મેરેજ હોલની બહાર Babu-Babu ની બૂમો પાડતી રહી ગર્લફ્રેન્ડ, હોલમાં યુવકે બીજી સાથે કરી લીધાં લગ્ન, જુઓ VIDEO

તમે ફિલ્મોમાં ઘણીવાર જોયું હશે કે પ્રેમ કોઈની સાથે થાય અને લગ્ન બીજા કોઈની સાથે. તો વળી ઘણીવાર એવું પણ થાય છેકે, છેલ્લી ઘડીએ લગ્ન મંડપને જોડું તૈયાર હોય ત્યાં પ્રેમી આવે કે પછી પ્રેમીકા અચાનક દોડીને આવે અને લગ્ન રોકાઈ જાય અને બે પ્રેમીઓનું મિલન થઈ જાય છે. પણ વાસ્તવિક જીવનમાં દર વખતે આવું બનતું નથી. વાસ્તવિક જીવનમાં લગ્ન થઈ જાય અને પ્રેમી કે પ્રેમીકા એકલાં રહી જાય એવા ઢગલાં બંધ કિસ્સાઓ આપણે જોર જોતા રહીએ છીએ. કંઈક આવી જ ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. જેને જોઈને તમે પણ હચમચી જશો.

Updated By: Jul 14, 2021, 05:38 PM IST
મેરેજ હોલની બહાર Babu-Babu ની બૂમો પાડતી રહી ગર્લફ્રેન્ડ, હોલમાં યુવકે બીજી સાથે કરી લીધાં લગ્ન, જુઓ VIDEO

નવી દિલ્લીઃ તમે ફિલ્મોમાં ઘણીવાર જોયું હશે કે પ્રેમ કોઈની સાથે થાય અને લગ્ન બીજા કોઈની સાથે. તો વળી ઘણીવાર એવું પણ થાય છેકે, છેલ્લી ઘડીએ લગ્ન મંડપને જોડું તૈયાર હોય ત્યાં પ્રેમી આવે કે પછી પ્રેમીકા અચાનક દોડીને આવે અને લગ્ન રોકાઈ જાય અને બે પ્રેમીઓનું મિલન થઈ જાય છે. પણ વાસ્તવિક જીવનમાં દર વખતે આવું બનતું નથી. વાસ્તવિક જીવનમાં લગ્ન થઈ જાય અને પ્રેમી કે પ્રેમીકા એકલાં રહી જાય એવા ઢગલાં બંધ કિસ્સાઓ આપણે જોર જોતા રહીએ છીએ. કંઈક આવી જ ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. જેને જોઈને તમે પણ હચમચી જશો. એક યુવતી વીડિયોમાં મેરેજ હોલના મેઈન ગેટ બહાર બૂમો પાડતી જોવા મળી રહી છે. જે બાબુ-બાબુ બૂમો પાડી રહી છે પરંતુ તેની બૂમો સાંભળવા વાળુ તેનું ત્યાં કોઈ નથી.

Gandhinagar રેલવે સ્ટેશન પર બની ભારતની પહેલી 5 સ્ટાર હોટલ! જુઓ અંદરની તસવીરો

યુવક-યુવતીનો પ્રેમ,વિશ્વાસઘાત અને લગ્નની ઘણી કહાનિયો તમે સાંભળી હશે, આવી કહાનિયોને મળતી જુલતી એક ખબર અમે તમને જણાવા જઈ રહ્યા છે જેનો વીડિયો જોઈ તમને પણ યુવક પર ગુસ્સો આવી જશે. યુવતીની હાલત પર તમને પણ દયા આવી જશે.  એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જે એક મેરેજ હોલનો હોવાનું કહેવાઈ રહ્યું છે. વીડિયોમાં એક યુવતી મેન ગેટ બહાર બૂમો પાડતી જોવા મળી રહી છે. યુવતીએ મેરેજ હોલમાં ઘૂસવાનો ઘણો પ્રયત્ન કર્યો પરંતુ તેને કોઈએ અંદર જવા ન દીધી. વાયરલ થઈ રહેલો આ વીડિયો મધ્ય પ્રદેશના હોશંગાબાદનો હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.

Taarak Mehta ની સાળીઓનું ફિગર જોઈને પોપટલાલ થઈ ગયા પાણી-પાણી, તરત બનાવી દીધો પૈણવાનો પ્લાન!

Italy ના આ શહેરમાં રહેશો તો મળશે 25 લાખ રૂપિયા, પણ 40 વર્ષ કરતા ઓછી હોવી જોઈએ તમારી ઉંમર!

યુવતી ત્યાં સુધી બૂમો પાડતી રહી કે જ્યાં સુધી પોલીસ ના આવી. વીડિયો સોશલ મીડિયા પર વાયરલ થઈ ગયો છે. નેટિજન્સ દિલ તૂટવાવાળી યુવતી સાથે સહાનુભૂતિ વ્યક્ત કરી રહ્યા છે. એક રિપોર્ટ અનુસાર, કાનપુરમાં રહેવાવાળી આ મહિલાએ દાવો કર્યો છે કે તે છેલ્લા 3 વર્ષથી આ યુવકની સાથે લિવ-ઈન રિલેશનશિપમાં રહેતી હતી. આ કપલ ભોપાલની એક ખાનગી ફર્મમાં કામ કરતું હતું.

Naseeruddin Shah ના બે લગ્નોનું રહસ્યઃ પહેલાં પોતાનાથી 15 વર્ષ મોટી, પછી 13 વર્ષ નાની સ્ત્રી સાથે કેમ કર્યા લગ્ન!

Janhvi Kapoor ના આટલા ટાઈટ ડ્રેસને લીધે એક-એક ભાગ દેખાતો હતો, અર્જૂન કપૂરને પણ એમ થતું હશે કે...

TV ની સંસ્કારી વહુ કેમેરા સામે થઈ ગઈ સાવ ઉઘાડી! ટોપલેસ ફોટોશૂટ, ન્યૂડ આઈસ બાથ..અરેરે...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube