ઉપવાસ

રામ મંદિર નિર્માણ માટે 88 વર્ષના ઉર્મિલાબહેનનો 28 વર્ષથી અન્નનો ત્યાગ, હવે અયોધ્યા જઈને તોડશે વ્રત

ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) ના અયોધ્યામાં બહુ જલદી ભગવાન શ્રીરામનું ભવ્ય મંદિર (Ram Temple) બનવા જઈ રહ્યું છે. 5 ઓગસ્ટના રોજ થનારા ભવ્ય ભૂમિ પૂજન કાર્યક્રમને લઈને એકબાજુ જ્યાં અયોધ્યા (Ayodhya) માં તૈયારીઓ જોરશોરથી ચાલુ છે ત્યાં દેશભરમાં ભગવાન રામના ભક્તોમાં ખુશીની લહેર છે. આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા મંદિર નિર્માણનું ભૂમિ પૂજન કરવામાં આવશે. જેમાં દેશભરના સાધુ સંત અને મંદિર નિર્માણ માટે વર્ષો સુધી સંઘર્ષ કરનારા લોકોને આમંત્રિત કરાયા છે. પરંતુ જબલપુરમાં રહેતા 88 વર્ષના ઉર્મિલા ચતુર્વેદી હજુ પણ આમંત્રણ મળવાની રાહ જોઈ રહ્યાં છે. 

Aug 3, 2020, 07:34 AM IST

રથયાત્રા મામલે સંત લક્ષ્મણદાસજી મહારાજ ઉતર્યા ઉપવાસ પર, મહેશ કુશવાહની સમજાવટ બાદ વિવાદનો અંત

દરવર્ષે અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથજી નગરયાત્રાએ નીકળે છે. ત્યારે કોરોના વાયરસની મહામારીને લઈને હાઇકોર્ટના આદેશ બાદ વર્ષોથી ચાલી આવતી આ પરંપરા પ્રથમ વખત તૂટી છે. જેને લઇને જુના મોસાળના સંત લક્ષ્મણદાસજી મહારાજ ઉપવાસ પર ઉતર્યા હતા અને આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી. જો કે, ઉત્તર ભારત વિકાસ પરિષદના અધ્યક્ષ મહેશ કુશવાહની સમજાવટ બાદ વિવાદનો અંત આવ્યો હતો.

Jun 24, 2020, 06:20 PM IST

શ્રદ્ધા કે અંધશ્રદ્ધા: કોરોનાને ભગાડવા કર્યા ઉપવાસ, મંદિરોમાં મહિલાના ટોળે ટોળા

દાહોદ જિલ્લાના અનેક ગામોમાં કોરોના વાયરસને ભગાડવા માટે મહિલાઓ ઉપવાસ કરી રહી છે. શ્રદ્ધા કે અંધશ્રદ્ધા વચ્ચે વહેલી સવારથી અનેક ગામોના મંદિરોમાં પૂજાપાઠ કરવા મહિલાઓના ટોળે ટોળા ઉમટી પડે છે.

May 22, 2020, 05:03 PM IST
Hardik Patel New Fast Progreme PT2M52S

હાર્દિક પટેલ ફરી એકવાર ખેડૂતો માટે કરશે ઉપવાસ, જુઓ વીડિયો

હાર્દિક પટેલ ફરી એકવાર ખેડૂતો માટે કરશે ઉપવાસ, જુઓ વીડિયો

Nov 19, 2019, 07:50 PM IST
Hardik Patel On Goverment Pakage PT1M5S

7 કલાકના ઉપવાસમાં સરકારે 700 કરોડ ખેડૂતોને આપ્યા: હાર્દિક પટેલ

7 કલાકના ઉપવાસમાં સરકારે 700 કરોડ ખેડૂતોને આપ્યા: હાર્દિક પટેલ

Nov 13, 2019, 10:00 PM IST

ખેડૂતોના હક માટે રાજકોટમાં હાર્દિક પટેલનું ઉપવાસ આંદોલન શરૂ

હાર્દિક પટેલ ઉપવાસ આંદોલન: ખેડૂતોને વીમો અને આર્થિક વળતર આપવાની માંગ સાથે આજથી કોંગ્રેસ (Congress) ના નેતા હાર્દિક પટેલે ઉપવાસ આંદોલન શરૂ કર્યું છે. હાર્દિક પટેલે (Hardik Patel) રાજકોટના પડધરીથી હાર્દિક પટેલના પ્રતીક ઉપવાસની શરૂઆત થઈ છે. આ ખેડૂત સત્યાગ્રહમાં કોંગ્રેસના ધારાસભ્ય લલિત કગથરા, ખેડૂત સંગઠન અને મોટી સંખ્યામાં ખેડૂતો (Farmers) ઉપસ્થિત રહ્યાં છે.  

Nov 13, 2019, 11:14 AM IST

આવતીકાલથી હાર્દિક પટેલના પ્રતિક ઉપવાસ : સોશિયલ મીડિયા પર તમામ ખેડૂતોને એકઠા થવા અપીલ કરી

રાજ્યના ખેડૂતોને કમોસમી વરસાદથી થયેલા નુકસાન સંદર્ભે  સરકાર અને વિમા કંપની ઓ પાસેથી વળતર મળે તેવી માંગ સાથે હાર્દિક પટેલ આંદોલનના માર્ગે નીકળ્યો છે. 13 નવેમ્બરને બુધવારના રોજ હાર્દિક પટેલ પડધરી ખાતેથી પ્રતિક ઉપવાસની શરૂઆત કરશે. ઉપવાસના એક દિવસ અગાઉ હાર્દિક પટેલે ખેડૂતોને એક થવા માટે હાકલ કરતી પોસ્ટ સોશિયલ મીડિયા પર શેર કરી છે. જેમાં તેઓએ લખ્યું છે કે, ખેડૂતો તરીકે જ એક ઓળખ ઊભી કરવી પડશે. જાત-પાત જ્ઞાતિ કે પક્ષથી અલગ થઈ એક ખેડૂત તરીકે જ આગળ આવી લડત આપવી પડશે. 

Nov 12, 2019, 01:32 PM IST
Rajkot Upvas Aant PT3M43S

રાજકોટમાં 4 દિવસથી આમરણાંત ઉપવાસ પર બેઠેલા ખેડૂતોનું આંદોલન પૂર્ણ

રાજકોટમાં 4 દિવસથી આમરણાંત ઉપવાસ પર બેઠેલા ખેડૂતોનું આંદોલન પૂર્ણ, પાક વીમાના પૈસા જુલાઈમાં આપવાની લેખિત બાહેધરી મળતાં ખેડૂતોએ કર્યા પારણાં, ભાજપના જિલ્લા પ્રમુખે ખેડૂતોને કરાવ્યા પારણાં

Jun 9, 2019, 03:05 PM IST
Rajkot Farmer Protest Win PT11M37S

રાજકોટમાં ઉપવાસ પર બેઠેલા ખેડૂતોનું આંદોલન સફળ, જુઓ ક્યારે મળશે પાકવિમો

રાજકોટમાં પાક વીમા સહિતની માગ સાથે ઉપવાસ પર બેઠેલા ખેડૂતોનું ઉપવાસ આંદોલન સફળ, 15 દિવસમાં ખેડૂતોના ખાતાં જમા થઈ જશે પાકવીમાના પૈસા, છેલ્લા ત્રણ દિવસથી આમરણાંત ઉપવાસ પર બેઠા છે ખેડૂતો

Jun 8, 2019, 02:20 PM IST
Rajkot Farmer Protest PT8M50S

રાજકોટ માર્કેટ યાર્ડ ખાતે ખેડૂતોના આમરણાંત ઉપવાસનો આજે ત્રીજો દિવસ

રાજકોટ માર્કેટ યાર્ડ ખાતે ખેડૂતોના આમરણાંત ઉપવાસનો આજે ત્રીજો દિવસ, પાક વીમો અને ભાવાંતર યોજના સહિતના પડતર પ્રશ્નોને લઈને ખેડૂતો બન્યાં ઉગ્ર, ખેડૂતોએ પાકવીમાને બીરબલની ખીચડી સાથે સરખાવ્યો..

Jun 8, 2019, 01:45 PM IST
Surat Police Detain Hardik Patel PT26M22S

જુઓ કયા કારણે કરાઈ હાર્દિક પટેલની અટકાયત

અલ્પેશ કથરિયાને મળવા જઈ રહેલા કોંગ્રેસ નેતા હાર્કિદ પટેલની સુરતમાં અટકાયત, અગ્નિકાંડને લઈ ઉપવાસ પર બેસવાની આશંકાના પગલે પોલીસે કરી અટક

May 27, 2019, 12:40 PM IST

Photos: મહાશિવરાત્રી પર એક સાથે કરો 525 શિવલિંગના દર્શન

આ ખાસ શિવાલય કોટાના શિવપુરી ધામ મંદિરમાં છે. આ મંદિર શિવ ભક્તો માટે વિશેષ મહત્વ રાખે છે. આહીંયા ભગવાન ભોળાનાથના 525 શિવલિંગની વિશાળ શ્રૃંખલા છે.

Mar 4, 2019, 04:43 PM IST

મહાશિવરાત્રી પર આજે કુંભનું સમાપન, મંદિરોમાં જામી શ્રદ્ધાળુઓની ભીડ, જુઓ Pics...

આજે જ પ્રયાગરાજમાં આયોજીત કુંભ મેળાનું સમાપન પણ થવાનું છે. કુંભમાં આજે જ છેલ્લુ શાહી સ્નાન પણ થશે. હિંદૂ ધર્મમાં ભગવાન શિવ શંકર પર લોકોને ઘણી આસ્થા છે

Mar 4, 2019, 09:18 AM IST

Maha Shivratri 2019: ક્યારે છે મહાશિવરાત્રી, જાણો શુભ મહૂર્ત, ઉપવાસનું મહત્વ અને પૂજા વિધિ

જે વ્યક્તિ ભગવાન શિવમાં આસ્થા રાખે છે તેઓ ભોળાની મહાશિવરાત્રીના ઉપવાસ જરૂરથી કરે. હિંદૂ ધર્મમાં, મહાશિવરાત્રીના ઉપવાસ, પૂજા, કથા અને ઉપાયોનું ખાસ મહત્વ રહેલું છે.

Feb 26, 2019, 07:17 AM IST

હાર્દિક પટેલના ઉપવાસ ફરી એક વાર શરૂ, દરેક જિલ્લામાં રોજ ઉપવાસ કરી લોકક્રાંતિનું આહવાન કરાશે

ગુજરાતના અલગ અલગ જિલ્લાઓ અને મોટા ભાગના તાલુકાઓમાં કાર્યક્રમ થશે. ગામડે ગામડે લોકક્રાંતિનું આહવાન થશે.

Oct 2, 2018, 11:49 AM IST

આ પાંચ કોંગ્રેસી MLA હાર્દિકના પારણાં કરવાનો કરશે પ્રયાસ, ઉપવાસ છાવણીને લેશે મુલાકાત

ઉપવાસના પહેલા દિવસથી જ હાર્દિક પટેલને ગુજરાત કોગ્રેસ દ્વારા સમર્થન આપવામાં આવ્યું હતું.

Sep 11, 2018, 11:05 AM IST

હાર્દિકના સમર્થનમાં ઉપલેટાના અમૃત ગજેરાએ આપી આત્મવિલોપન ચીમકી

છેલ્લા કેટલાક સમયથી હાર્દિક પટેલ અમરણાંત ઉપવાસ કરી રહ્યો છે ત્યારે તેના સમર્થનમાં ઉપલેટના અમૃત ગજેરાએ આપી આત્મવિલોપનની ચીમકી

Sep 10, 2018, 09:37 AM IST

સમર્થકોને પારણાં કરવાની અપીલ, હોસ્પિટલમાંથી ડિસચાર્જ બાદ પણ મારા ઉપવાસ ચાલુ: હાર્દિક પટેલ

હાર્દિક પટેલે ફેસબુકના માધ્યમથી કરી પાટીદાર યુવાનોને પારણાં કરવાની અપીલ 
 

Sep 9, 2018, 12:05 PM IST

ઉપવાસનો 16મો દિવસ: હાર્દિક હોસ્પિટલમાંથી થઇ શકે છે ડિસચાર્જ, નિવાસ સસ્થાને તડામાર તૈયારીઓ શરૂ

હાર્દિક પટેલ છેલ્લા 16 દિવસથી ઉપવાસ કરી રહ્યો છે, ત્યારે ઉપવાસના 16માં દિવસે તેને હોસ્પિટલમાંથી ડિસચાર્જ કરવામાં આવે તેવી શક્યતા

Sep 9, 2018, 10:41 AM IST

ખેડૂતોની દેવા માફીને લઇને રાજ્યમાં કોગ્રેસના 24 કલાકના ઉપવાસ શરૂ

ગુજરાત કોંગ્રેસ 24 કલાકનું ઉપવાસ આંદોલન કરી ભાજપ સરકારનો વિરોધ

Sep 7, 2018, 12:16 PM IST