અંબાતી રાયડૂ

INDvsWI: અંતિમ બોલ પર શાઈ હોપની બાઉન્ડ્રી, બીજી વનડે ટાઇ

ભારતે 6 વિકેટ ગુમાવીને 50 ઓવરમાં 321 રન બનાવ્યા હતા, જેના જવાબમાં વિન્ડિઝે 7 વિકેટ ગુમાવીને શાઈ હોપના અણનમ 123 રનની મદદથી 321 રન બનાવ્યા, મેચ ટાઈ થઈ

Oct 24, 2018, 02:58 PM IST

વિરાટ કોહલીએ પાસ કર્યો યો-યો ટેસ્ટ, રાયડૂ થયો ફેલ, ઈંગ્લેન્ડના પ્રવાસમાંથી થશે બહાર

બેંગલુરૂઃ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીનું આયર્લેન્ડ વિરુદ્ધ બે મેચોની ટી-20 શ્રેણીમાં રમવાનું નક્કી છે, પરંતુ મિડલઓર્ડર બેટ્સમેન અંબાતી રાયડૂ યો યો ટેસ્ટમાં ફેલ થતા તે ઈંગ્લેન્ડના પ્રવાસમાંથી બહાર થઈ શકે છે. બીસીસીઆઈના સીનિયર અધિકારીએ જણાવ્યું, કેપ્ટન વિરાટ સહિત તમામ ખેલાડીઓએ યો યો ટેસ્ટ પાસ કરી લીધો છે.

Jun 16, 2018, 03:31 PM IST