हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Scholarship
Scholarship News
Abroad Studies
વિદેશમાં ભણવું છે પણ પૈસાની સમસ્યા છે? આ યુનિવર્સિટી આપી રહી છે 10 લાખની સ્કોલરશીપ
જેમની આર્થિક સ્થિતિ સારી હોય છે તેમના સંતાનોના સપના તો પૂરા થઈ જતા હોય છે પરંતુ અનેક બાળકોની ઈચ્છાઓ અધૂરી રહી જાય છે. આવામાં વિદ્યાર્થીઓને મળનારી કેટલીક સ્કોલરશિપ તમારી વિદેશ જવાની સપનાને પૂરા કરી શકે છે. અહીં અમે તમને એક એવી સ્કોલરશીપ વિશે જણાવી રહ્યા છીએ જેમાં તમને 10 લાખ રૂપિયા સુધીની મદદ મળી શકે છે.
Nov 7,2023, 21:49 PM IST
announcement
શિક્ષણ સહાય! બાળકોને રૂ. ૧૮૦૦ થી રૂ. ૨ લાખ સુધીની મળે છે સહાય, આ યોજનાનો લાભ લો
Gujarat Government Big Announcement : ગુજરાતમાં શિક્ષણ સહાય યોજના હેઠળ અત્યાર સુધીમાં આશરે ૨.૮૧ લાખ જેટલા વિદ્યાર્થીઓને અપાઈ રૂ. ૧૫૯.૬૩ કરોડની શિષ્યવૃત્તિ... વર્ષ ૨૦૨૨-૨૩માં ૫૦ હજારથી વધુ વિદ્યાર્થીઓને અપાઈ રૂ. ૪૨.૪૫ કરોડની સહાય... શ્રમયોગી પરિવારના બાળકોને શિક્ષણ માટે રૂ. ૧૮૦૦ થી રૂ. ૨ લાખ સુધીની સહાય... બાંધકામ શ્રમિકોના મહત્તમ બે બાળકોને જ આ યોજના હેઠળ શિષ્યવૃત્તિ મળવાપાત્ર
Aug 26,2023, 15:20 PM IST
gujarat
વિદેશમાં ભણવા માટે સરકાર કરે છે સહાય:તમે લાભ લીધો? આ પ્રોસસ કરી છાત્રોએ 16 કરોડ તો..
વિદેશ જનાર 109 જેટલા વિદ્યાર્થીઓને રૂ.16 કરોડ 45 લાખની લોન સહાય સીધી DBT મારફતે વિદ્યાર્થીઓના ખાતામાં જમા કરાવાઈ છે, “કોમર્શિયલ પાયલોટ તાલીમ” યોજના થકી દિકરીઓનું પણ પાયલોટ બનવાનું સપનું થયુ સાકાર: લાભાર્થી
Aug 16,2023, 12:19 PM IST
canada
વિદેશમાં ભણવાનું સપનું થશે સાકાર! કેનેડામાં ભણવા માટે સરકાર 42 લાખ સુધી આપે છે....
Canada Study Scholarships : Canada માં Study કરવા માંગતા વિદ્યાર્થીઓ માટે ઘણી શિષ્યવૃત્તિઓ અને ફેલોશિપ છે, જે તેમને તેમનો અભ્યાસ પૂર્ણ કરવામાં મદદ કરે છે. ચાલો જાણીએ આવી શિષ્યવૃત્તિઓ વિશે.
Jan 17,2023, 7:35 AM IST
gujarat
કોના પાપે શાળામાં શિષ્યવૃત્તિ અટકી? DEO ના પૂછવા પર શિક્ષકોએ આપ્યો ચોંકાવનારો જવાબ
Gujarat Education System : શિષ્યવૃતિના લાભથી કેમ વંચિત રહે છે વિદ્યાર્થીઓ?... શા માટે વાલીઓ જ કરે છે શિષ્યવૃતિનો ઈનકાર?.. શિષ્યવૃતિના 100%ના લક્ષ્યાંકને કેમ આવી રહી છે અડચણ?
Jan 11,2023, 7:58 AM IST
Indian Students
Top 10 Scholarships: વિદેશમાં રહેવું, ખાવું,પીવું...બધું ફ્રી! આ છે ટોપ 10 સ્કોલરશિપ
અમેરિકા, કેનેડા સહિત અનેક દેશોમાં અભ્યાસ કરવા માટે લાખો રૂપિયાનો ખર્ચ કરવો પડે છે. જોકે ફૂલી ફંડેડ સ્કોલરશિપ દ્વારા વિદેશમાં અભ્યાસ કરી શકાય છે.
Oct 14,2022, 16:29 PM IST
Shah Rukh Khan
આ યુનિવર્સિટીમાં શાહરૂખ ખાનના નામ પર ફરીથી શરૂ થઈ સ્કોલરશીપ, તમામ વિગતો ખાસ જાણો
Shah Rukh Khan: ઓસ્ટ્રેલિયાની લા ટ્રોબ યુનિવર્સિટીમાં ભારતીય વિદ્યાર્થીઓ માટે શાહરૂખ ખાનના નામ પર એક સ્કોલરશીપ ચલાવવામાં આવે છે. જેને એક બ્રેક બાદ 2022માં ફરીથી શરૂ કરવામાં આવી છે. આ સ્કોલરશીપ દ્વારા એવા વિદ્યાર્થીનીઓને મદદ કરવામાં આવે છે જેઓ પીએચડી કરવા માંગે છે. ધ શાહરૂખ ખાન લા ટ્રોબ યુનિવર્સિટી પીએચડી સ્કોલરશીપ 2019માં શરૂ કરવામાં આવી હતી.
Aug 30,2022, 11:08 AM IST
HDFC bank
મહિલા એથલીટ્સને સપોર્ટ પૂરો પાડવા આ બેંકે લોન્ચ કરી સ્કોલરશિપ
આ પ્રકારના પાત્ર એથલીટ્સ 24 મેથી 24 જૂન, 2022 દરમિયાન અરજી કરી શકે છે. પસંદગી પામેલા એથલીટ્સને આંતરિક મૂલ્યાંકન માટે બોલાવવામાં આવશે અને આગામી તબક્કા માટે તેમની પસંદગી કરવામાં આવશે.
May 25,2022, 22:50 PM IST
Scholarship
આંબેડકર જયંતિએ ગુજરાત સરકારની મોટી જાહેરાત, શિષ્યવૃત્તિની આવક મર્યાદા વધારીને 6 લાખ
Ambedkar Jayanti 2022: રાજ્યના અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને સહાયરૂપ થવા માટે આજે ડૉ.બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતી નિમિત્તે રાજ્ય સરકારે મહત્વની ભેટ આપીને તેમને અપાતી સહાયની આવક મર્યાદામા નોધપાત્ર વધારો કરીને રૂપિયા 6 લાખ કરવાનો મહત્વનો નિર્ણય કર્યો
Apr 14,2022, 14:03 PM IST
Ahmedabad
આર્થિક રીતે પછાત વર્ગની 70 દીકરીઓને મળશે સ્કોલરશિપનો લાભ મળશે
શિક્ષણ એ એક વ્યક્તિ, એક કુટુંબ અને એક સમુદાયના ઉત્થાનમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે અને તેમને એક ઉજ્જવળ ભવિષ્ય પૂરું પાડે છે.
Jul 9,2021, 0:25 AM IST
Prachi Jindal
PM બોક્સમાં બેસીને પરેડ નિહાળતા પહેલાં મળી 1 લાખ રૂપિયાની સ્કોલરશિપ
આ છોકરીની સિદ્ધીઓ એટલી સરાહનીય છે કે, તેણીને વડા પ્રધાનના બૉક્સમાંથી ગણતંત્ર દિવસની પરેડને નિહાળવા માટે ભારત સરકાર તરફથી અતિથિ તરીકે હજાર રહેવા આમંત્રિત કરવામાં આવી છે.
Jan 25,2021, 14:50 PM IST
સ્તુતિ ખાંડવાલા
NEET અને JEE જેવી પરીક્ષામાં ઉતીર્ણ થઇને સુરતની સ્તુતિએ મેળવી અનોખી સિદ્ધિ
દેશમાં લાખો વિદ્યાર્થીઓ દર વર્ષે મેડીકલ એન્જીનીયરીંગ કે અન્ય ઉચ્ચ શિક્ષણની પ્રવેશ પરીક્ષા આપે છે. NEET અને JEE જેવી પરીક્ષામાં ઉતીર્ણ થાય તો તેને એક સિદ્ધિ ગણવામાં આવે છે. પરંતુ એક સાથે આવી અનેક પરીક્ષા પાસ કરનાર માંડ લાખોમાં એકાદ હોય છે. અને તે સુરતની 18 વર્ષની સ્તુતિ ખાંડવાલાનું નામ આ મહાસિદ્ધિ મેળવનાર વિદ્યાર્થીઓમાં સામેલ થાય છે.
Jun 22,2019, 22:47 PM IST
મહિલા સફાઈ કર્મચારી
મહિલા સફાઈ કર્મચારીની દીકરી હવે જશે સ્કોટલેન્ડ!
ઇન્દોરની વીમા હોસ્પિટલમાં કામ કરનારી મહિલા સફાઈ કર્મચારીની દીકરીને સ્કોટલેન્ડમાં અભ્યાસ કરવા માટેની શિષ્યવૃતિ મળી છે.
May 11,2019, 17:20 PM IST
કડી કેમ્પસ
આ શૈક્ષણિક સંસ્થાએ 1744 વિદ્યાર્થીઓને 1.27 કરોડની સ્કોલરશીપ એનાયત કરી
સર્વ વિદ્યાલય કેળવણી મંડળના પૂર્વ ચેરમેન માણેકલાલ એમ. પટેલની સાતમી પુણ્યતિથિ નિમિત્તે કડી-ગાંધીનગરના 1744 વિદ્યાર્થીઓને 1.27 કરોડની સ્કોલરશીપ એનાયત એ.એચ. મલ્ટીપલ ઈન્ડોર સ્ટેડિયમ હોલ, કડી કેમ્પસ, કડી મુકામે સવારે 9.૦૦ કલાકે વિદ્યાર્થીઓને ટ્રસ્ટી મંડળના સભ્યો, સહિત દાતાશ્રીઓના હસ્તે વિદ્યાર્થીઓને સ્કોલરશીપ એનાયત કરવામાં આવી હતી.
Jan 12,2019, 19:30 PM IST
આઇઆઇટી આશ્રમ સંસ્થા
IIT દ્વારા લેવાતી શિષ્યવૃતિની પરિક્ષામાં બેઠક વ્યવસ્થામાં છબરડા
આઈ.આઈ.ટી આશ્રમ સંસ્થા દ્વારા પરીક્ષામાં વિધાર્થીઓને બેસવા માટે યોગ્ય બેઠક વ્યવસ્થાનું આયોજન ન કરાતા વિધાર્થીઓને લોબીમાં બેસીને પરીક્ષા આપવાનો વારો આવતા વાલીઓએ ભારે હોબાળો મચાવ્યો હતો.
Oct 7,2018, 13:04 PM IST
Trending news
Assam
અસમમાં પૂરથી સ્થિતિ ખરાબ, 29 જેટલા જિલ્લાઓ પાણીથી લબાલબ, અત્યાર સુધી 50થી વધુના મોત
Hardik Pandya
ભાઈ, ભાભી અને પુત્ર અગસ્ત્ય સાથે હાર્દિકે કરી જીતની ઉજવણી, કયાં ગાયબ છે નતાશા?
2024-25 academic calendar
80 દિવસની રજાઓ, ફેબ્રુઆરીમાં બોર્ડની પરીક્ષા, જાણો ગુજરાત બોર્ડનું શૈક્ષણિક કેલેન્ડર
hurricane beryl
ખૂબ ખતરનાક છે બેરિલ વાવાઝોડું, જ્યાંથી પસાર થયું, ત્યાં કર્યો સફાયો, અહીં થઈ અસર
gujarat
ટ્રેનમાં ઝોમેટોના ઓર્ડર કરતા મુસાફરો માટે ચેતવણી રૂપ કિસ્સો, અ'વાદમાં થયો કડવો અનુભવ
gujarat
શેર માટીની ખોટ પુરી કરવા દંપતીએ અમદાવાદમાં કર્યો કાંડ, રાજસ્થાનથી 4 આરોપીઓની ધરપકડ
gujarat
7થી 8 ઇંચ વરસાદમાં અમદાવાદનો આ એરિયો પાણીમાં ડૂબ્યો! આ રીતે તંત્ર લાવશે સમસ્યાનો અંત
Gujarat Current Affairs IMD Weather
વરસેલા ભારે વરસાદ બાદ ગુજરાતમાં ક્યા કેવી છે સ્થિતિ? અનેક ધોધ ફરી જીવંત થયા
Anant ambani
અનંત-રાધિકાના લગ્નમાં સામેલ થશે આ દિગ્ગજ હસ્તિઓ, જાણો કોને-કોને મળ્યું છે આમંત્રણ
Nail Cutting Days
Nail Cutting Days: નખ કાપવા માટે આ દિવસ સૌથી શુભ, અચાનક મળશે ધન અને વધશે સુંદરતા