Hindenburg Politics: હિંડનબર્ગના રિપોર્ટ પર આર-પાર! 'શાખ' પર સવાલ, ખુલાસાથી ખલબલી

Hindenburg Politics: અમેરિકાની શોર્ટ ટેલર ફર્મ હિંડનબર્ગ રિસર્ચના ખુલાસાએ ભારતમાં ખળભળાટ મચાવી દીધો... ભારતના શેરબજારમાં તો વધારે ફેરફાર ન થયો... પરંતુ રાજનીતિમાં ભારે ગરમાવો આવી ગયો.... હિંડનબર્ગના આરોપોને સેબીના ચેરપર્સને પાયાવિહોણા ગણાવ્યા... જેના પર ફરી એકવાર હિંડનબર્ગે મોટો દાવો કરી દીધો...

Hindenburg Politics: હિંડનબર્ગના રિપોર્ટ પર આર-પાર! 'શાખ' પર સવાલ, ખુલાસાથી ખલબલી
Source: Bureau

About the Author