Photos : હોલિવુડની હુરપરીઓને પણ પાછળ છોડી દે તેવા લૂકમાં દીપિકાએ કર્યું ‘છપાક’નું પ્રમોશન

ફિલ્મ છપાકને લઈને પહેલેથી જ લોકો અને સમીક્ષકો તરફથી સારા રિવ્યૂ આવી રહ્યાં છે. ત્યારે દીપિકા પાદુકોણે ફિલ્મના પ્રમોશનમાં પણ પોતાના લૂકથી ચાર ચાંદ લગાવી દીધા છે. ફિલ્મ છપાકને લઈને દીપિકાએ કોઈ કસર બાકી નથી રાખી. ટ્રેલરમાં પણ તેનો દમદાર રોલ જોઈ શકાય છે. ત્યારે તેના પ્રમોશનમાં દીપિકા કેટલી સ્ટાઈલિશ રહી તે જોઈએ.
 

1/5
image

ફિલ્મ છપાકને લઈને દીપિકાએ કોઈ કસર બાકી નથી રાખી. ટ્રેલરમાં પણ તેનો દમદાર રોલ જોઈ શકાય છે. ત્યારે તેના પ્રમોશનમાં દીપિકા કેટલી સ્ટાઈલિશ રહી તે જોઈએ.

2/5
image

દીપિકાની પ્રિન્ટેડ સ્ટાઈલ બહુ જ પસંદ કરવામાં આવી રહી છે. દીપિકા રોજ આ ફિલ્મના પ્રમોશનમાં અલગ અલગ અંદાજમાં દેખાઈ રહી છે.

3/5
image

પ્રિન્ટેડ સાડીમાં દીપિકા બહુ જ સુંદર લાગી રહી છે. પ્રમોશન દરમિયાન આ સાડી તેણે પહેરી હતી.

4/5
image

દીપિકાએ એક પ્રમોશનમાં ડેનિમ અને વ્હાઈટ શર્ટમાં નજર આવી હતી. પરંતુ વ્હાઈટ શર્ટ પર અલગ બ્લોક ટોપ કેઝ્યુઅલ લૂકને શાનદાર બનાવી રહ્યું હતું.

5/5
image

દીપિકાનો આ વ્હાઈટ લૂક અને તેના પર ચશ્મા પરફેક્ટ લાગે છે.