हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમ
ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમ News
iconic image of australia
આઈસીસીએ પોસ્ટ કરી આઇકોનિક તસવીર, પણ કરી મોટી ભૂલ
વિશ્વ ક્રિકેટમાં ઓસ્ટ્રેલિયાની બાદશાહત લાંબા સમય સુધી રહી છે. ટીમે વિશ્વને ક્રિકેટ રમવાની નવી રીત પણ શીખવી છે. ઓસ્ટ્રેલિયા 50 ઓવરનો વિશ્વકપ પાંચ વખત જીત્યું છે અને આઈસીસીએ તેની તસવીર શેર કરી છે.
May 12,2020, 11:35 AM IST
gautam gambhir
આખરે ક્યા આધાર પર ઓસ્ટ્રેલિયાને નંબર-1નું સ્થાન મળ્યુઃ ગૌતમ ગંભીર
આઈસીસીએ પોતાના ટેસ્ટ રેન્કિંગ સિસ્ટમમાંથી 2016-2017ની સીઝનને હટાવી તો ઓસ્ટ્રેલિયા એકવાર ફરી ટેસ્ટ રેન્કિંગમાં નંબર વનના સ્થાને પહોંચી ગયું છે. પૂર્વ બેટ્સમેન ગૌતમ ગંભીર આ નિર્ણયથી ચોંકી ગયો છે કે આખરે ઓસ્ટ્રેલિયા કઈ રીતે રેન્કિંગમાં નંબર વન બની ગયું.
May 11,2020, 16:04 PM IST
world cup dairy
World Cup ડાયરી: જ્યારે ઓસ્ટ્રેલિયાએ જીત્યો સતત ત્રીજો વિશ્વકપ
વર્ષ 2007માં વિશ્વકપની નવમી સિઝન રમાઇ જેની યજમાની વેસ્ટ ઈન્ડિઝે કરી હતી. 13 માર્ચથી 28 એપ્રિલ સુધી ચાલેલી આ ટૂર્નામેન્ટમાં કુલ 16 ટીમોએ ભાગ લીધો હતો.
May 21,2019, 20:20 PM IST
World Cup 2019
World Cupના ઈતિહાસમાં આ ટીમે ફટકારી છે સૌથી વધુ સદી
ઓસ્ટ્રેલિયા (26) અને ભારત (25) બાદ શ્રીલંકા 23 સદી સાથે ત્રીજા સ્થાન પર છે.
May 21,2019, 16:15 PM IST
odi world cup 2019
World Cup 2019: વર્લ્ડ કપમાં આ રેટ્રો લુકમાં જોવા મળશે ઓસ્ટ્રેલિયા
ક્રિકેટ ઓસ્ટ્રેલિયા (CA)એ પોતાની રમત સામાન પ્રાયોજક કંપની એસિસની સાથે કરાર કરી મંગળવારે આગામી વિશ્વ કપ માટે ટીમની જર્સી લોન્ચ કરી હતી.
Apr 9,2019, 18:13 PM IST
PAK vs AUS
વિશ્વ કપ પહેલા ફિન્ચે વિરોધી ટીમોને આપી ચેતવણી
ઓસ્ટ્રેલિયાની ટીમને થોડા સમય પહેલા વિશ્વકપમાં ટાઇટલ રેસની બહાર માનવામાં આવી રહી હતી પરંતુ પહેલા ભારત અને પછી પાકિસ્તાનને વનડે સિરીઝમાં હરાવ્યા બાદ 5 વખતની વર્લ્ડ ચેમ્પિયન ટીમે જણાવી દીધું કે તેને નકારી શકાય નહીં.
Apr 1,2019, 22:27 PM IST
પાકિસ્તાન vs ઓસ્ટ્રેલિયા
PAKvAUS: ફિન્ચની સદી, ઓસ્ટ્રેલિયાએ 8 વિકેટથી જીત્યો પ્રથમ વનડે
એરોન ફિન્ચે 135 બોલમાં 8 ચોગ્ગા અને ચાર છગ્ગા ફટકાર્યા હતા. પાકિસ્તાને 50 ઓવરમાં 5 વિકેટ પર 280 રન બનાવ્યા ત્યારબાદ ઓસ્ટ્રેલિયાએ 49 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને લક્ષ્ય હાસિલ કરી લીધો હતો.
Mar 23,2019, 16:01 PM IST
વિરાટ કોહલી
INDvsAUS: ભારતે ઓસ્ટ્રેલિયાને 8 રને આપ્યો પરાજય, વનડેમાં મેળવી 500મી જીત
નાગપુરમાં રમાયેલી બીજી વનડે મેચમાં અત્યંત રોમાંચક તબક્કામાં ભારતે ઓસ્ટ્રેલિયાને 8 રને પરાજય આપ્યો છે. આ સાથે ભારતે પાંચ મેચોની વનડે સિરીઝમાં 2-0ની લીડ મેળવી લીધી છે.
Mar 5,2019, 21:49 PM IST
India vs Australia
INDvsAUS:મેક્સવેલની સદી, ઓસ્ટ્રેલિયાએ ભારતને 7 વિકેટે હરાવી સિરીઝ કરી કબજ
ગ્લેન મેક્સવેલે શાનદાર બેટિંગ કરતા સદી ફટકારી હતી. આ સાથે ઓસ્ટ્રેલિયાએ ભારતને સાત વિકેટે પરાજય આપીને બે મેચોની સિરીઝ 2-0થી કબજે કરી છે.
Feb 27,2019, 22:51 PM IST
Michael Vaughan
ટીમમાં ખામી, વોર્નર-સ્મિથ આવવાથી બધુ યોગ્ય થશે નહિઃ માઇકલ વોન
વોને લખ્યું છે, જો તેઓ વિચારો રહ્યાં છે કે, સ્ટીવ સ્મિથ અને ડેવિડ વોર્નર પસંદગી માટે ઉપલબ્ધ થયા બાદ ઓસ્ટ્રેલિયાની સમસ્યાઓ સમાપ્ત થઈ જશે તો તે ખોટા છે.
Jan 8,2019, 16:31 PM IST
ક્રિકેટ ઓસ્ટ્રેલિયા
AUSvsSA: વનડે ટીમમાં ટિમ પેનના સ્થાને એરોન ફિન્ચ બન્યો કેપ્ટન
નવેમ્બરમાં દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ રમાનારી વનડે શ્રેણી માટે એરોન ફિન્ચને વનડે ટીમનો કેપ્ટન નિયુક્ત કરવામાં આવ્યો છે.
Oct 27,2018, 16:05 PM IST
Trending news
Gujarat Poltiics
ગુજરાતમાં નવી પોલિટિકલ પાર્ટીની એન્ટ્રી, જુઓ શંકરસિંહ વાઘેલા સાથે કોણ કોણ જોડાયું
encounter
પીલીભીતમાં અથડામણ, 3 ખાલિસ્તાની આતંકી ઠાર, ગુરુદાસપુરમાં પોલીસ ચોકી પર કર્યો હુમલો
success story
હીરામાં મંદી આવતા રત્ન કલાકારે શરૂ કર્યું જ્યુસ સેન્ટર, ફરી પાટા પર આવી જિંદગીની ગાડ
Healthy drink
પીપળાના પાનનો ઉકાળો આ 4 બીમારીમાં કરી શકે છે ફાયદો, જાણો કેવી રીતે બનાવવો
Pune
પુણે: નશામાં ધૂત ડંપર ચાલકે મધરાતે ફૂટપાથ પર સૂઈ રહેલા 9 લોકોને કચડી નાખ્યા, 3ના મોત
Abhijeet Bhattacharya
Abhijeet Bhattacharya: ગાયક અભિજીત ભટ્ટાચાર્યએ સલમાન ખાનને કહ્યો દારુડિયો અને ઠરકી..
Surya Gochar
સૂર્ય અને શુક્ર ચમકાવશે 3 રાશિઓનું ભાગ્ય, નવા વર્ષની શરુઆતમાં મહત્વપૂર્ણ ઘટના
Ravichandran Ashwin
અશ્વિને બનાવી ઈતિહાસની સર્વશ્રેષ્ઠ IPL પ્લેઈંગ 11,આ ભારતીય દિગ્ગજને બનાવ્યો કેપ્ટન
Year Ender 2024
2024માં શેર રહ્યાં સ્ટોક માર્કેટના રાજા, જાણો કયા સેક્ટરે આપ્યું સૌથી વધુ રિટર્ન
Champions Trophy 2025
ચેમ્પિયન્સ ટ્રોફીમાં અહીં આમને-સામને જોવા મળશે ભારત-પાકિસ્તાન? આવ્યું મોટું અપડેટ