Who Can Suspend An IPS Officer : આઈપીએસ એટલે ઈન્ડિયન પોલીસ સર્વિસ. પણ શું તમને આઈપીએસ સાથે જોડાયેલી કેટલીક મહત્વની બાબત ખબર છે, ન ખબર હોય તો જાણી લો.
Gujarat IPS Transfer : કોઈપણ રાજ્ય માટે કાયદો અને વ્યવસ્થા સૌથી મહત્વપૂર્ણ છે. જ્યારે રાજ્ય વડા પ્રધાન અને ગૃહ પ્રધાનનું ગૃહ રાજ્ય હોય છે, ત્યારે કાયદો અને વ્યવસ્થા વ્યવસ્થિત રહે તે વધુ મહત્વપૂર્ણ છે, કારણ કે વિપક્ષ ત્યાંની દરેક નાની-મોટી ઘટના પર નજર રાખે છે. વિશ્વમાં દેશનું નેતૃત્વ કરી રહેલા પીએમ નરેન્દ્ર મોદી અને આતંકવાદ અને આંતરિક સુરક્ષા સંભાળી રહેલા ગૃહ પ્રધાન અમિત શાહના ગૃહ રાજ્ય ગુજરાતમાં મોટો ફેરબદલ થયો છે. રાજ્ય સરકારે 74 IPS અધિકારીઓની બદલી અને બઢતી આપી છે. જાણો કોણ છે તે 10 IPS અધિકારીઓ જે કાયદો અને વ્યવસ્થાનું મહત્વપૂર્ણ કાર્ય સીધી રીતે સંભાળી રહ્યા છે.
Gujarat IPS Officers Transfer: ગુજરાતાં IPS અધિકારીઓની બદલીઓ હાલ ચર્ચામાં છે, કેટલાક અધિકારીઓ સાઈડલાઈન થયાની ચર્ચા પોલીસ બેડામાં થઈ રહી છે
Gujarat IPS Officers Transfer: રાજ્યના 105 IPS અધિકારીઓની બદલીના ઓર્ડર છૂટ્યા, પરંતું 10 જેટલા વરિષ્ઠ અધિકારીઓનું નામ કેમ ગાયબ રહ્યું, કંઈક તો લોચો છે
IAS Savita Pradhan: મધ્યપ્રદેશના મંડાઈ ગામના એક આદિવાસી પરિવારમાંથી આવતી, સવિતાને પ્રતિકૂળ આર્થિક સંજોગોનો સામનો કરવો પડ્યો હતો. શાળામાં શિષ્યવૃત્તિએ તેમને 10મું ધોરણ પૂર્ણ કરવામાં મદદ કરી.
Loksabha Election 2024: રાજ્યના ગૃહ વિભાગે અધિકારીઓની બદલીના આદેશ આપ્યા છે. જેમાં 10 આઇપીએસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે જ્યારે 2 SPSની પણ બદલી કરવામાં આવી છે. આમ ગૃહ વિભાગે કુલ 12 અધિકારીઓની બદલી કરી છે.
UPSC Exam: યુપીએસસીની પરીક્ષા પાસ કરવા માટે ઉમેદવારો વર્ષોથી તૈયારીઓ કરતા હોય છે. પણ સવાલ એ થાય છેકે, ખરેખર આ પરીક્ષા પાસ કરવા માટે રોજ કેટલાંક કલાક વાંચવું પડે છે? આ પરીક્ષા પાસ કરવા માટે કેટલાં ચાન્સ મળે છે? જાણો આ સવાલોના જવાબો.
Gujarat Police: આ IPS અધિકારીએ ઉડાડી અમદાવાદ પોલીસની ઊંઘ! દારૂ-જુગારના અડ્ડા પર ત્રાટક્યો 'રિયલ સિંઘમ'.અમદાવાદમાં દારૂના અડ્ડા અને જુગારધામો પર ત્રાટકીને ફિલ્મી સ્ટાઈલમાં રેડ કરીને આરોપીઓને દબોચી લેતા સ્થાનિક પોલીસ અને સ્થાનિક અધિકારીઓ પણ ફફડી ગયાં.
PM Modi Atul Karwal IPS: આજે કોઈ PM મોદીની આંખમાં આંખ મિલાવીને કહે કે ' આપ ઐસા નહીં કર સકતે' તો બીજી જ ઘડીએ એની નોકરી જતી રહે.... PM મોદીને કહેવા માટે પણ હિંમત જોઈએ પણ ગુજરાતમાં એક બાહોશ અધિકારી હતા. જેમને મોદીને નિયમોનું ભાન કરાવી કહ્યું હતું કે સરજી ' આપ ઐસા નહીં કર સકતે'.... હા અમે વાત કરી રહ્યાં છે IPS અતુલ કરવાલની . જેઓએ અત્યંત માનપૂર્વક આપેલી આ સલાહને પીએમ મોદી આજે પણ યાદ કરે છે.
હવે અમદાવાદને ફૂલ ટાઈમ પોલીસ કમિશનર મળ્યા છે. અમદાવાદ શહેરના પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ નિવૃત થયા બાદ પ્રેમવીર સિંહ પાસે અમદાવાદ કમિશનરનો ચાર્જ છે. ત્યારે હવે અમદાવાદ શહેરને નવા કમિશનર મળ્યા છે.
પ્રીતિ ઝિંટાની ફ્લાઈંગ કિસ (Flying Kiss) હાલ સોશિયલ મીડિયા પર ચર્ચાને ચગડોળે ચઢી છે. ચાર જીતથી પ્રીતિ ઝિંટા હાલ ફુલ ફોર્મમાં છે
પીએમ મોદીએ કહ્યું કે સામાન્ય માનવી પર પ્રભાવ પેદા કરવો છે કે સામાન્ય માનવીમાં પ્રેમનો સેતુ જોડવો છે તે નક્કી કરી લો. જો તમે પ્રભાવે પેદા કરશો તો તેની ઉંમર બહુ નાની હોય છે. પરંતુ પ્રેમનો સેતુ જોડશો તો તમે રિટાયર થશો ત્યારે પણ જ્યાં તમારી પહેલી ડ્યૂટી હશે ત્યાંના લોકો તમને યાદ કરશે.
ashish bhatiya's name on top list for gujarat police's new DGP
ગાંધીનગર: 1989 બેચના આઇપીએસ વિકાસ સહાયની બદલી કરાઈ. રક્ષા શક્તિ યુનિવર્સિટીના ડેપ્યુટી ડાયરેકટર જનરલ બદલી કરી પોલીસ ટ્રેનિંગના adgp તરીકે મુકાયા છે. વિકાસ સહાય લોક રક્ષક ભરતી બોર્ડના ચેરમેન પણ છે.
પૂર્વ આઈપીએસ સંજીવ ભટ્ટે 30 વર્ષ જૂના જામજોધપુરના કસ્ટોડિયલ ડેથ કેસમાં આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. ત્યારે આ સમાચારથી સમગ્ર પોલીસ બેડામાં સન્નાટો વ્યાપી ગયો છે. ત્યારે આ પૂર્વ આઈપીએસનો વિવાદો સાથેનો નાતો બહુ જ જૂનો રહ્યો છે. તેમજ તેમનો વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેનો વિવાદ પણ કોઈનાથી છુપાયેલો નથી. મોદી સરકારની કામગીરી સામે સવાલો ઉભા કરીને તેઓ હંમેશા વિવાદમાં રહ્યા છે. તેમની સામેના નાર્કોટિક્સ કેસમાં તેઓ 10 મહિનાથી જેલમાં છે.
જામજોધપુરમાં 30વર્ષ જૂના કસ્ટોડિયલ ડેથમાં જામનગર કોર્ટનો ચુકાદો આવી ગયો છે. જેમાંજામનગર સેશન્સ દ્વારાપૂર્વ IPS સંજીવ ભટ્ટ અને કોન્સ્ટેબલ પ્રવિણસિંહ ઝાલાને આજીવન કેદની સજા સંભળાવવામાં આવી છે. 1990ના વર્ષમાં જામનગરમાં પોલીસ કસ્ટડીમાં એક શખ્સનું મોત થયું હતું, જેનો આદે જામનગર કોર્ટ દ્વારા ચુકાદો આપવામાં આવ્યો હતો.
રાજ્યમાં એકસાથે 11 જેટલા આઈપીએસ અધિકારીઓ નિવૃત્ત થતાં અન્ય અધિકારીઓને મળશે બઢતીનો લાભ, ડીજી કક્ષાથી માંડીને ડીસીપી કક્ષા સુધીના 11 અધિકારીઓ આ વર્ષે નિવૃત્ત થવા જઈ રહ્યા છે