Moon Craters: આકાશમાં ચમકતો ચંદ્ર જેટલો સુંદર દેખાય છે, તેટલો જ નજીકથી કદરૂપો છે. અમે આ એટલા માટે કહી રહ્યા છીએ કારણ કે ચંદ્રની સપાટી ખરબચડી છે અને તેમાં અસંખ્ય ખાડાઓ છે. પરંતુ પૃથ્વી પર એવું નથી. શું તમે આનું કારણ જાણો છો? ચાલો તમને જણાવીએ.
Indian Future Space Missions: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સતત ત્રીજી વખત દેશની બાગડોર સંભાળી છે. જેને મોદી 3.0 કહેવામાં આવી રહ્યું છે. મોદી 3.0માં સ્પેસ સેક્ટર પર ઘણો ભાર રહેશે. ભલે તે બની શકે, પીએમ મોદીના છેલ્લા બે કાર્યકાળમાં અવકાશ ક્ષેત્રે ઘણી ઊંચાઈઓને સ્પર્શી છે. ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO)ના ચંદ્રયાન-3એ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સોફ્ટ લેન્ડિંગ કરનાર ભારતને પહેલો દેશ બનાવ્યો છે. અમે સૂર્યના અભ્યાસ માટે 'આદિત્ય' અવકાશયાન L1 બિંદુ પર મોકલ્યું છે. મોદી 3.0 ના આવતા પાંચ વર્ષ દરમિયાન ISRO ઘણા મોટા મિશન લોન્ચ કરવા જઈ રહ્યું છે. આવો અમે તમને ભવિષ્યના 5 સ્પેસ મિશન વિશે જણાવીએ.
NEPTUNE FACTS: આપણું સૌરમંડળ આપણા બ્રહ્માંડનો એક નાનો ભાગ છે. સૌરમંડળમાં એવા ઘણા ગ્રહો છે જે તેમની અલગ-અલગ લાક્ષણિકતાઓ માટે જાણીતા છે.
નવી દિલ્લીઃપૃથ્વી પર સૂર્ય દિવસમાં એકવાર ઉગે છે અને અસ્ત થાય છે. પૃથ્વી પર માનવ પ્રવૃત્તિઓ તે મુજબ થાય છે. પરંતુ જ્યારે અવકાશયાત્રી અવકાશમાં જાય છે, ત્યારે તેને દિવસ અને રાત્રિ વિશે અથવા તો સૂર્યોદય અને સૂર્યાસ્ત વિશે કેવી રીતે ખબર પડે છે. કારણકે, અંતરિક્ષમાં તો અનેકવાર સૂર્ય ઊગે છે.
નિષ્ણાતોની માનીએ તો જો ભવિષ્યમાં આપણી સામે આવો કોઈ પ્રશ્ન આવે તો તેનો ઉકેલ ખુબ જટીલ બની જાય છે. કારણકે, અંતરિક્ષમાંથી અહીં પૃથ્વી પર પરત ફરવું એ ખુબ જ મુશ્કેલ છે. જો કોઈ એસ્ટ્રોનોટ સ્પેસ મિશન દરમિયાન મૃત્યુ પામે છે, તો તેના શરીરને પૃથ્વી પર લાવવામાં મહિનાઓ લાગે છે.
ISS એટલે કે ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનના ઈન્સ્ટાગ્રામ પેજ પર આ અદ્ભુત વીડિયોને શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોને બ્રહ્માંડમાં રહેલા સ્પેસ સ્ટેશનના સુપર હાઈ ડેફિનેશન કેમેરાએ રેકોર્ડ કર્યો છે.
નાસાની અવકાશયાત્રી અને ફ્લાઈટ એન્જિનિયર કેટ રુબિન્સે પ્રથમ વખત આંતરરાષ્ટ્રીય સ્પેશ સ્ટેશનમાં ઉગાડેલા મૂળાના પાકની લણણી કરી છે. અને 27 દિવસમાં મૂળાનો પાક તૈયાર થયો તેનો વીડિયો પણ નાસાએ સોશિયલ મીડિયામાં શેર કર્યો છે.
જો તમે વિચારી રહ્યા છો કે અંતરિક્ષ (Space)માં એક પૈસો પણ કેવી રીતે ખર્ચ કરી શકાય? તો અહીં કરવામાં આવનાર ખર્ચ વિશે જાણીને તમને આશ્વર્ય થશે. નાસા (NASA)દ્વારા અંતરિક્ષમાં ટોયલેટ બનાવવા માટે 14 મિલિયન પાઉન્ડ એટલે કે 1,86,48,000 ડોલર ખર્ચ કરી રહ્યું છે.
હવામાનમાં ખરાબીને કારણે PSLV C 49 ના લોન્ચિંગમાં થોડી મિનિટોનો વિલંબ થયો હતો.
અંતરિક્ષની દુનિયામાં ઘણી સફળતા ઝંડા લગાવી ચૂકેલા ઇસરો (ISRO) માટે આજે વધુ એક મહત્વપૂર્ણ દિવસ છે. જેનું કાઉન્ટડાઉન હજુ પણ ચાલુ છે. ઇસરો આજે ફરી અંતરિક્ષમાં પોતાનો પરચમ લહેરાવશે
અમેરિકી (America) અંતરિક્ષ એજન્સી (NASA)ના સ્પેસક્રાફ્ટ ઓસિરિસ રેક્સ (Osiris rex) ક્ષુદ્ર ગ્રહ બેન્નૂ (Asteroid Bennu) પર પહોચ્યા બાદ ત્યાંની તસવીરો મોકલવા લાગ્યો છે. નાસાએ ક્ષુદ્ર ગ્રહની નવી તસવીરો જાહેર કરી છે,
ભારત અંતરિક્ષની નવી મહાશક્તિ બની ચૂક્યું છે. ઈસરો વૈજ્ઞાનિક અનેક ઉપલબ્ધિઓ મેળવી ચૂક્યા છે અને આ સિલસિલો હજુ પણ ચાલુ છે. મેક ઈન ઈન્ડિયા અને મેક ફોર વર્લ્ડના મંત્ર વચ્ચે એક ભારતીય કંપની સ્પેસ સેક્ટરમાં નવું ડગલું ભરી રહી છે. ભારતની એરોસ્પેસ કંપની સ્કાયરૂટ (Skyroot) ઈસરોની મદદથી ડિસેમ્બર 2021 સુધીમાં અંતરિક્ષમાં રોકેટ લોન્ચ કરશે. સ્કાયરૂટે પોતાના પહેલા લોન્ચ વ્હિકલનું નામ વિક્રમ-1 (Vikaram-I) રાખ્યું છે. સ્કાયરૂટ એરોસ્પેસ પહેલી ભારતીય સ્ટાર્ટઅપ કંપની છે જેના દ્વારા દેશના પહેલા ખાનગી રોકેટ એન્જિન રમણનું સફળ પરિક્ષણ પૂરું થયું.
અંતરિક્ષમાં વિશાળ પતંગિયા જેવી આકૃતિની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે અને લોકોને ખુબ પસંદ પડી રહી છે. ખગોળશાસ્ત્રીઓ દ્વારા શોધાયેલી સ્પેસ બટરફ્લાય લોકોની જિજ્ઞાસાનું કેન્દ્ર બની ગઈ છે. વાદળી અને રિંગણિયા રંગના વાદળોવાળું આ પતંગિયુ હજારો પ્રકાશવર્ષ દૂર છે.
સરકારે આજે અંતરિક્ષ ગતિવિધિઓના સમસ્ત ક્ષેત્રમાં ખાનગી ક્ષેત્રની ભાગીદારી વધારવાના ઉદ્દેશ્યથી અંતરિક્ષ ક્ષેત્રમાં દૂરગામી સુધારાને મંજૂરી આપી દીધી છે.
અમેરિકી અંતરિક્ષ એજન્સી નાસા (NASA)એ મહિલાઓ માટે યૂનિવર્સલ વેસ્ટ મેનેજમેન્ટ સિસ્ટમ (Universal Waste Management System)નામે એક ટોયલેટ બનાવ્યું છે. જેની કિંમત લગભગ 23 મિલિયન ડોલર્સ છે.
ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ઇસરો)ના સૌથી તાકતવર ઇમેજિંગ સેટેલાઇટનું કાઉન્ટ ડાઉન શરૂ થઇ ગયું છે. મંગળવારે 4:40 વાગ્યાથી લોન્ચિંગ માટે ઉલટી ગણતરી શરૂ થઇ ગઇ છે.આજે બપોરે 3:25 વાગે આ તાકાતવર ઇમેજિંગ સેટેલાઇટ લોન્ચ થશે. આ સાથે જ PSLVC48 ના ચોથા તબક્કા (PS4) માટે ઓક્સીડાઇઝર ભરવામાં આવી છે.
ઇસરો આજે ફરી એક વખત અંતરિક્ષના ક્ષેત્રમાં નવો ઇતિહાસ રચવા જઇ રહ્યું છે. આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટા સ્થિત સતીશ ધવન સ્પેસ સેન્ટર પરથી આજે બપોરે 3-25 વાગ્યે સૌથી તાકાતવર ઇમેજિંગ સેટેલાઇટ લોન્ચ કરશે. દેશના સૌથી લેટેસ્ટ એવા આ જાસૂસી સેટેલાઇટનું નામ રીસેટ 2-બીઆર-1 છે. જે સમગ્ર પૃથ્વી પર નજર રાખનારો રડાર ઇમેજિંગ સેટેલાઇટ છે આ સેટેલાઇટનું વજન 628 કિલોગ્રામ છે. પીએસએલવી સી-48 રોકેટ 2-બીઆર-1 લોન્ચ થશે. જેને 576 કિલોમીટરની કક્ષામાં સ્થાપિત કરવામાં આવશે.2-બીઆર-1 અંતરિક્ષમાં તૈનાત થયા બાદ ભારતની રડાર ઇમેજીંગની તાકાતમાં અનેક ગણો વધારો થઇ જશે.
અમેરિકાની સિનસિનાટી યુનિવર્સિટીના(Cincinaty Professor) પ્રોફેસર ઓઉ માએ જણાવ્યું કે, 'મોટા વાણિજ્યિક ઉપગ્રહ મોંઘા હોય છે. તેઓ ઈંધણ સમાપ્ત થઈ ગયા પછી કામ કરવાનું બંધ કરી લે છે. સૌથી ઉપયોગી ઉપગ્રહ રિપેરિંગ થયા પછી અને કામપૂરા કરવામાં સક્ષમ હશે.'
ભારતની આકાશી શક્તિમાં થયો વધારો, જુઓ X-Ray
ઇન્ડીય સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ઇસરો) હવે 3 અર્થ ઓબ્ઝર્વેશન અથવા સર્વિલન્સ સેટેલાઇટ લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યો છે. તેમાંથી એક 25 નવેમ્બરે લોન્ચ કરવામાં આવશે, જ્યારે બે ડિસેમ્બરમાં લોન્ચ કરવામાં આવશે. સેટેલાઇટ બોર્ડર સિક્યોરિટી માટે ખૂબ મહત્વપૂર્ણ ગણવામાં આવી રહ્યો છે.
પાકિસ્તાન પણ 2022 સુધીમાં પોતાના કોઈ નાગરિકને અંતરિક્ષમાં મોકલશે. જો તમને વિશ્વાસ ન આવતો હોય તો પાકિસ્તાનના વિજ્ઞાન અને ટેક્નોલોજી મંત્રી ફવાદ ચૌધરીની ટ્વીટ જોઈ લો. તેમણે કહ્યું કે આ માટે તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.