ભગવાન રામે કરી હતી પતંગ ચગાવવાની શરૂઆત, જાણો Kite Flyingના ફાયદા

મકર સંક્રાંતિ (Makar Sankranti)ના દિવસે પતંગ ઉડાડવા (Kite Flying) ના ધાર્મિક કારણો સાથે જ વૈજ્ઞાનિક પક્ષ પણ છે. જાણો મકર સંક્રાંતિ  (Makar Sankranti 2021)ના દિવસે પતંગ ઉડાડવાનું કારણ અને તેનાથી થનાર ફાયદા  (Kite Flying Benefits) વિશે.

Updated By: Jan 14, 2021, 12:33 AM IST
ભગવાન રામે કરી હતી પતંગ ચગાવવાની શરૂઆત, જાણો Kite Flyingના ફાયદા

નવી દિલ્હી: 14 જાન્યુઆરી ગુરૂવારે મકર સંક્રાંતિ (Makar Sankranti 2021)નું પર્વ ઉજવવામાં આવશે. આ દિવસે ભગવાન સૂર્યની પૂજા (Surya Dev Puja) કરવામાં આવે છે. હિંદુ ધર્મમાં મકર સંક્રાંતિના પર્વ (Makar Sankranti Festival)નું ખાસ મહત્વ છે. હાલ લોકો આખુ વર્ષ હર્ષોઉલ્લાસ સાથે પતંગબાજી (Kite Flying) ની મજા માણો છો.

મકર સંક્રાંતિ પર પતંગ ઉડાડવાના ફાયદા
મકર સંક્રાંતિ (Makar Sankranti)ના દિવસે પતંગ ઉડાડવા (Kite Flying) ના ધાર્મિક કારણો સાથે જ વૈજ્ઞાનિક પક્ષ પણ છે. જાણો મકર સંક્રાંતિ  (Makar Sankranti 2021)ના દિવસે પતંગ ઉડાડવાનું કારણ અને તેનાથી થનાર ફાયદા  (Kite Flying Benefits) વિશે.

જાણો કેમ ઉત્તરાયણ પર ચગાવાય છે પતંગ? અને કેમ દેહત્યાગ માટે ભીષ્મ પિતામહે પસંદ કર્યો ઉત્તરાયણનો દિવસ

સૂર્યના કિરણો કરે છે ઔષધિનું કામ
મકર સંક્રાંતિ (Makar Sankranti)ના દિવસે સૂર્યનું ઉત્તરાયણ થાય છે. આ દિવસે સૂર્યના કિરણો (Sun Rays) ઔષધિનું કામ કરે છે. ઠંડીના કરણે શરીરમાં કફ (Phlegm) અને ત્વચામાં ડ્રાયનેસની સમસ્યા (Skin Dryness Problems) આવી જાય છે. એવામાં આ દિવસે પતંગ ઉડાવવા (Kite Flying on Makar Sankranti)થી આ સમસ્યાઓથી નિજાત મળી જાય છે. 

આગામી 4 વર્ષમાં World Class બનશે New Delhi Railway Station, ડિઝાઇનની તસવીરો આવી સામે

વિટામીન ડી મળે છે
આ દિવસે સૂર્યનું ઉત્તરાયણ થવાના લીધે સૂર્યના કિરણોમાં અતિઆધુનિક માત્રામાં વિટામિન ડી (Vitamin-D)મળે છે. આ દિવસે પતંગ ઉડાડવાથી સૂર્યના કિરણો સીધા વ્યક્તિના શરીર પર પડે છે, જેથી ઘણી શારીરિક સમસ્યાઓથી બચી શકાય છે.  

પતંગ ઉડાડવાથી શરીરમાં બને છે ગુડ હોર્મોન્સ
વૈજ્ઞાનિક તથ્યો અનુસાર પતંગ ઉડાડવાથી (Kite Flying)થી મગજ હંમેશા એક્ટિવ રહે છે. આ ઉપરાંત હાથ અને ગરદનની માંસ્પેશીઓમાં લચીલાપણું (Muscle Flexibility) રહે છે. પતંગ ઉડાડવાથી શરીરમાં ગુડ હોર્મોન્સ (Good Hormones) બને છે. જેના લીહ્દે મન પ્રસન્ન રહે છે. સાથે જ પતંગ ઉડાડવાથી આંખોની પણ કસરત થાય છે. 

Pankaj Tripathi એ લગ્ન પછી સેક્સને લઇને આપી આ સલાહ, એકવાર જરૂર વાંચો

ભગવાન રામે કરી હતી પતંગ ઉડાડવાની શરૂઆત
પુરાણો અનુસાર મકર સંક્રાંતિ (Makar Sankranti)ના દિવસે પતંગ ઉડાડવાની શરૂઆત પ્રભુ શ્રીરામ (Lord Rama)એ કરી હતી. પુરાણોના અનુસાર પ્રભુ રામે પતંગ સ્વર્ગલોકમાં ભગવાન ઇંદ્ર પાસે પહોંચી ગઇ હતી. ત્યારથી આ પરંપરાને આજ સુધી નિભાવવામાં આવે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube