PHOTOS : એક દિવસ પહેલા સૈફ-કરીનાએ ઉજવ્યો તૈમૂરનો બર્થડે, જુઓ કોને-કોને હતું આમંત્રણ

તૈમૂરના બર્થડે પર સારા અલી ખાન અને સોહા અલી ખાને તસવીરો શેર કરીને બર્થડે વિશ કર્યુ. સૈફ અને કરીનાએ શાનદાર પાર્ટી આપીને સેલિબ્રેશન કર્યું
 

અમદાવાદ :બોલિવુડ એક્ટર સૈફ અલી ખાન (Saif Ali khan) અને કરીના કપૂર (Kareena Kapoor) નો દીકરો તૈમૂર અલી ખાન (Taimur Ali Khan) નો આજે જન્મદિવસ છે. તે ત્રણ વર્ષનો થઈ ગયો છે. તૈમૂરનો જન્મદિન કરીના અને સૈફે ધામધૂમથી ઉજવ્યો હતો. તૈમૂરના જન્મદિનની તસવીરો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહી છે. 
 

1/11
image

પાર્ટીમાં કરીના કપૂર અને કરિશ્મા કપૂર ખાસ અંદાજમાં જોવા મળી.

2/11
image

તૈમૂરની બર્થડે પાર્ટીમા કરણ જૌહર પોતાના દીકરા સાથે પહોંચ્યો હતો.

3/11
image

સૈફ અલી ખાન અને કરીના કપૂરે આ સેલિબ્રેશનમાં પત્રકારોને પણ કેક ખવડાવી હતી.

4/11
image

સૈફ અલી ખાન, કરીના કપૂર અને તૈમૂર અલી ખાન આ પ્રસંગે ખાસ અંદાજમાં જોવા મળ્યા.

5/11
image

તૈમૂરની બર્થડે પાર્ટીમાં કરિશ્મા કપૂર પોતાની માતા બબીતા અને દીકરી સમાયરા સાથે...

6/11
image

તૈમૂરની ફોઈ સોહા અલી ખાને એક ખાસ તસવીર શેર કરીને તૈમૂરની બર્થડે વિશ કર્યું હતું.

7/11
image

સૈફ અલી ખાન પત્રકારોને કંઈક આ અંદાજમાં મળ્યા હતા

8/11
image

તૈમૂરના જન્મદિવસ પર સારા અલી ખાને એક સુંદર તસવીર શેર કરીને તૈમૂરને બર્થડે વિશ કર્યું.

9/11
image

તૈમૂરની બર્થડે પાર્ટીમાં સોહા અલી ખાન દીકરી સાથે...

10/11
image

કેકની સાથે કંઈ આવા અંદાજમાં જોવા મળ્યો તૈમૂર, જે આજે ત્રણ વર્ષનો થઈ ગયો છે.

11/11
image

પિતાની સાથે તૈમૂરની ખાસ ક્લિક