हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
9/ 1
(3)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
એક્શન
એક્શન News
morbi
ગુજરાત પોલીસના ઈતિહાસમાં 63 લાખના તોડકાંડમાં મોટું એક્શન, 2 કર્મી સામે ગુનો નોંધાયો
Morbi Raid Action : મોરબીમાં સ્ટેટ મોનિટરિંગ સેલની કાર્યવાહી... ટંકારાના પૂર્વ પીઆઈ અને હેડ કોન્સ્ટેબલ સામે ફરિયાદ... જુગારમાં દરોડા દરમિયાન તોડ કરવા મુદ્દે ગુનો દાખલ... તપાસ બાદ બંનેને કરાયા હતાં સસ્પેન્ડ....
Dec 13,2024, 11:26 AM IST
gujarat
ભારતના દબાણ બાદ કેવી રીતે હરકતમાં આવ્યું ખાલિસ્તાની આતંકીઓને પંપાળતું કેનેડા?
કેનેડાના બ્રિટિશ કોલંબિયા રાજ્ય છે, જ્યાં ખાલિસ્તાની આતંકીઓના હોર્ડિંગ દૂર કરવામાં આવી રહ્યા છે. ઠેર ઠેર લગાવેલા હોર્ડિંગમાં ખાલિસ્તાની આતંકી હરદીપસિંહ નિજ્જરને શહીદ ગણાવાયો હતો. ભારતના દૂતાવાસના અધિકારીઓ વિરુદ્ધ ઝેર ઓકવામાં આવ્યું હતું.
Sep 24,2023, 20:07 PM IST
શાહરૂખ ખાન
શાહરૂખ ખાન જોવા મળશે આ કોમિક એક્શન થ્રિલરમાં, 2021માં થશે રિલીઝ
સુપરસ્ટાર શાહરૂખ ખાન (Shah Rukh Khan) ગત થોડા સમયથી અભિનયથી દૂર છે અને તેમણે આ સમયગાળામાં ભરપૂર આનંદ માણ્યો છે, જોકે શાહરૂખ ખાને રાજ નિદિમોરૂ અને કૃષ્ણા ડીકેની આગામી મોટા બજેટની કોમિક-એક્શન થ્રિલર માટે હામી ભરી દીધી છે. રાજ અને ડીકે આ ફિલ્મનું નિર્દેશન કરશે, જે આ પહેલાં 'ગો ગોઆ ગોન' અને 'સ્ત્રી' જેવી ફિલ્મો માટે કામ કરી ચૂક્યા છે.
Dec 4,2019, 14:18 PM IST
ટિકટોક
ટિકટોક પર નાચતી મહિલા પોલીસ કર્મચારીઓ સામે પોલીસ એક્શનમાં
ટિકટોક પર નાચતી મહિલા પોલીસ કર્મચારીઓ સામે પોલીસ એક્શનમાં, ZEE 24 કલાકે અહેવાલ પ્રસારિત કરતા મહિલા ક્રાઇમ બ્રાન્ચનાં ACPએ શરૂ કરી તપાસ, મહેસાણા બાદ અમદાવાદની મહિલા પોલીસનો ટિકટોક વીડિયો થયો છે વાયરલ
Jul 25,2019, 17:00 PM IST
સુરત
સુરત: ખડોદરા પોલીસ સ્ટેશનમાં હત્યા મામલે પોલીસ કમીશનર એક્શનમાં
આરોપી ખટોદરા પોલીસ સ્ટેશનમાં આરોપીની હત્યા મામલે સુરત પોલીસ કમીશ્નર સતીષ શર્મા દ્વારા મહત્વનો આદેશ આપવામાં આવ્યો છે. સુરત પોલીસ કમીશ્વર દ્વારા આદેશ આપાવામાં આવ્યો છે, કે પોલીસ સ્ટેશનમાં LIBના માણસો સિવાયના તમામ પોલીસ કર્મચારીઓ યુનિફોર્મમાં નોકરી કરવા માટે આદેશ આપવામાં આવ્યો છે.
Jun 3,2019, 21:32 PM IST
surat
સુરત આગકાંડ બાદ તંત્ર એક્શનમાં જુઓ શું લેવાયા પગલાં
સુરત આગ કાંડ બાદ મનપા કમિશનરે કરી સમિતિની રચના, આધુનિક ફાયર સર્વિસ, ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો સમિતિ કરશે અભ્યાસ, શહેરની સલામતી અને જરૂરિયાતોનો પણ થશે અભ્યાસ
May 27,2019, 9:58 AM IST
Rajkot
રાજકોટમાં હજારો લીટર પાણીના વેડફાટ બાદ તંત્ર એક્શનમાં, આ રીતે કર્યું રીપેરીંગ
રાજકોટ ગૌરીદળ ગામ નજીક નર્મદાની પાઇપ લાઈનમાં ભંગાણ, GWIL દ્વારા વેલ્ડીંગ કરી રીપેરીંગ કામ ચાલુ કરવામાં આવ્યું, રાત્રે 10 વાગ્યે સંપૂર્ણ પાણી ચાલુ કરી દેવામાં આવશે
May 17,2019, 18:40 PM IST
Vadodara
વડોદરામાં આરોગ્ય વિભાગ એક્શનમાં, આઈસ ફેક્ટરીમાં પાડ્યા દરોડા
સમગ્ર રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે લોકો ગરમીથી બચવા માટે ઠંડા પીણાનો ઉપયોગ કર્યો છે ત્યારે વડોદરામાં આરોગ્ય વિભાગે આઇસ ફેકટરી પર દરોડા પાડ્યાં છે, શહેરના ફતેપુરા, સરદાર એસ્ટેટ, કારેલીબાગ, પ્રતાપ નગર વિસ્તારમાં આવેલી આઇસ ફેકટરી ખાતે ચેકિંગ કરવામાં આવ્યું હતું
May 15,2019, 18:45 PM IST
gandhinagar
ખાતર કૌભાંડ મામલો સરકાર એક્શનમાં, મુખ્ય સચિવ અને GSFCના MDની થશે બેઠક
ખાતરમાં ઓછા વજન મામલે રાજ્યના મુખ્ય સચિવ સાથે GSFCના MDની થશે બેઠક, તપાસ કાર્યવાહીનો રિપોર્ટ મગાવાયો, આજે સાંજે મળનારી બેઠકમાં થશે મહત્વની ચર્ચા
May 13,2019, 13:22 PM IST
gandhinagar
ગાંધીનગર શાળાઓની મનમાની સામે બાળ આયોગ એક્શનમાં, જુઓ વિગત
ગાંધીનગરની હિલવુડ અને ઘાટલોડિયાની કેલોરેક્સ સ્કૂલના વાલીઓ દ્વારા ફી ના મુદ્દા પર વિદ્યાર્થીઓ સાથે ઓરમાયુ વર્તન કરતી શાળા સામે પિટિશન કરવામાં આવી
Apr 12,2019, 17:50 PM IST
એરપોર્ટ સુરક્ષા
અમદાવાદ: ઇન્ટરનેશનલ એરપોર્ટ પર બૉમ્બ હોવાના મેસેજ, સુરક્ષા કર્મીઓ એક્શનમાં
સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર દિલ્હી એર ઇન્ડિયાએ અમદાવાદ એર ઇન્ડિયાના મેનેજરને જાણ કરી હતી. જેને પગલે એરપોર્ટ ઓથોરિટીએ તાત્કાલિક એરપોર્ટ ખાલી કરાવાયું હતું.
Feb 3,2019, 12:12 PM IST
pakistan
PoKમાં તૈયાર થયા આતંકવાદીઓનાં લોન્ચિંગ પેડ, શું ફરી થશે સર્જીકલ સ્ટ્રાઇક ?
પાકિસ્તાને એકવાર ફરીથી સીમા પાર આતંકવાદીઓ માટે લોન્ચિંગ પેડ તૈયાર કર્યા છે, આતંકવાદીઓના આ મથકોને પાકિસ્તાની સેના અને ISIનો સંપુર્ણ સહયોગ મળી રહ્યો છે
Oct 22,2018, 16:09 PM IST
Trending news
Gujarat Education Department
વિકસિત ગુજરાતમાં શિક્ષણ વ્યવસ્થા કથળી ગઈ, 2462 શાળાઓમાં માત્ર એક જ શિક્ષક
Human Metapneumovirus
ડરવાની જરૂર નથી; ચીનમાં ફેલાતા HMPV અંગે ભારતીય આરોગ્ય એજન્સીએ આપી સલાહ
grah gochar
વર્ષ 2025માં ગ્રહોનું પહેલું મહાગોચર, 4 જાન્યુઆરીએ બદલાશે 5 રાશિઓનું નસીબ!
Lottery scam
બનાસકાંઠા જિલ્લામાં મોટું કૌભાંડ! ગૌશાળાના નામે ડ્રો કરી લોકો સાથે છેતરપિંડી
RBI
પર્સનલ લોન પર RBIનો નવો નિયમ, હવે સરળતાથી નહીં મળે લોન!
Amreli letterkand
અમરેલી લેટરકાંડઃ પાટીદાર સમાજની દીકરીના કોર્ટે જામીન કર્યા મંજૂર
rajkot police
રાજકોટમાં અસલી પોલીસને પડકાર ફેંકતી નકલી પોલીસ, બે દિવસમાં બે ડુપ્લીકેટ પોલીસ ઝડપાઈ
Black Cardamom Benefits
શિયાળામાં મોટી ઈલાયચી ખાવાના ગજબના છે ફાયદા, જાણો શું કહે છે એક્સપર્ટ
milk
શું ગુજરાતમાં લોકોને મળી રહ્યું છે શુદ્ધ દૂધ? 900 જેટલા નમૂનાની થઈ તપાસ, જાણો વિગત
Rohit Sharma
નથી ઈચ્છતો છતા માનવો પડશે સિલેક્ટર્સનો નિર્ણય! શું રોહિતનો ટેસ્ટ ક્રિકેટમાં THE END