#IndiaKaDNA2019Conclave: કિસ્સા ખુરશી કા- શું વિચારી રહ્યો છે દેશ? અમિત શાહ હશે ચીફ ગેસ્ટ
આગામી વર્ષે દેશમાં લોકસભાની ચૂંટણી યોજનારી છે. 2019ની લોકસભા ચૂંટણી પહેલા દેશમાં રાજકીય હાલાત કેવા છે, કઈ વિપક્ષી પાર્ટીઓ ચૂંટણીમાં એકજૂથ થઈને ભાજપને પડકાર ફેંકી શકે તેમ છે, 2019ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ માટે શું સંભાવનાઓ છે.
Trending Photos
નવી દિલ્હી: આગામી વર્ષે દેશમાં લોકસભાની ચૂંટણી યોજનારી છે. 2019ની લોકસભા ચૂંટણી પહેલા દેશમાં રાજકીય હાલાત કેવા છે, કઈ વિપક્ષી પાર્ટીઓ ચૂંટણીમાં એકજૂથ થઈને ભાજપને પડકાર ફેંકી શકે તેમ છે, 2019ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ માટે શું સંભાવનાઓ છે, જો યુપીમાં સપા-બસપા અને કોંગ્રેસ મળીને ચૂંટણી લડે તો ભાજપનું કેટલું નુકસાન કરી શકશે વગેરે તમામ સવાલોના જવાબ જાણવા માંગતા હોવ તો બુધવારે ઝી ન્યૂઝ સાથે રહો. કારણ કે અહીં આજે 'INDIA का DNA 2019 कॉन्क्लेव' કાર્યક્રમ થવાનો છે. આ કાર્યક્રમોમાં રાજકીય જગતના જાણીતા અને ચર્ચિત ચહેરા આવશે અને પોતાની વાત રજુ કરશે. ઝી ન્યૂઝ મહત્વના સવાલો નેતાઓને પૂછશે.
2019 के चुनावी कवरेज का शुभारंभ#IndiaKaDNA 2019 आज दिन भर @sudhirchaudhary @SachinArorra @RubikaLiyaquat pic.twitter.com/Qyczu27tXe
— Zee News Hindi (@ZeeNewsHindi) June 20, 2018
આ કાર્યક્રમના મુખ્ય અતિથિ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ હશે. આ ઉપરાંત સપા અધ્યક્ષ અખિલેશ યાદવ, આરજેડી નેતા તેજસ્વી યાદવ, કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલા, રાજ્યવર્ધન સિંહ રાઠોડ, કિરણ રિજિજૂ, મુખ્તાર અબ્બાસ નકવી, પ્રકાશ જાવડેકર, રાજ બબ્બર જેવા રાજકીય ચહેરાઓ જણાવશે કે હાલના સમયમાં દેશ શું વિચારી રહ્યો છે.
2019 के नाम कश्मीर की कुर्सी कुर्बान #IndiaKaDNA दोपहर12 बजे @ZeeNews पर pic.twitter.com/duatSmMG0U
— Zee News Hindi (@ZeeNewsHindi) June 20, 2018
#IndiaKaDNA महागठबंधन के महारथी @yadavakhilesh के साथ खास बातचीत दोपहर 1 बजे @ZeeNews पर@sudhirchaudhary pic.twitter.com/SsRJDvamPc
— Zee News Hindi (@ZeeNewsHindi) June 20, 2018
#IndiaKaDNA महागठबंधन के महारथी?@yadavtejashwi के साथ खास बातचीत दोपहर 1:45 बजे @ZeeNews पर@sudhirchaudhary pic.twitter.com/SK4IqHiS9E
— Zee News Hindi (@ZeeNewsHindi) June 20, 2018
#IndiaKaDNA जिसके साथ मुस्लिम राज़ी 2019 में उसका राज ?@naqvimukhtar के साथ खास बातचीत दोपहर 2:30 बजे @ZeeNews पर@sudhirchaudhary pic.twitter.com/J8qR1Te905
— Zee News Hindi (@ZeeNewsHindi) June 20, 2018
અત્રે જણાવવાનું કે ઝી ન્યૂઝ હંમશા જનતા સંબંધિત સવાલો પોતાના મંચ પરથી ઉઠાવતું રહ્યું છે. 'INDIA का DNA 2019 कॉन्क्लेव' કાર્યક્રમમાં અમે એકવાર ફરીથી જનતાના સવાલ રાજનેતાઓ અને નીતિ નિર્માતાઓને સીધા પૂછીશું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે