની ભારતમાં હશે આ કિંમત, આ દિવસથી બધાને મળશે ડોઝ

Corona વેક્સિન હેલ્થકેર વર્કર્સ અને વૃદ્ધો માટે ફેબ્રુઆરી 2021ની આસપાસ ઉપલબ્ધ થવાની શરૂઆત થશે. એપ્રિલથી, તે બાકીના સામાન્ય લોકો સુધી પહોંચશે. તેના બે આવશ્યક ડોઝ દરેક વ્યક્તિને આપવામાં આવશે

Nov 20, 2020, 07:51 PM IST

ભારત સરકારના આક્રમક વલણ પછી ટ્વિટર લાઇન પર આવ્યું, લેખિતમાં માગી માફી

ભારતનો ખોટો નક્શો દેખાડવાના મામલામાં સરકારના ઇલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રાલય  (Ministry of Electronics and IT) દ્વારા આપવામાં આવેલી ચેતવણી બાદ ટ્વિટરે લેખિતમાં માફી માગી છે.
 

Nov 18, 2020, 05:54 PM IST

અન્ય દેશોની જેમ શું ભારતમાં પણ ફરી લગાવવામાં આવશે Lockdown?

વર્તમાન સ્થિતિ અનુસાર એક દિવસમાં કોવિડ-19 (Covid-19)ના 44,879 નવા કેસ સામે આવ્યા બાદ દેશમાં સંક્રમણના કેસ વધી શુક્રવારના 87.28 લાખ થઇ ગયા છે. ત્યારે 81,15,580 લોકોને સંક્રમણ મુક્ત થવાની સાથે જ દર્દીઓના સાજા થવાનો દર વધીને 92.97 ટકા થઈ ગયો છે

Nov 13, 2020, 06:39 PM IST

ભાગેડુ હીરા કારોબારી નીરવ મોદીની જામીન અરજી સાતમી વખત રદ્દ, હજુ રહેશે જેલમાં

આ પહેલાની સુનાવણીમાં ભાગેડુ હીરા કારોબારી નીરવ મોદીના વકીલોએ કોર્ટને કહ્યું હતુ કે મોદીની માનસિક સ્થિતિ સારી નથી. તે હતાશામા છે. ભારતમાં મોકલવા પર તે આત્મહત્યા કરી શકે છે.
 

Oct 26, 2020, 07:55 PM IST

ભારત સરકારે વિઝા પરથી રોક હટાવી, પર્યટકો સિવાય બધાને આવવાની છૂટ

ભારત સરકારે કોરોના વાયરસ સંક્રમણને રોકવા માટે લગાવેલો વિઝા પ્રતિબંધ હટાવી દીધો છે. સરકારે ઈલેક્ટ્રોનિક, પર્યટન અને ચિકિત્સા શ્રેણીઓને બાદ કરતા તમામ વિઝા તત્કાળ પ્રભાવથી બહાલ કરવાનો નિર્ણય લીધો છે.

Oct 22, 2020, 02:54 PM IST

મોદી સરકાર દેશની એક-એક ઈંચ જમીનને બચાવવા માટે સંપૂર્ણ રીતે સજાગ: અમિત શાહ

અમિત શાહે આ ઉપરાંત પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન, હાથરસ કેસ વિશે પણ મોટું નિવેદન આપ્યું છે. 

Oct 18, 2020, 08:16 AM IST

કોરોના વિરુદ્ધ જંગમાં સારા સમાચાર, નથી બદલાયું વાયરસનું સ્વરૂપ, રસી પણ એડવાન્સ સ્ટેજ પર

Corona Vaccine In India:  પ્રધાનમંત્રી કાર્યાલય (PMO)એ એક નિવેદનમાં કહ્યું કે, ભારતમાં ત્રણ રસી વિકાસના તબક્કામાં છે, જેમાંથી બે રસી બીજા અને એક રસી ત્રીજા તબક્કામાં છે. 

 

Oct 17, 2020, 09:26 PM IST

કોરોના સમીક્ષા બેઠકમાં બોલ્યા પીએમ મોદી, વેક્સિન આવવા સુધી દો ગજ કી દૂરી અને માસ્ક જરૂરી

પીએમ મોદીએ આગળ કહ્યુ કે, દેશના બધા ખુણા અને ત્યાંની પરિસ્થિતિઓને જોતા વેક્સિનને ઝડપથી પહોંચાડવી જોઈએ. પીએમ મોદીએ ભારત આવીને કહ્યુ કે, લોજિસ્ટિક્સ, ડિલિવરી અને એડમિન્સ્ટ્રેશનમાં દરેક પગલાને કડક લાગૂ કરવા જોઈએ.
 

Oct 17, 2020, 05:51 PM IST

દિલ્હી તોફાનો થકી આખા દેશને ભડકે બાળીને મોદી સરકારને ઉથલાવવાનું હતુ ષડયંત્ર

ભારત સરકાર (મોદી સરકાર) ને ઉથલાવી પાડવાનાં ષડયંત્ર હેઠળ દિલ્હી તોફાનો (Delhi Riots) નું ષડયંત્ર રચવામાં આવ્યું હતું. દિલ્હી હિંસાની તપાસ કરી રહેલા અધિકારીઓએ પુરાવાના આધારે આ દાવો કર્યો છે. તેમણે જણઆવ્યું કે, ષડયંત્રકારીઓએ પૈસા અને લોજિસ્ટિકને એક સમજી વિચારીને રચાયેલા કાવત્રા હેઠળ ઉપયોગ કરીને તોફાનીનો સ્ક્રિપ્ય તૈયાર કરી હતી.

Sep 22, 2020, 06:19 PM IST

પાકિસ્તાનમાં 6 મહિનાથી ફસાયેલા 40 ગુજરાતીઓને સરકાર દ્વારા વતન પરત લવાયા

શહેરના યુવાન અવિનાશ વ્યવસાયે સી.એ છે. માર્ચ મહિનામાં તેઓ પાકિસ્તાન પોતાના લગ્ન માટે ગયા હતા. લગ્ન બાદ તુરંત જ લોકડાઉન લાગુ થતા તેને માતા સાથે અવિનાશના ત્યાં રોકાવું પડ્યું હતું. ભારત પર ફરવાનો વારો આવ્યો ત્યારે તેમને વિટંબણાનો કોઇ પાર રહ્યો નહોતો. અવિનાશના પત્ની પાકિસ્તાની નાગરિક છે અને તેમના પત્નીએ લોંગ ટર્મ વિઝાની અરજી કરી હતી. જો કે તે પતિ સાથે ભારત પરત ફરી શક્યા નહોતા. અવિનાશના પત્ની ગર્ભવતી છે. તેવા સમયે અવિનાશ પોતાનાં 58 વર્ષીય માતા સાથે અમદાવાદ પરત ફર્યા છે. અવિનાશે પોતાની પત્ની માટે જરૂરી દસ્તાવેજી કામગીરી પુરૂ થાય અને ઝડપી ભારત પરત ફરે તેની રાહ જોઇ રહ્યા છે.

Sep 17, 2020, 11:52 PM IST

ભારતે પબજી સહિત 108 ચીની એપ બેન કરતા ભડકી ઉઠ્યું ચીન, નોંધાવ્યો વિરોધ

ચીન ભારત દ્વારા 108 ચીની એપ બેન કરતા રોષે ભરાયું છે. ચીનના વાણિજ્ય મંત્રાલયે ભારતના આ પગલા પર વિરોધ નોંધાવ્યો છે. ભારત અત્યાર સુધી 224 ચીની એપ પર પ્રતિબંધ લગાવી ચુક્યું છે. 
 

Sep 3, 2020, 02:02 PM IST