ઓપ્પો News

Oppo ટૂંક સમયમાં લોન્ચ કરશે અંડર ડિસ્પ્લે કેમેરાવાળો સ્માર્ટફોન
ફોનના કેમેરામાં થોડા વર્ષોમાં ઘણા ફેરફાર જોવા મળ્યા છે. કેમેરામાં નવા-નવા ફેરફાર કર્યા બાદ કંપનીઓ હવે ફોનના ડિસ્પ્લે પર ફોકસ કરી રહી છે. બધી કંપનીઓ ઇચ્છે છે કે તેમના ડિવાઇસની સ્ક્રીન-ટૂ-બોડી રેશિયો સારો હોય. આ કડીમાં ચીનની સ્માર્ટફોન બનાવનાર કંપની ઓપ્પો હવ એક એવો સ્માર્ટફોન લાવવાની છે જેનો ફ્રન્ટ કેમેરો ડિસ્પ્લેની અંદર હશે. ઓપ્પોએ અત્યાર સુધી પોપ-અપ સેલ્ફી કેમેરા અને નોચ ડિસ્પ્લેવાળા સ્માર્ટફોન લોન્ચ કર્યા છે, પરંતુ હવે તે દુનિયાનો પ્રથમ અંડર-સ્ક્રીન કેમેરા ફોન લાવવાની તૈયારી રહ્યો છે. ઓપ્પો પોતાના આ ફોનને શંઘાઇમાં આ અઠવાડિયે યોજાનાર મોબાઇલ વર્લ્ડ બેંક કોંગ્રેસમાં શોકેસ કરવાનો છે. 
Jun 27,2019, 15:46 PM IST

Trending news