વિરાટ કોહલી આ રીતે રાખે છે અનુષ્કાનું ધ્યાન, મેદાનમાંથી ઇશારો કરી પૂછ્યુ- ભોજન કર્યું?

આઈપીએલ ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગલોરનો કેપ્ટન વિરાટ કોહલી આગામી વર્ષે પિતા બનવાનો છે. તેની પત્ની બોલીવુડ અભિનેત્રી અનુષ્કા શર્મા તેની સાથે યૂએઈમાં છે. 

Updated By: Oct 27, 2020, 05:30 PM IST
વિરાટ કોહલી આ રીતે રાખે છે અનુષ્કાનું ધ્યાન, મેદાનમાંથી ઇશારો કરી પૂછ્યુ- ભોજન કર્યું?

દુબઈઃ અનુષ્કા ઘણીવાર વિરાટને સપોર્ટ કરતા સ્ટેડિયમમાં જોવા મળી છે. તે હવે આઈપીએલમાં વિરાટ અને તેની ટીમ આરસીબી માટે ચીયર કરતી જોવા મળી રહી છે. ટીમ ઈન્ડિયાનો કેપ્ટન પણ અનુષ્કાનું ખુબ ધ્યાન રાખી રહ્યો છે. 

સ્ટેડિયમમાં વિરાટ અને તેની ટીમને સપોર્ટ કરી રહી છે અનુષ્કા
ક્રિકેટ સ્ટેડિયમમાં ઘણીવાર અનુષ્કા વિરાટને સપોર્ટ કરતી જોવા મળી છે. તે હવે આઈપીએલમાં વિરાટ અને તેની ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગલોરની મેચો દરમિયાન જોવા મળે છે અને તેની ટીમને સપોર્ટ કરે છે. 

અનુષ્કાને ઇશારામાં પૂછ્યુ ભોજન કર્યું
વિરાટ-અનુષ્કાની એક વીડિયો ક્લિપ ફેન ક્લબે ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. વીડિયોમાં જોઈ શકાય છે કે વિરાટ ગ્રાઉન્ડમાં ઊભા-ઊભા જ ઇશારામાં અનુષ્કાને પૂછી રહ્યો છે કે ભોજન કર્યું?

ફેન ક્લબે શેર કર્યો વીડિયો

 

અનુષ્કાએ પણ શેર કર્યો બેબી બંપ ફોટો
 

 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 

Pocketful of sunshine ☀️☺️

A post shared by AnushkaSharma1588 (@anushkasharma) on