અમદાવાદ એરપોર્ટ પર કંઇ આવી જોવા મળી ટ્રમ્પ-મોદીની મિત્રતા, જુઓ PHOTOS

ટ્રમ્પ સાથે મેલાનિયા પણ

1/8
image

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) પરિવાર સહિત અમદાવાદ પહોંચ્યા. તેમનું વિમાન સોમવારે સવારે લગભગ 11.35 વાગે અમદાવાદના એરપોર્ટ પર પહોંચ્યું હતું.  

મોટેરા સ્ટેડિયમમાં ભવ્ય કાર્યક્રમ

2/8
image

રાષ્ટ્રપતિ ટ્રમ્પ આજે મોટેરા સ્ટેડિયમમાં નમસ્તે ટ્રમ્પ ઇવેન્ટમાં ભાગ લેશે. અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પની યાત્રાને લઇને લોકોમાં ખૂબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. લોકો સ્ટેડિયમ સુધી પહોંચવા માટે લાંબી લાઇન લગાવીને ઉભા છે. 

સાબરમતી આશ્રમ માટે રવાના થયા ટ્રમ્પ

3/8
image

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ એરપોર્ટ પરથી સીધા સાબરમતી આશ્રમ માટે રવાના થયા, સાબરમતી આશ્રમમાં ડોનાલ્ડ ટ્રમ્પએ ચરખો પણ ચલાવ્યો. 

કંઇક આ પ્રકારે એરપોર્ટ પર મળ્યા પીએમ મોદી અને ટ્રમ્પ

4/8
image

પીએમ નરેન્દ્ર મોદી જ્યારે એરપોર્ટ પર રાષ્ટ્રપતિ ટ્રમ્પને મળ્યા, તો તેમણે ટ્રમ્પને ગળે લગાવ્યા હતા. 

ગુજરાતી લોક નૃત્ય વડે સ્વાગત

5/8
image

ગુજરાત નૃત્ય દ્વારા અમદાવાદ એરપોર્ટ પર રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને પ્રથમ મહિલા મેલાનિયા ટ્રમ્પનું સ્વાગત કર્યું. અમદાવાદમાં એરપોર્ટ સર્કલ પર ડાન્સર્સના એક ગ્રુપે પરફોર્મ કર્યું. 

ઇવાંકા ટ્રમ્પ પણ આવી છે ભારત

6/8
image

રાષ્ટ્રપતિ ટ્રમ્પની સાથે તેમની પુત્રી ઇવાંકા ટ્રમ્પ પણ ભારત આવી છે એરફોર્સ વન વિમાન વર્ષ દ્વારા ઇવાંકા ટ્રમ્પ અને તેમના પતિ જારેડ કુશનર બહાર આવ્યા હતા.

ટ્રમ્પને રિસીવ કરવા પહોંચ્યા મોદી

7/8
image

વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે એરપોર્ટ પર ટ્રમ્પને રિસીવ કરવા પહોંચ્યા તો કંઇક આ અંદાજમાં જોવા મળ્યા. 

એરફોર્સ વન દ્વારા ભારત પહોંચ્યા ટ્રમ્પ

8/8
image

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ એરફોર્સ વન વિમાન દ્વારા અમદાવાદ પહોંચ્યા હતા.